सूरत रेलवे की हद में नाबालिग से दुष्कर्म: पुलिस ने जांच तेज की
Surat, Gujarat:સુરત... સુરત રેલ્વે ની હદમાં સગીરા પર દુષ્કર્મ તેર વર્ષીય સગીરા પર છેલ્લા બે મહિનાથી દ્દુષ્કર્મ મૂળ સોનગઢ જિલ્લાની સગીરા ઘરેથી ઝઘડો થયા બાદ સુરત ચાલી આવી હતી, સુરતમાં મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી, સગીરા રેલવે માં છૂટક મજૂરી કામ કરતા રવિ શંકર ના સંપર્કમાં આવી હતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો રેલવેની હદમાં આવેલ પાર્સલ ઓફિસ નજીક અવાવરુ જગ્યાએ આચર્યું દુષ્કર્મ રાત્રિના અંધારો લાભ લઈ સગીરાને ઝાડી ઝાંખરામાં લઈ જતો, જ્યાં બળજબરી તેણી જોડે દુષ્કર્મ ગુજાર્યો જુલાઈ માસથી લઈ ઓગસ્ટ માસ સુધીમાં અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો આરોપીના માનસિક ત્રાસથી કંટાળી સગીરા રેલવે પોલીસ મથકે પોહચી હતી, જ્યાં શારીરિક શોષણનો ભોગ બનેલી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોધી નરાધમ આરોપીની કરી ધરપકડ જો કે ઘટના બાદ રેલવેમાં મહિલાઓનો સુરક્ષાને લઈ ફરી ઉઠ્યા સવાલ રાત્રિના અંધારામાં રેલવેની હદમાં સગીરા પર દુષ્કર્મ ની ઘટનાએ ઉઠાવ્યા સવાલ રેલ્વે ની હદમાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલ ઊભા થયા જો કે હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ રેલ્વે પોલીસે હાથ ધરી0
0
Report
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
वलसाड जिले के पारडी तालुका में नदी में डेढ़ साल के बच्चे के डूबने से हड़कंप, खोज जारी
Valsad, Gujarat:વલસાડ જિલ્લાના પારડીtankીлаકીની ઘટના ઉમરસાડી ખાતે આવેલ પાર નદીમાં દોઢ વર્ષનું બાળક દુબ્યુ પાર નદીના કિનારે આવેલ લાલજીબાપની પૂજા કરવા બોટમાં બેસી આવ્યો હતો પરિવાર બોટમાં બેસું પૂજા કરી પરત ફરી રહેલા પરિવારની મહિલાના હાથ માંથી બાળક છૂટી જતા બાળક નદીમાં પડ્યું ઘટનાની જાણ ચંદ્રપુર લાઈફ સેવ ગ્રૂપના તરવૈયાઓ તથા વલસાડ અને પારડી નગર પાલિકાની ફાયરની ટીમને થતાihana ઘટના સ્થળે પોહચ્યા તરવૈયાઓ દ્રારા બાળકની શોધખોળ ચાલુ0
0
Report
गढ़ड़ा के गोपीनाथजी मंदिर में ठाकोरजी की जल-यात्रा पर हजारों भक्त
Botad, Gujarat:ગઢડોમાં ઝળઝળી ઉત્સવની ધામધૂમથી ઉજવણી. સ્વામીનારાયણ સંપ્રદાયના મહત્વનું તીર્થધામ ગઢડા મા ૨૦૦ વર્ષની પરંપરા મુજબ ગોપીનાથજી મંદિરથી વાજતે ગાજતે, સાધુસંતો અને હજ્જારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ઠાકોરજીને સોનાની પાલખીમા બેસાડી ભવ્ય જળ યાત્રા યોજાઈ હતી અને પરંપરાગત જળ જીલણી એકાદશીના ઉત્સવ અને લોક મેળા યોજાયો. કોઈ અનિચ્છનીય ઘટના ન-repeat થતા માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. બોટાદ જિલ્લામાં ગઢડા(સ્વામીના) સુપ્રસિદ્ધ યાત્રાધাম ઉપરાંત સહજાનંદ સ્વામીની કર્મભૂમિ અને અનેક દિવ્ય લીલાઓ તથા પરંપરા માટે મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સ્વામીનારાયણ ભગવાન ગઢડા મા ૨૯ વર્ષ રહ્યા હતા. સ્વામીનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ શિક્ષાપત્રી ની રચના ભગવાને ગઢડામાં કરી હતી તેમજ સ્વામિનારાયણ भगवानે જળ જીલણી એકાદશીના દિવસે ઘેલો નદી મા ઠાકોરજીને જળ જીલાવીયા હતા ત્યારથી સ્વામીનારાયણ ભગવાને શરૂ કરેલી જળ જીલણી એકાદશીની બસ્સોને બાવીસ વર્ષથી ચાલી આવતી પરંપરા ની ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા જળ જીલણી એકાદશીના દિવસે ઠાકોરજીની પૂજાઅર્ચના કરી સોનાની પાલખી મા ઢોલ નગારા અને સાધુસંતો તેમજ હજ્જારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ધામધૂમથી જળ યાત્રા યોજાઈ છે અને બે દિવસનો ભવ્ય લોક મેળો યોજાઈ છે. ગઢડા ગોપીનાથજી મંદિર દ્વારા પરંપરાગત આજે જળ જીલણી એકાદશીના દિવસે સવારના ૧૦ કલાકે મંદિરના ગર્ભગૃહ મા ઠાકોરજી ની પૂજાઅર્ચના કરીને ઠાકોરજીને સોનાની પાલખી મા ઢોલ નગારા, ધુન મંડળીઓ, સાધુસંતો અને ҳаз્જારો હરિભક્તો ની ઉપસ્થિતિમાં વાજતે ગાજતેઠાકોરજીની જળ યાત્રા નિકળી હતી અને પવિત્ર ઘેલો નદી માં ગોપીનાથજી મંદિરના ચેરમેન હરીજીવનદાસ સ્વામી સહીત સંતો દ્વારા ઠાકોરજીની ધાર્મિક વિધી થી પૂજન આરતી કરી ઠાકોરજી ને નૌકા વિહાર કરાવવામાં આવ્યો હતું ત્યારે ઘેલો નદીના કાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને પરંપરાગત બે દિવસ માટે લોક મેળાનો પ્રારંભ થયું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે ૨૨૨ વર્ષની પરંપરাত ભગવાન ઠાકોરજીની જળ યાત્રા વાજતે ગાજતે યોજાઈ હતી અને ઘેલોનદીમા ઠાકોરજીને નૌકા વિહાર કરવામાં આવેલ ત્યારે ઠાકોરજીના દર્શન કરવા ઘેલો નદી ના કાંઠે માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ લોક મેળાનો આનંદ લઇ ધામધૂમથી જળ ઝીલણી ઉત્સવ ની ઉજવણી કરી હતી..0
0
Report
राजकोट में प्याज के दाम में भारी उछाल; खुदरा 70–80 रुपए बनाम थोक 30–40
Rajkot, Gujarat:એંકર :- રાજકોટમાં ડુંગળીના ભાવમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.છૂટક બજારમાં ડુંગળીના ભાવ હવે 70થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જતા સામાન્ય Leuteના રસોડાનું બજેટ ખોરવાયું છે.છેલ્લા માત્ર 15 દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 25 રૂપિયાનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.જેના કારણે રોજિંદા shākibhājīમાં ઉપયોગમાં આવતી ડુંગળી હવે ગ્રાહકો માટે મોંઘી થઇ રહી છે.બીજી તરફ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જથ્થાબંધ ડુંગળીના ભાવ 30થી 40 રૂપિયા પ્રતિ કિલો આસપાસ જોવા મળી રહ્યા છે.જ્યારે યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના 500થી 800 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે.એક તરફ ખેડૂતોએ મળતા ભાવ અને બીજી તરફ છૂટક બજારમાં ગ્રાહકો પાસેથી વસૂલાતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે...0
0
Report
Advertisement
वडोदरा: इजराइल नौकरी के नाम पर लाखों की ठगी, 100 से अधिक युवक फंसे
Vadodara, Gujarat:ઇઝરાયેલocks બોલાવવાના નામે છેતરપિંડીના આક્ષેપ એંકર વડોદરામાં ઇઝરાયેલ મોકલવાના નામે 100થી વધુ યુવાનો સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. નોકરી, સારી પોસ્ટ અને વધુ પગારની લાલચ આપી યુવાનો પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાનો ફરિયાદીઓનો દાવો છે. સોશિયલ મીડિયા મારફતે એજન્સીના સંપર્કમાં આવ્યા બાદ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા અને ઓફર લેટર આપ્યા બાદ રૂપિયા લીધા હોવાના આક્ષેપ છે. વીઓ : ફરાદિયાંના જણાવ્યા પ્રમાણે, ઇઝરાયેલમાં નોકરી અપાવવાના નામે એક વ્યક્તિ પાસેથી આશરે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ લેવામાં આવી હતી. કેટલાક યુનિવર્સાથી રોકડમાં તો કેટલાક પાસેથી બેંક ટ્રાન્સફર મારફતે રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. 100થી 150 જેટલા યુવાનો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનો ફરિયાદીઓનો દાવો છે. ગ્રાફિક્સ ઇઝરાપ્રળમાં નોકરીના નામે છેતરપિંડીનો આક્ષેપ 100થી 150 યુવાનો સાથે છેતરપિંડીનો દાવો એક વ્યક્તિ પાસેથી રૂ.5 લાખ સુધી વસૂલ્યાનો આક્ષેપ રોકડ અને બેંક ટ્રાન્સફરથી રૂપિયા લેવાયાનો આક્ષેપ રુ.50 હજારની રસીદ આપી લાખો રૂપિયા રોકડમાં લેવાયાનો આક્ષેપ વીઓ : ફરિયાદીઓનો આક્ષેપ છે કે સોશિયલ મીડિયા મારફતે એજન્સીના સંપર્કમાં આવ્યા બાદ ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓફર લીટર આપવામાં આવ્યા અને રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. თითქოს, બાદમાં ફોન બંધ થઈ ગયા અને ઓફિસ પણ બંધ જોવા મળતા પીડિતોમાં રોષ જોવા મળ્યો હતું. ગ્રાફિક્સ ઇન્ટરવ્યૂ બાદ ઓફર લેટર અપાયાનો દાવો બાદમાં ફોન બંધ થઈ ગયાનો આક્ષેપ ઓફિસ પણ બંધ જોવા મળતા પીડિતો મુશ્કેલીમાં ઇઝરાયેલની ‘ગેબ્રિલ’ કંપનીને મેઇલનો જવાબ ન મળ્યાનો દાવો નોકરીની આશાને લોન અને વ્યાજે રૂપિયા લીધા હોવાનો દાવો બાઈટ : દીપક પટેલ — ફરિયાદી VO-3: પીડિતોના જણાવ્યા પ્રમાણે, નોકરી મેળવવાની આશામાં અનેક યુવાનોએ લોન લીધી હતી અને કેટલાકે વ્યાજે રૂપિયા પણ લીધા હતા. હવે નોકરી કે રૂપિયા પરત ન મળતા યુવાનો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર મામલે મિલિન બારોટ સંચાલિત અક્ષરમ ઈમિગ્રેશન એન્ડ ટુર્સ સામે ફરિયાદીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. બાઈટ : કિશોર મકવાણા — ફરિયાદી વીઓ : ફરિયાદીઓના આક્ષેપ મુજબ વડોદરાના ઇન્ડિયા બુલ્સ מોલ ખાતે આવેલી ઓફિસ મારફતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પીડિતોએ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. વીઓ : ઇઝરાયેલમાં નોકરીની આશા રાખનારા ڪيترા યુવાનો સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. હાલ પીડિતોના આક્ષેપોની તપાસ અને કાયદેસરની કાર્યવાહી બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. નોકરીના નામે રૂપિયા આપતા પહેલા સત્તાવાર દસ્તાવેજો અને એજન્સીની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે. વોકથ્રુ JAYANTI SOLANKI0
0
Report
AUDA की लापरवाही: SP Ring Road पर बिजली पोल बीच में, सड़क अधूरी
Ahmedabad, Gujarat:अहमदाबाद स्मार्ट सिटी अहमदाबाद से एक ऐसी खबर आ रही है, जिसे देखकर आप भी कहेंगे कि सरकारी अधिकारी कैसे जनता के पैसे का तमाशा बनाते हैं। अहमदाबाद अर्बन डेवलपमेंट अथॉरिटी यानी AUDA के आला अधिकारियों की एक बड़ी लापरवाही सामने आई है। अधिकारियों ने बंद कमरों और एसी केबिन में बैठकर ऐसा मास्टर प्लान बनाया कि जमीन पर उसका तमाशा बन गया। एस.पी. रिंग रोड (SP Ring Road) पर करोड़ों की लागत से सर्विस रोड तो बना दी गई, लेकिन रास्ते में आ रहे बिजली के खंभों को हटाना ही भूल गए! नतीजा यह है कि सड़क के बीचों-बीच बिजली के पोल खड़े हैं और काम अधूरा पड़ा है। देखिए हमारी यह खास रिपोर्ट...0
0
Report
अंबाजी मंदिर श्रद्धालुओं के लिए गुजरात में 10 करोड़ रुपये बीमा कवच योजना शुरू
Ambaji, Gujarat:યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ નાં મેળામાં પદયાત્રાએ આવતાં લાખ્ખો શ્રધ્ધાળુંઓની ચિંતા સતત અંબાજી મંદિર ટ્રસ્ટ કરતુ રહ્યુ છે ને અંબાજી આવતાં તમામ યાત્રીકો ને વીમા કવચ પૂરૂ પાડવામાં આવ્યુ છે. આમતો ધર્મસ્થાનોની આર્થીક સધ્ધરતાં વધતાં ને પ્રવર્તમાન પરીસ્થીતીમાં આંતકવાદી કે ભાંગફોડીયા પ્રવુર્તી અને માનવ સર્જીત તથા કુદરતી હોનારતો સામે યાત્રીકો ની વિમા કવચ થી સુરક્ષીત કરીdevાયા છે. 20 સપ્ટેમ્બર થી શરૂ થયેલાં ભાદરવી પુનમ નાં મેળા માં હવે અંબાજી થી 20 કિલોમીટર નાં વિસ્તારમાં નહીં પણ સમગ્ર ગુજરાત માં પદયાત્રીઓ સાથે જો કોઇ આવી ઘટના બને તો યાત્રીકો ને વિમાનુ લાભ મળી શકે છે. જેનાં માટે મંદિર ટ્રસ્ટ દ્વારા 10 કરોડ રુપીયાની માતબર રકમ નો વિમો ઉતરાવ્યો છે. જેનું પ્રીમીયમ મોટી રકમ નુ મંદિર ટ્રસ્ટ દ્વારા ચુકવવામાં આવ્યુ છે. એટલુજ નહીં હવે રાજસ્થાન થી પણ પદયાત્રી અંબાજી આવતા હોવાથી પડોશી રાજ્ય રાજસ્થાનમા અંબાજી થી 50 કિલોમીટર સુધીમાં આ વીમા કવચ લાગુ પડશે ને આ વીમા ની રકમ afectar ગ્રસ્ત વ્યક્તી ની ઉંમર અને તેનો પગાર ધોરણ નાં અનુસાર નક્કી કરવામાંઆવશે આની સાથે બનાસકાંઠા ની હદ માં જો કોઈ અકસ્માત સર્જાય તો मृत્ય યાત્રિક ના પરિજન ને રૂ બે લાખ નું તાકીદ નો વીમા નો રક્ષણ મળવા પાત્ર બનશે0
0
Report
Advertisement
अहमदाबाद के ब्राइट इंग्लिश स्कूल में छात्र से मारपीट, 25 लाख मांग का आरोप
Ahmedabad, Gujarat:અમદાવાદ સીટીએમ પાસે આવેલી બ્રાઇટ અંગ્રેજી સ્કૂલની ઘટના sગીર વિદ્યાર્થીને સ્કૂલના આચાર્ય અને શિક્ષિકાએ માર માર્યાની ફરિયાદ sચોથા ધોરણના વિદ્યાર્થીએ sગીરાને આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી લખી હતી sરામોલ પોલીસ સ્ટેશનમાં શિક્ષક અને પ્રિન્સિપાલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ sસગીરે વિદ્યાર્થિની પર ચિઠ્ઠી ફેંકતા માર મારવામાં આવ્યો હતો બ્રાઇટ અંગ્રેજી સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો મામલો sસ્કૂલ સંચાલકે શિક્ષિકાને sસ્પેન્ડ કરી. વિદ્યાર્થિના વાલીએ સમાધાન માટે સ્કૂલ સંચાલક પાસે ૨૫ લાખ રૂપિયા માંગ્યાનો આક્ષेप. સ્કૂલ ફી, ટ્યુશન ફી અને વાહન ફી પણ માંગી હોવાનો આક્ષેપ sસ્કૂલ સંચાલકે રૂપિયા નહીં આપતા વાલીએ નોંધાવી ફરિયાદ ૧૯ તારીખે સ્કૂલમાં ઘટના બની હતી. sપ્રિન્સિપાલ સંચાલક ઈન્દ્રજીત મૌર્ય અને શિક્ષિકા સીમા ગોસ્વામી visar વિડાં sવિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. sવિદ્યાર્થીના વાલીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. sબે દિવસ સ્કૂલમાં tat ની પરીક્ષા હતી એટલે હવે વધુ તપાસ શરૂ કરાઈ છે. sઆજે સ્કૂલમાં sસીસીટીવી કબજે કરી વધુ તપાસ શરૂ કરવાના આવશે.0
0
Report
SC छात्रों के लिए 12वीं पास पर प्रशिक्षण सहायता; 365 दिन पोर्टल खुला रखें
Ahmedabad, Gujarat:અમદાવાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો શિક્ષણમંત્રીને પત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય ની શૈક્ષણિક લાયકાત અંગે રજૂઆત SC સમાજ માટે પરીક્ષા તાલીમ સહાયમાં શૈક્ષણિક લાયકાત સ્નાતકના બદલે ધોરણ ૧૨ પાસ રાખવા રજૂઆત તાલીમ સહાયનું પોર્ટલ obc સમાજ માટે ૩૬૫ દિવસ ખુલ્લું રાખવા પણ માંગ વીઓ EWS, OBC તથા ST સમાજના ધોરણ-12 પાસ विद्यार्थીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટે સહાયનો લાભ મળે છે. જ્યારે SC સમાજના વિઘાર્થીઓ માટે ગ્રેજ્યુએટ હોવાની લાયકાત રાખવામાં આવેલ છે. પરિણામે ઘોરણ-12 પાસ થયેલા SC સમાજના અનુસાર લાયક અને જરૂરીયાતમند વિઘાર્થીઓ આ લાભથી વંચિત રહે છે. તેથી SC સમાજના વિધાર્થીઓ માટે પણ ગ્રેજ્યુએટની જગ્યાએ ધોરણ-12 પાસની લાગ eligા રાખી તાલીમ સહાયનો લાભ આપવામાં આવે તથા ટેકનિકલ ખામીના કારણે申玖 કરી ન શકેલા લાયક વિઘાર્થીઓને ફરીથી અરજી કરવાની તક આપવામાં આવે. સાથે સાથે, EWS તથા ST સમાજ માટે જે રીતે તાલીમ સહાયનું પોર્ટલ 365 દિવસ खुल્લું રાખવામાં આવે છે, તે જ રીતે OBC સમાજના વિઘાન્ય માટે પણ પોર્ટલ 365 દિવસ ખુલ્લું રાખવાની વ્યવસ્થા કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન લાયક વિઘાર્થીઓને લાભ મળી શકે.0
0
Report
अहमदाबाद के मेयर हितेश बारोट ने अंबाजी भक्तों के लिए 10 टन सेब वितरित किए
Palanpur, Gujarat:બનાસકાંઠા... આ estudante માંડીસિપલ કોર્પોરેશનના મેેયર હિતેશ બારોટ પહોંચ્યા પગપાળ abm જી ભક્તોની સેવા કરવા 10 ટન સફરજન લઈને ભક્તોને વહેંચવા પહોંચ્યા મેયર હિતેશ બારોટ મેેયર હિતેશ બારોટ 1995થી શાંતિ ચેરીટેબલ ટ્રસ્ટના ચેનાજા હેઠળ દર વર્ષે સફરજન,પાણી અને પેઈન રિલીફ ટ્યુબો આપીને અંબાજી પગપાળા જતા ભક્તોની કરી રહ્યા છે સેવા પહેલા હું એક ટન સફરજન લઈને આવતો હતો હવે માતાજીએ સમતા આપતા 10 ટન સફરજન લઈને આવ્યો છું...હિતેશ બારોટ બાઈટ-હિતેશ બારોટ-મેયર AMC0
0
Report
Advertisement
तापी में 910 करोड़ खर्च से नई अस्पताल का उद्घाटन मुख्यमंत्री के हाथों
Nagod, Gujarat:તાપી જિલ્લೇತ್ರ આરોગ્ય ક્ષેત્રે રૂ. 910 કરોડના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ મુખ્ય મંત્રિ દ્વારા થયું હતું. વ્યારા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 317 બેડની આધુનિક UNM જનરલ હોસ્પિટલનું લોકાર્પણ અને 800 બેડની નવી મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટાલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. UNM ફાઉન્ડેશન અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સહયોગથી વિકસાવવામાં આવી રહેલ આ પ્રકલ્પથી તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આધુનિક આરોગ્યસેવાઓ અને તબીબી શિક્ષણને વેગ મળશે. આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્ય મંત્રી જયરામ ગામીત, ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત હતા.0
0
Report
वनवासी समाज ने शिक्षा हेतु जमीन मांग दोहराई, विधायक देसाई के वाद पूरे नहीं
Palanpur, Gujarat: bnAskAnthA dhAnERRnA dhArASaBHya mAvajIbAIfA dEsAiAe chUNHas kA drk e viTchaNya me e aDiVAsI jAmAd nx etc.0
0
Report
आहमदाबाद के रिंगर रोड पर बिजली खंभे हटाए बिना सर्विस रोड का काम, योजना पर सवाल
Ahmedabad, Gujarat:અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદના વહીવટી અધિકારીઓના આયોજન સામે પ્રશ્નાર્થ એસપી રિંગરોડ પર સર્વિસ રોડના કામ દરમિયાન છતી થઈ બેદરકારી ઔડાના ઉચ્ચ ઈજનેરી અધિકારીઓના આયોજન સામે સવાલો ઊભા થયા રિંગરોડના નવીનીકરણ દરમ્યાન મોટી બેદરકારી સામે આવી સર્વિસ રોડના કામ પહેલા વીજ થાંભલા ન હટાવાયા આડી અવળી વીજ લાઈન ના કારણે સર્વિસ રોડનના કામને પણ અસર વીજ કંપનીના પોલના કારણે ઠેર ઠેર કામ અધૂરું શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ સુધીના માર્ગ પર મોટી બેડરકારી રિંગરોડના અન્ય વિસ્તારોમાં પણ આજ સ્થિતિ કોન્ટ્રક્ટરે થાંભલા આસપાસનો ભાગ અધૂરો મૂક્યો રોડ નવીનીકરણ પ્રોજેક્ટ બનાવતા સમયે ઔડા અધિકારીઓને વીજ લાઇન અંગે માહિતી ન હતી ?? શું અધિકારીઓએ ac ચેમ્બરોમાં બેસીને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો ?? વીજ કંપની સાથે આગોતરું સંકલન કરીને કામ ન કરાયું હોવાનું પ્રસ્થાપિત થયું એક તરફ કોમનવેલ્થ ગેમ્સના નામે ઠેર ઠેર સેંકડો મોટા મોટા પ્રોજેક્ટ અમલમાં બીજી તરફ જમીની વાસ્તવિકતાને ધ્યાને લીધા વિના કામ ચાલી રહ્યું છે થાંભલા હટાવ્યા વિના રોડનો વપરાશ શકાય નહીં વીજ લાઇન ખસાવ્યા બાદ અધૂરું કામ પૂર્ણ કરવાનું હશે0
0
Report
Advertisement
अंबाजी मेला: बारिश के बीच भक्तों की विशाल भीड़, पावन यात्रा जारी
Ambaji, Gujarat:અંબાજી બ્રેકિંગ અંબાજી ખાતે ભાદર પુનમનો મેળો ભાદરપુર ના મેળા નો આજે ત્રીજો દિવસ બે દિવસમાં નવલાખ સિવાય અંબાજી પહોંચ્યા પદયાત્રીઓ અંબાજી મંદિરના શિખરે બે દિવસમાં 700 પ્રાંત ધજાઓ ચડી આજે મેળાના ત્રીજા દિવસે પણ માર્ગો ઉપર અવીરત યાત્રિકોનો પ્રવાહ યથાવત અनेक પદયાત્રીઓ સાથે માતાજીના રથ પણ અંબાજી પહોંચી રહ્યા છે આ વખતે વરસાદના કારણે હાસ્ય ગરમીના કારણે પણ પદયાત્રીઓની સંકોચે અંબાજી પહોંચી રહ્યા છે ધોધમાર તડકો પડતો હોવા છતાં શ્રદ્ધાળુઓ ઉપર ગરમીની કોઈ અસર નહીં જે પદયാത്രીઓ ઈડર પાસે બનેલી ઘટનાને વખોડી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે અલગ વ્યવસ્થા કરી છે પણ બે ફાર્મ વહનચાલકો તેનો દુરૂપયોગ કરી રહ્યા છે આવા બે ફાર્મ વાહન ચાલકો સામે વahiવટી તંત્ર આકરા પગલાં લે તેમ મંગ કરી રહ્યા છે0
0
Report
19 वर्ष से फरार लूट-धाड का आरोपी सुरत से पकड़ा गया; आनंद ग्रामीण पुलिस के हवाले
Anand, Gujarat:19 વર્ષથી ફરાર લૂંટ-ધાડનો આરોપી સુરતથી ઝડપાયો આણંદની પેરોલ-ફર્લો સ્કવોર્ડએ આરોપીને ઝડપી પાડયો વર્ષ 2007ની 31 હજારની લૂંટના ગુનામાં આરોપી ઝડપાયો઼ વધાસી ગામમાં મારક હથિયારો સાથે ત્રાટકી ધાડ પાડી હતી પોલીસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ઝડપીાયો સુરતમાં મજૂરી કરતા ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો આણંદ રૂરલ પોલીસના લૂંટ ધાડનાં ગુનામાં આરોપી ઝ઼ડપાયો સુરતથી ઝડપાયેલા આરોપીને આણંદ રૂરલ પોલીસને સોંપાયો એંકર _આણંદમાં 19 વર્ષથી ફરાર લૂંટ-ધાડના આરોપીને પોલીસ સુરતથી ઝડપાડ્યો છે. વર્ષ 2007માં વધાસી ગામમાં મારક હથિયારો સાથે ત્રાટકી રૂ.31 હજારની લૂંટ-ધાડના ગુનામાં આરોપી લાંબા સમયથી ફરાર હતો. આણંદ પેરોલ-ફર્લો સ્કવોડે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સુરતમાં મજૂરી કરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસને સોંપવામાં આવ્યો છે. બુરહાન પઠાણ ઝી મીડિયા આણંદ0
0
Report
राजकोट के कालावड़ होस्टेल में भोजन गुणवत्ता पर विरोध के साथ छात्र-हित के मुद्दे
Rajkot, Gujarat:આંકર: - રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સમાજ કલ્યાણ વિભાગ સંચાલિત મહાત્મા ગાંધી કુમાર છાત્રાલયમાં ભોજનની ગુણવત્તાને લઈને ફરી વિવાદ સર્જાયો છે.હોસ્ટેલમાં પીરસાતી દાળમાંથી ત્રણ જેટલા જીવડા નીકળ્યાનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતાં ભારે હોબાળો મચ્યો હતો.વારંવારની ફરિયાદોથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે ભોજનનો બહિષ્કાર કરી હોસ્ટેલ પરિસરમાં જ ધરણાં શરૂ કરી દીધા હતા.વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લે એક અઠવાડિયાથી ભોજનની ગુણવત્તા અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં ntabwo થઇ નથી.બીજી તરફ, સ્થળ પર પહોંચેલા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ દાળની તપાસ કરી જીવાત ન મળ્યાનો દાવો કર્યો છે અને ચોમાસામાં લાઇટના કારણે ઉડતાં જીવડાં ડિશમાં પડ્યા હોવાની શક્યતા વ્યક્તકરી છે.જોકે, વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા કોન્ટ્રાક્ટર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરવામાં આવી છે.ત્યારે 250થી વધુ વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે હવે તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે, તેનો પર સૌની નજર છે. વિ. ઓ 1 રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમ.જી. કુમાર છાત્રાલયમાં ભોજનને લઈને વિદ્યાર્થીઓનો વિરોધ સામે આવ્યો છે.વિધ्यार्थીઓના જણાવ્યા મુજબ આજે પીરસવામાં આવેલી દાળમાંથી ત્રણ જેટલા જીવડા નીકળ્યા હતા.જે બાદ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કર્યો અને હોસ્ટેલ પરિસરમાં જ ધરણાં શરૂ કર્યા હતા.વિધ્યાનાર્થીઓનો આક્ષેપ છે કે અગાઉ પણ ભોજનમાંથી જીવડાં નીકળવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.છેલ્લા એક અઠવાડિયાથી રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતાં વિદ્યાર્થીમાં રોષ ફેલાયો છે... વિ. ઓ 2 વિદ્યાર્થીઓના વિરોધમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી પણ જોડાયા હતા.તેમણે હોસ્ટેલના કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.નરેન્દ્ર સોલંકીના જણાવ્યા પ્રમાણે છાત્રાલયમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી આવેલા 300થી વધુ વિદ્યાર્થીઓ રહે છે.તેમ છતાં વિદ્યાર્થીઓને નબળી ગુણવત્તાવાળું ભોજન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરી સારી ગુણવત્તાવાળું ભોજન આપતી એજન્સીને જવાબદારી સોંપવાની માંગ કરવામાં આવી છે. সাথে જ યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર કરવાની એલોન ચીમકી પણ આપવામાં આવી છે... વિ. ઓ 3 સમગ્ર મામલો સામે આવતા જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક એ.જે. ખાચર પણ ঘটনાસ્થળે દોડી આવ્યા હતા.અધિકારીએ કોઠાર રૂમમાં જઈ દાળની જાતે તપાસ કરી હોવાનો દાવો કર્યો હતો.તેમના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન દાળમાંથી કોઈ જીવાત મળી આવી નથી.ચોમાસાના વાતાવરણમાં લાઇટના કારણે ઉડતાં જીવડાં ડિશમાં પડ્યા હોવાની શક્યતા અધિકારીએ વ્યક્ત કરી છે.જોકે, ભોજનની ગુણવત્તામાં કોઈ ખામી કે બેદરકારી સાબિત થશે તો કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.હવે વિદ્યાર્થીઓના આક્ષેપ અને તંત્રના દાવા વચ્ચે સાચી હકીકત શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.એક તરફ વિદ્યાર્થીઓ ભોજનની ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ તંત્ર દ્વારા દાળમાં જીવાત ન મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે.હવે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળે, તેવી માંગ ઉઠી રહી છે. બાઈટ:- નરેન્દ્ર સોલંકી ( NSUI પ્રદેશ પ્રમુખ) બાઈટ:- કરણ વાઘેલા ( વિદ્યાર્થી) બાઈટ:- આનંદબા ખચ્છર ( અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક રાજકોટ જીલ્લો ) આહવાલ :- Sahail Sappa રાજકોટ0
0
Report
Advertisement
