Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad382480
आहमदाबाद के वाडज में दीवार गिरने से पियुष भारवाड़ की मौत
URUday Ranjan
Sept 16, 2025 05:47:30
Ahmedabad, Gujarat
એન્કર : અમદાવાદ ના નવા વાડજ ના જવાહર નગર ના છાપરા પાસે amts બસ ડેપો ની દિવાલ ધરાશાય થતાં પિયુષ ભરવાડ નામના યુવક ની મોત ની ઘટના સામે આવી છે આ ઘટના મંગળવાર ના વહેલા સવારે બનવા પામી હતી જેમાં મૃતક પિયુષ ભરવાડ નામના નો યુવક દીવાલ નજીક ઊંઘી રહ્યો હતો ત્યારે આ દીવાલ ધરાશાય થતાં સ્થાનિક લોકો એકઠા થઈ જઈ ને ઇજાગ્રસ્ત યુવક પિયુષ ભરવાડ ને હોસ્પિટલ ખાતે સારવાર અથે ખસેડવા માં આવ્યો હતો જ્યાં ડૉક્ટર દ્વારા મૃત જાહેર કર્યો હતો ત્યારે આ ઘટના ના પગલે સ્થાનિક લોકો માં ભારે રોષ જોવા મળ્યો હતો સાથે જ સ્થાનિક નો આક્ષેપ છે કે ભૂતકાળ માં પણ આ જર્જરિત દીવાલ ની ફરિયાદ કરવા માં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી amc દ્વારા કરવા માં આવી ના હતી વોક થ્રુ ઉદય રંજન સાથે સ્થાનિક ની બાઈટ
3
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SBShilu Bhagvanji
Sept 16, 2025 08:05:56
Porbandar, Gujarat:1509 ZK PBR PMC FORMAT-PKG DATE-15-09-2025 LOCATION-PORBANDAR APPROVAL-STORY IDEA એન્કર- કરોડો રૂપિયાના ખર્ચે બનેલ તત્કાલીન પોરબંદર નગરપાલિકા અને હાલની પોરબંદર મહાનગરપાલિકા કચેરીનુ આજથી ચાર વર્ષ પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આટલા વર્ષોમાં ફરી એક વખત 1 કરોડના ખર્ચે મહાનગરપાલિકા કચેરીમાં રીનોવેશન કામગીરી થતાં લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યો છે.સૌથી મહત્વની વાત તો એ છે કે,મહાનગરપાલિકની આ બિલ્ડીંગમા ત્રીજા માળ બનાવવા માટે સ્ટેબીલીટી રિપોર્ટ નેગેટિવ આવતા હવે હાલની બિલ્ડીંગમાં જ સુધારા વધારા કરી નવી ઓફિસો બનાવવા તથા વિભાગો બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આગામી સમયમાં નવી મનપા કચેરી પણ બનાવવાનું આયોજન હોવા છતાં આટલો ખર્ચ થઇ રહ્યો છે તેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીઓ-1 ભવિષ્યના આયોજનનો વિચાર કર્યા વગર કોઈ કામગીરી હાથ ધરવામાં આવે ત્યારે કઇ રીતે પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે તેનુ જીવતુ જાગતું ઉદાહરણ છે પોરબંદર મહાનગરપાલિકા કચેરી..કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આ પોરબંદર મહાનગરપાલિકાની આ કચેરીનું આજથી ચાર વર્ષ પૂર્વે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જી પ્લસ ટુ માળની આ બિલ્ડીંગમાં આટલા વર્ષોની અંદર જ હાલની ઓફિસોમા તોડફોડ કરી નવી ઓફિસો તથા ફર્નિચર સહિત બનાવવા 1 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે.હયાત બિલ્ડીંગની ઓફિસમાં તોડફોડ કરવાને બદલે વધુ એક માળ આ બિલ્ડીંગ બની શકે તેમ નથી કારણ કે,ત્રિજો‌ માળ બનાવવા માટે સ્ટેબીલીટી રિપોર્ટ મનપા દ્વારા કરવામાં આવ્યો તો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે કે આ બિલ્ડીંગમાં ત્રીજો માળ બનાવી શકાય તેમ નથી તેમ મનપા કમિશનરે ખુદે જણાવ્યું છે.મનપા ભવિષ્યમાં નવી મનપા કચેરી બનાવવાની છે આમ છતાં 1 કરોડનો ખર્ચ અહીં કરવા અંગે જ્યારે મનપા કમિશનરને પુછવામાં આવ્યું ત્યારે તેઓએ એવું જણાવ્યું હતું કે, આગામી સમયમાં મનપાની ચૂંટણી યોજાશે ત્યારે મેયર,દડંક, વિપક્ષના નેતા સહિતની જગ્યાઓ છે પરના પદાધિકારીઓ માટે નવી ચેમ્બરો તથા ફર્નિચર માટે અંદાજે 1 કરોડના ખર્ચે સમારકામ કરાવામાં આવી રહ્યુ છે. બાઇટ-1 એચ.જે.પ્રજાપતી કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા વીઓ-2 પોરબંદરના ખાપટ,બોખીરા સહિતના અનેક એવા વિસ્તારો છે જ્યાંના સ્થાનિકો આજે છેલ્લો એક દાયકાથી વધુ સમયથી પ્રાથમિક સુવિધાઓની રાહ જોઈ રહ્યા છે.આ વિસ્તારમાં હજુ પણ કાચા ધુળીયા રસ્તાઓ છે ત્યારે શહેરીજનોની સુવિધાઓની દરકાર લેવાને બદલે ભવિષ્યના પદાધિકારીઓની મનપા ચિંતા કરતી જોવા મળતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.શહેરીજનોએ જણાવ્યું હતું પદાધિકારીઓની સુવિધાઓની ચિંતા કરવાને બદલે પ્રજાના પૈસા છે પ્રજા માટે કામગીરી થવી જોઈએ નહીં કે પદાધિકારીઓ માટે તેવું લોકો જણાવતા જોવા મળી રહ્યા છે. બાઇટ-2 યોગેશ રાજા શહેરીજન,પોરબંદર વીઓ-3 પોરબંદર મનપા વિસ્તારમાં વર્ષોથી અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો છે લોકો વગર સુવિધાએ માત્ર ઉંચા વેરા ભરી રહ્યા છે.પ્રજાના પૈસાનો વપરાશ લોકોની સુવિધાઓ માટે વાપરવા પ્રાથમિકતા આપવાને બદલે ભવિષ્યના પદાધિકારીઓ માટે અત્યારથી જ ઓફિસો ફર્નિચર બનાવવા તડામાર તૈયારીઓ શરૂ થતા લોકોમાં પણ આ વાતને લઈને રોષ જોવા મળે તે સ્વાભાવિક છે. અજય શીલુ,ઝી મીડિયા,પોરબંદર
0
comment0
Report
URUday Ranjan
Sept 16, 2025 08:04:57
Ahmedabad, Gujarat:ક્રાઈમની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ છેલ્લા 3 વર્ષના આંકડાની સરખામણી કરાઈ ફર્સ્ટ પાર્ટના ગુના 2023 માં 8642 2024 માં 6643 2025 માં 6554 શરૂઆતમાં 23,917 જેટલા ખાનગી CCTV લગાવવામાં આવ્યા જેની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળે તે અંગે ચર્ચા કરાઈ હાલ 3737 cctv કેમેરાની ફીડ પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અત્યારે 3061 સીસીટીવી કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં આવી રહી છે અત્યારે કુલ 27 હજાર જેટલા સીસીટીવી શહેરમાં લાગી ચૂક્યા છે જેના કારણે ક્રાઈમ ડિટેકટ કરવામાં સરળતા રહે છે સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ શહેરમાં ઉમેરાયો છે ઓઢવમાં થયેલી બિલ્ડરની હત્યા કેસનો ભેદ પણ ખાનગી સીસીટીવી કેમેરા થકી ઉકેલાયો કેમેરામાં દેખાતી બાઈકના નંબરના આધારે આરોપીઓને સિરોહીથી પકડવામાં આવ્યા નવરાત્રીમાં પેટ્રોલિંગ થાય, શી ટીમ પણ ત્યાં હાજર રહેશે, CCTV થી મોનીટરીંગ કરવામાં આવશે નવરાત્રી કાયદા માં રહી ને લોકો ઉજવે એક સંદેશ બાઈટ: જી એસ મલીક પોલીસ કમિશનર અમદાવાદ શહેર
0
comment0
Report
AKAshok Kumar
Sept 16, 2025 08:04:15
Junagadh, Gujarat:એન્કર જુનાગઢ જીલ્લામાં માણાવદર તાલુકાના પાદરડી ગામે લોકો જીવના જોખમે નદી પસાર કરી રહ્યા છે....દોરડા અને ટાયર વડે નદી પસાર કરી લોકો પોતાના રોજબરોજના કામ કરવા જઈ રહ્યાં છે..... વીઓ 1 જુનાગઢ જિલ્લાના ઓજત નદી પર આવતા ગામડાઓની હાલતની ખૂબ જ દયનીય બની છે.... માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.... એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદથી ને પસાર કરી રહ્યા છે તેમજ બાળકોને અભ્યાસ કરવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે... બાઈટ માલદે ભાઈ ખેડૂત સ્થાનિક પાદરડી વીઓ 2 300 થી 400 વીઘા જમીનમાં ખેતી કરતા ખેડૂતોને ખેત મજૂરો લઈ જવા તેમજ ખેતીની વસ્તુઓ લઈ જવા માટે પણ દોરડા વડે લટકીને પસાર થવું પડે છે ઉપરાંત જ્યારે પણ કોઈને મેડિકલ ઇમરજન્સી ની જરૂરિયાત હોય તો આવી જ રીતે દર્દીઓને પણ લઈ જવાની ફરજ પડે છે છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલા પુલને રીપેર કરવા માટે અવારનવાર સાંસદ થી લઈને ધારાસભ્ય તેમજ અધિકારીઓને રજૂઆત કરી છે પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ હતી.... બાઈટ લીરી બેન સ્થાનિક પાદરડી બાઈટ સાગરકા જયશ્રી વિધાર્થી પર પાદરડી વીઓ 3 ગામના તૂટેલા ફૂલને લઈને બીજો કોઈ વૈકલ્પિક હસતો તો છે પરંતુ 15 કિલોમીટર દૂર સુધી જવું પડે છે અને ત્યાંથી ગામમાં પરત આવું પડે છે જે ખેડૂતોને કે અન્ય લોકોને પરવડતો નથી કારણકે પેટ્રોલના ખર્ચ પણ વધી જાય છે અને આવક જાવક નો સમય પણ ખૂબ જ વ્યય થાય છે ત્યારે લોકો જીવના જોખમે નદી પરથી પસાર થઈ રહ્યા છે 15 ફૂટ ઊંડી આ નદીમાંથી જીવના જોખમે વિદ્યાર્થીઓ તેમજ લોકો પસાર થઈને છેલ્લા ત્રણ વર્ષથી જીવન જીવી રહ્યા છે.... બાઈટ જે કે મૂછડિયા પૂર્વ સરપંચ પાદરડી વીઓ 4 ત્રણ વર્ષ પહેલા ધોધમાર વરસાદને કારણે ઓઝત નદીમાં આવેલા ઘોડાપૂર આવતા પાદરડી ગામનો પુલ ધોવાઈ ગયો હતો અને એક ખેતર થી બીજે ખેતર જવા માટે લોકોને મુશ્કેલી પડી હતી દોસ્તો રીપેર કરવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ માત્ર કાગળ ઉપર વાતો જ રહી ગઈ છે લોકો પણ હવે રજૂઆત કરીને કંટાળી ગયા છે અને સરકાર પાસે એક જ માંગણી કરી રહ્યા છે કે આ ફૂલ બની જાય જેથી આ ગામના લોકોની પરિસ્થિતિ સુધરી જાય કારણકે લોકોને અવરજવર માટે એકમાત્ર વિકલ્પ હવે બચ્યો છે... અશોક બારોટ જૂનાગઢ
0
comment0
Report
URUday Ranjan
Sept 16, 2025 07:24:17
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ શહેર પોલીસ ની ક્રાઈમ કોન્ફરન્સ નું આયોજન અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર ની છઠ્ઠી ક્રાઈમ કોન્ફરન્સ છે પોલીસ કમિશનર જી. એસ.મલિક ની અધ્યક્ષતા માં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ શહેરના તમામ પીઆઈ , એસીપી, ડીસીપી, જેસીપી કોન્ફરન્સ માં હાજર રહ્યા ગુનાહખોરીના આંકડાઓને લઈને ક્રાઈમ કોન્ફરન્સ માં થઈ ચર્ચા શહેરમાં ક્રાઈમ રેટ , સાયબર ક્રાઈમ , ટ્રાફિક ની સમસ્યા કેવી રીતે ઘટાડી શકાય તે વિશે ચર્ચા આવનાર દિવસો માં આવી રહેલ નવરાત્રી દિવાળી ના તહેવારો ને લઈને પણ ચર્ચા શહેરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ મામલે પોલીસ કમિશનર કરી ચર્ચા શહેર માં લોકભાગીરી અને શહેર પોલીસ તરફથી લગાવવા માં આવતા સીસી ટીવી અંગે પણ વધુ કેમેરા વિસ્તાર માં લગાડવા સૂચન કરાયું બાઈટ : જી એસ મલીક, પોલીસ કમિશનર અમદાવાદ શહેર
0
comment0
Report
KBKETAN BAGDA
Sept 16, 2025 06:47:58
Amreli, Gujarat:સ્લગ - ડુંગળીમાં રોગ લોકેશન - અમરેલી રિપોર્ટર - કેતન બગડા ફોર્મેટ - પેકેજ એપૃલ - આઇડીયા પાસ તારીખ - 16/9/25 એન્કર...... અમરેલી જિલ્લામાં કપાસ,મગફળી,સોયાબીન અને ડુંગળીનું વાવેતર ખેડૂતો કરતા હોય છે.જિલ્લામાં ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર વધારે પ્રમાણમાં કરે છે પરંતુ છેલ્લા 3 વર્ષથી ખેડૂતોને ડુંગળીના સારાભાવ મળતા ખેડૂતોએ ડુંગળીનું વાવેતર પણ કર્યું છે.પરંતુ ડુંગળીમાં સુકારો અને બાફિયા નામનો રોગ આવતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. વિઓ - 1 અમરેલી જિલ્લાના ખેડૂતો મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર કરતા હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો હવે ડુંગળીનું વાવેતર પણ કરવા લાગે છે ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું. પરંતુ ડુંગળીમાં સુકારો અને બાફીયા નામનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ વરસાદની સિઝન છે અને ભેજનું પ્રમાણ પણ વધારે છે ત્યારે વહેલી સવારે ઝાકળ પડતા ડુંગળીમાં સુકારો અને બાફેલા નામનો રોગ આવ્યો છે. શુક્રા નામના રોગથી ડુંગળીનો છોડ ધીમે ધીમે સુકાવા લાગે છે ખેડૂતો ડુંગળીને બચાવવા પૂરી મહેનત કરી રહ્યા છે પરંતુ હવે ડુંગળીનો પાક બચે તેવી શક્યતા ઓછી છે. બાઈટ - મહેશભાઈ - ખેડૂત - સાવરકુંડલા વિઓ - 2 ડુંગળીના પાકમાં બાફીયો અને સુકારા નામનો રોગ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે જિલ્લામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર ખેડૂતો કરતા હોય છે પરંતુ સારા ભાવ મળવાની આશાએ ખેડૂતે ડુંગળીનું પણ વાવેતર કર્યું છે પરંતુ સુકારો નામનો રોગ ડુંગળીમાં આવી જતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પાણી અને દવાનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ હવે ડુંગળીનો પાક બચશે નહીં તેવું ખેડૂતો કરી રહ્યા છે. બાઈટ - 2 - જ્યંતીભાઈ - ખેડૂત - સાવરકુંડલા ફાઇનલ વિઓ........ દર વર્ષે ખેડૂતો વાવેતરમાં પેટન્ટ બદલાવતા હોય છે.ત્યારે જિલ્લામાં ખેડૂતો હવે ડુંગળીનું પણ વાવેતર કરી રહ્યા છે.પરંતુ ડુંગળીમાં છેલ્લા ઘણા દિવસથી બાફીયો અને સુકારો નામનો રોગ આવતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.મોંઘું બિયારણ,મજૂરી,દવા નો ખર્ચો ખેડૂતોએ કર્યો પણ તેમની મહેનત એળે જાય તેવું લાગી રહ્યું છે. રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 05:47:37
Surat, Gujarat:એકર સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડયો છે. આ આરોપીએ મૂળ સોનગઢની એક 13 વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીની ઓળખ રવિશંકર ઉર્ફે નિતેશ (ઉંમર આશરે 20 વર્ષ) તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાનો રહેવાસી છે અને વ્યવસાયે કલરકામ કરે છે. ભોગ બનનાર કિશોરીએ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને જણાવ્યું કે, આરોપી રવિશંકરે જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન રેલવે સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિઓ.1 કિશોરી મૂળ સોનગઢની રહેવાસી છે. તેના માતા-પિતા સાથે કોઈ બાબતે મનદુઃખ થતાં અને ઠપકો મળતાં તે ભાગીને સુરત આવી ગઈ હતી. અહીં તે છૂટક મજૂરીકામ કરતી હતી, અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો. આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો.આ ગુના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો. તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી હતી, અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો. આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો.આ ગુના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો. તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી રહી હતી.આરોપીને ઝડપી પાડવા માટે સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો. 15 સપ્ટેમ્બર, 2025ના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ અને LCBની ટીમને આરોપી અંગે ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે આરોપી રવિશંકરને દબોચી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે પોક્સો એક્ટની કલમ-4 અને 6 હેઠળ નોંધાયેલા કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી.એસ.બારીયા(ઈનચાર્જ dysp પશ્ચિમ રેલ્વે સુરત સુરત... સુરત રેલ્વે ની હદમાં સગીરા પર દુષ્કર્મ તેર વર્ષીય સગીરા પર છેલ્લા બે મહિનાથી દ્દુષ્કર્મ મૂળ સોનગઢ જિલ્લાની સગીરા ઘરેથી ઝઘડો થયા બાદ સુરત ચાલી આવી હતી, સુરતમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી, સગીરા રેલવે માં છૂટક મજૂરી કામ કરતા રવિ શંકર ના સંપર્કમાં આવી હતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો રેલવેની હદમાં આવેલ પાર્સલ ઓફિસ નજીક અવાવરુ જગ્યાએ આચર્યું દુષ્કર્મ રાત્રિના અંધારો લાભ લઈ સગીરાને ઝાડી ઝાંખરામાં લઈ જતો, જ્યાં બળજબરી તેણી જોડે દુષ્કર્મ ગુજાર્યો જુલાઈ માસથી લઈ ઓગસ્ટ માસ સુધીમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો આરોપીના માનસિક ત્રાસથી કંટાળી સગીરા રેલવે પોલીસ મથકે પોહચી હતી, જ્યાં શારીરિક શોષણનો ભોગ બનેલી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોધી નરાધમ આરોપીની કરી ધરપકડ જો કે ઘટના બાદ રેલવેમાં મહિલાઓનો સુરક્ષાને લઈ ફરી ઉઠ્યા સવાલ રાત્રિના અંધારામાં રેલવેની હદમાં સગીરા પર દુષ્કર્મ ની ઘટનાએ ઉઠાવ્યા સવાલ રેલ્વે ની હદમાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થયા જો કે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ રેલ્વે પોલીસે હાથ ધરી
4
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 05:02:48
Surat, Gujarat:એકર સુરતપોલીસના સાયબર ક્રાઇમ સેલે એક મોટી કાર્યવાહી કરીને ''''વર્ક ફ્રોમ હોમ''''ના નામે 11.23 લાખની છેતરપિંડી કરનાર આરોપીને રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડ્યો છે. વિઓ.1 પીડિતને ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા ''''વર્ક ફ્રોમ હોમ''''ની ઓફર આપવામાં આવી હતી. તેને ઓનલાઇન પ્રોપર્ટી લીઝ-રીલીઝ કરીને કમિશન કમાવવાની લાલચ આપીને વિવિધ RENT કંપનીઓના ઓનલાઇન પોર્ટલ પર વોલેટ એકાઉન્ટ બનાવડાવવામાં આવ્યું હતું. પીડિત પાસેથી કુલ 12,54,447નું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જેમાંથી ફક્ત 1,30,950 જ ઉપાડવા દેવામાં આવ્યા, જ્યારે 11,23,497 અટકાવીને છેતરપિંડી કરવામાં આવી. આ મામલે 22 મે, 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 61(2), 3(5) અને આઇટી એક્ટની કલમ 66(D) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.બેંક ડિટેઇલ્સની તપાસ કરીને ટીમ રાજસ્થાન મોકલવામાં આવી હતી. તકનીકી તપાસના આધારે આરોપી સુધી પહોંચી તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીના બેંક ખાતામાં ઠગાયેલા 5 લાખ ટ્રાન્સફર થયા હતા. આ ખાતામાંથી સાયબર ઠગાઇ માટેની રકમ અન્ય ફરાર આરોપીઓને મોકલવામાં આવતી હતી. આરોપીના ખાતામાં કુલ 30,52,285ના વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે.નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીના બેંક ખાતા સાથે જોડાયેલા ઠગાઇના કેસ આ રાજ્યોમાં પણ નોંધાયેલા છે. • ગુજરાત: 1 • તેલંગાણા: 1 • કર્ણાટક: 1 • તમિલનાડુ: 2 • કુલ: 5 બાઈટ..બીશાખા જૈન..ડીસીપી
3
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 03:48:25
Surat, Gujarat:સુરત... સુરત રેલ્વે ની હદમાં સગીરા પર દુષ્કર્મ તેર વર્ષીય સગીરા પર છેલ્લા બે મહિનાથી દ્દુષ્કર્મ મૂળ સોનગઢ જિલ્લાની સગીરા ઘરેથી ઝઘડો થયા બાદ સુરત ચાલી આવી હતી, સુરતમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી, સગીરા રેલવે માં છૂટક મજૂરી કામ કરતા રવિ શંકર ના સંપર્કમાં આવી હતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો રેલવેની હદમાં આવેલ પાર્સલ ઓફિસ નજીક અવાવરુ જગ્યાએ આચર્યું દુષ્કર્મ રાત્રિના અંધારો લાભ લઈ સગીરાને ઝાડી ઝાંખરામાં લઈ જતો, જ્યાં બળજબરી તેણી જોડે દુષ્કર્મ ગુજાર્યો જુલાઈ માસથી લઈ ઓગસ્ટ માસ સુધીમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો આરોપીના માનસિક ત્રાસથી કંટાળી સગીરા રેલવે પોલીસ મથકે પોહચી હતી, જ્યાં શારીરિક શોષણનો ભોગ બનેલી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોધી નરાધમ આરોપીની કરી ધરપકડ જો કે ઘટના બાદ રેલવેમાં મહિલાઓનો સુરક્ષાને લઈ ફરી ઉઠ્યા સવાલ રાત્રિના અંધારામાં રેલવેની હદમાં સગીરા પર દુષ્કર્મ ની ઘટનાએ ઉઠાવ્યા સવાલ રેલ્વે ની હદમાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થયા જો કે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ રેલ્વે પોલીસે હાથ ધરી
2
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 03:48:15
Surat, Gujarat:સુરત બ્રેક ઝી 24 કલાકના અહેવાલ ની અસર ગુજસીટોક ના આરોપીનો વિડીયો વાયરલ થવાના મામલે પોલીસની કાર્યવાહી સચિન પોલીસે 9 લોકો સાથે ચાર ગાડી કરી કબ્જે તમામ લોકો સામે કાર્યવાહી કરાય વિડીયોમાં હાજર તમામ લોકો પાસે મગાવી માફી કાળા કાચ અને નંબર વગરની ગાડીને કર્યો દંડ આશિષ ઉર્ફે ‘ચીકનો’ પાંડેની મુક્તિ પછી કાયદા સામે મજાકના રૂપમાં પ્રતિસાદ ગુજસીટોકના આરોપી આશિષ ઉર્ફે ‘ચીકનો’ પાંડેની જેલમુક્તિ પછી ફિલ્મી સ્વાગત વિડીયો થયા હતા વાઇરલ સચિન લાજપોર જેલમાં બહાર આવતા 40-50 લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું ગાડી લાઇન માં સીન સપાટા કરવામાં આવ્યા હતા સાગરિતો પગે લાગીને આશિષનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ દ્રશ્યોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા એક જેલ કર્મચારી પણ આશિષ સાથે હાથ મિલાવતા નજરે આવ્યો. સાતથી આઠ કાળી કારનો કાફલો આશિષને લઇ આવ્યો હતો. આશિષ કાળી સ્કોર્પિયો કારમાં બેસી ‘વિક્ટરી’નો હેન્ડ સિગ્નલ બતાવતો રહ્યો. વીડિયો ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર ઝડપી ફેલાયો હતો આશિષ પર 26થી વધુ ગુનાઓનો આરોપ નોંધાયેલો છે. ખૂન, અપહરણ, લૂંટ, ગુનાહિત ધમકી, ગુનાહિત પ્રવૃત્તિ માં સક્રિયતામાં તેના નામ શામેલ છે. જેલ ડિવાયએસપી ડી.પી. ભટ્ટ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી
3
comment0
Report
CPCHETAN PATEL
Sept 16, 2025 03:48:08
Surat, Gujarat:સુરત... લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યા કેસમાં આરોપીની ધરપકડ પ્રેમી ગુલાબ બડગુજર ને પોલીસે ઝડપી પાડ્યો ગત શુક્રવારે ભેસ્તાન ના જમના નગર સ્થિત મકાનમાંથી 45 વર્ષીય મહિલાની લાશ મળી હતી, હાથ.પગમાં બોથર્ડ પદાર્થ વડે ઘા કરી હત્યા કરી હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું ભેસ્તાન પોલીસની તપાસમાં મહિલાની હત્યા કરી હોવાનું સામે આવતા તપાસ આરંભી હતી જે તપાસના અંતે મહિલાના પ્રેમી ગુલાબ બડગુજર ની પોલીસે ધરપકડ કરી મૃતક મહિલાને પહેલા પતિ થકી ત્રણ સંતાન, ત્રણ વર્ષ પહેલા પતિને છોડી આરોપી જોડે રહેવા ચાલી આવી હતી, બે દિવસ અગાઉ બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટ માં મહિલાની પ્રેમી એ હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી વધુ તપાસ ભેસ્તાન પોલીસે હાથ ધરી
5
comment0
Report
Advertisement
Back to top