Back
चीकनो’ पांडे जेल से निकलते वीडियो पर पुलिस जांच शुरू
CPCHETAN PATEL
Sept 16, 2025 03:48:15
Surat, Gujarat
સુરત બ્રેક
ઝી 24 કલાકના અહેવાલ ની અસર
ગુજસીટોક ના આરોપીનો વિડીયો વાયરલ થવાના મામલે પોલીસની કાર્યવાહી
સચિન પોલીસે 9 લોકો સાથે ચાર ગાડી કરી કબ્જે
તમામ લોકો સામે કાર્યવાહી કરાય
વિડીયોમાં હાજર તમામ લોકો પાસે મગાવી માફી
કાળા કાચ અને નંબર વગરની ગાડીને કર્યો દંડ
આશિષ ઉર્ફે ‘ચીકનો’ પાંડેની મુક્તિ પછી કાયદા સામે મજાકના રૂપમાં પ્રતિસાદ
ગુજસીટોકના આરોપી આશિષ ઉર્ફે ‘ચીકનો’ પાંડેની જેલમુક્તિ પછી ફિલ્મી સ્વાગત વિડીયો થયા હતા વાઇરલ
સચિન લાજપોર જેલમાં બહાર આવતા 40-50 લોકોનું ટોળું તેની રાહ જોઈ રહ્યું હતું
ગાડી લાઇન માં સીન સપાટા કરવામાં આવ્યા હતા
સાગરિતો પગે લાગીને આશિષનું ભવ્ય સ્વાગત કર્યું હતું
આ દ્રશ્યોનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા
એક જેલ કર્મચારી પણ આશિષ સાથે હાથ મિલાવતા નજરે આવ્યો.
સાતથી આઠ કાળી કારનો કાફલો આશિષને લઇ આવ્યો હતો.
આશિષ કાળી સ્કોર્પિયો કારમાં બેસી ‘વિક્ટરી’નો હેન્ડ સિગ્નલ બતાવતો રહ્યો.
વીડિયો ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર ઝડપી ફેલાયો હતો
આશિષ પર 26થી વધુ ગુનાઓનો આરોપ નોંધાયેલો છે.
ખૂન, અપહરણ, લૂંટ, ગુનાહિત ધમકી, ગુનાહિત પ્રવૃત્તિ માં સક્રિયતામાં તેના નામ શામેલ છે.
જેલ ડિવાયએસપી ડી.પી. ભટ્ટ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowSept 16, 2025 06:47:580
Report
PSPramod Sharma
FollowSept 16, 2025 06:18:452
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 05:47:374
Report
URUday Ranjan
FollowSept 16, 2025 05:47:303
Report
GPGaurav Patel
FollowSept 16, 2025 05:47:230
Report
MMMohammad Muzammil
FollowSept 16, 2025 05:18:061
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 05:02:483
Report
ADAnkush Dhobal
FollowSept 16, 2025 04:48:595
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 03:48:252
Report
CPCHETAN PATEL
FollowSept 16, 2025 03:48:085
Report
SSSAURABH SAURABH
FollowSept 16, 2025 03:33:34New Tehri, Uttarakhand:टेहरी ऋषिकेश श्रीनगर मूल्यागांव के पास लैंड स्लाइडिंग का वीडियो
0
Report
BPBHUPESH PRATAP
FollowSept 16, 2025 03:33:220
Report
HShakimuddin shabbirbhai
FollowSept 16, 2025 03:15:116
Report
SDSurendra Dasila
FollowSept 16, 2025 02:33:026
Report