Back
अमरेली मंदिर में प्रेमी ने चाकू से हमला, हत्या का प्रयास; आरोपी गिरफ्तार
KBKETAN BAGDA
Sept 17, 2025 14:02:12
Amreli, Gujarat
સ્લગ - આરોપી ઝડપાયો ( સાવધાન ગુજરાત)
લોકેશન- અમરેલી
રિપોર્ટર - કેતન બગડા
ફોર્મેટ - પેકેજ
એપૃલ - ડેસ્ક
તારીખ - 17/9/25
એન્કર.......
અમરેલી શહેરમા ભાવકા મંદિરમાં યુવતી ઉપર પ્રેમીએ છરી વડે ગળુ કાપવા છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યાનો ગુન્હો નોંધી યુવતીનો પ્રેમી આરોપીની દબોચી લઈ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી પૂછ પરછ હાથ ધરી.
વિઓ - 1
અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિરમાં ગઈ કાલે સાંજે એક યુવતી પર જીવલેણ હુમલો થયો છે. 24 વર્ષીય યુવતીના ગળા પર પર બે શખસોએ છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો અહીં મંદિર પટાંગણમાં યુવતીનું ગળુ કાપવા માટેની કોશિશ કરવામાં આવી હતી આ ઘટનામાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે મોડી રાતે અમરેલી સીટી પોલીએ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો યુવતીની હાલત ગંભીર ઘટનાની જાણ થતાં અમરેલી સીટી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અમરેલી પોલીસ મથકે યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ પહેલા યુવતીની સગાઇ થતાં વિપુલ જાદવભાઈ ધૂંધળવા નામનો શખ્સ તેનો સતત પીછો કરતો હતો જેણે અન્ય મિત્ર એક વ્યક્તિ સાથે મળીને જીવલેણ હુમલો કર્યો હતો.
બાઈટ - 1 - જયવીર ગઢવી - એ.એસ.પી - ધારી
વિઓ - 2
આ યુવતી પર છરી જેવા હથિયાર વડે હુમલાની ઘટનામાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા આ ઘટનામા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પણ અમરેલી પોલીસ પાસેથી માહિતી મંગાવી હતી ઘટના અંગે જાણકારી મેળવી હતી ત્યારબાદ અમરેલી સીટી પોલીસ FSL સાથે યુવતી ઉપર હુમલો કર્યો તે સ્થળ પર પોહચી પંચનામું નોંધવામાં આવી રહ્યું છે અને નજરે જોનારા સ્થાનિક લોકોની પૂછ પરછ અને નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને પોલીસએ આ ઘટનાની ગંભીરતા દાખવી અલગ અલગ ટીમો બનાવી આરોપી વિપુલ જાદવભાઈ ધૂંધળવાની ખાંભા વિસ્તાર માંથી ધરપકડ કરી પૂછ પરછ હાથ ધરવામાં આવી છે હાલ પોલીસની પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે યુવતી સાથે પહેલા આરોપીને પ્રેમસંબંધ હતો યુવતીની 1 માસ પહેલા સગાઈ કરવામા આવી હતી આરોપી અને ભોગબનનાર યુવતી સાથે પ્રેમસબંધ હતો પ્રેમી આરોપીને ટેલિફોનિક વાત બંધ થતા હુમલો કર્યો હોવાનો પોલીસએ ઘટસ્ફોટ કર્યો છે હાલ આરોપીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને આરોપી સામે અગાવ પણ ગુન્હાઓ નોંધાયેલ છે.તે અંગે પોલીસએ તપાસ હાથ ધરી છે..
બાઈટ - 2 - જયવીર ગઢવી - એ.એસ.પી - ધારી
ફાઇનલ વિઓ......
ઘટના ના પગલે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને અમરેલીના સાંસદ ભરતભાઇ સુતતિયાએ પણ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે યુવતી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી અને આરોપીને સામે કડક પગલા લેવાની તંત્ર ને જાણ કરી હતી.
રિપોર્ટર - કેતન બગડા અમરેલી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 17, 2025 15:30:150
Report
DPDhaval Parekh
FollowSept 17, 2025 15:00:510
Report
GPGaurav Patel
FollowSept 17, 2025 15:00:400
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 14:07:324
Report
URUday Ranjan
FollowSept 17, 2025 14:06:391
Report
CPCHETAN PATEL
FollowSept 17, 2025 12:24:102
Report
AKAshok Kumar
FollowSept 17, 2025 12:20:510
Report
MSManish Shanker
FollowSept 17, 2025 12:20:140
Report
BPBurhan pathan
FollowSept 17, 2025 12:06:564
Report
HShakimuddin shabbirbhai
FollowSept 17, 2025 12:06:171
Report
NJNILESH JOSHI
FollowSept 17, 2025 12:06:061
Report
UPUMESH PATEL
FollowSept 17, 2025 11:50:361
Report
MDMustak Dal
FollowSept 17, 2025 11:50:102
Report
ASAVNISH SINGH
FollowSept 17, 2025 11:24:532
Report