Back
भावनगर में मोदी का रोडशो: 1.5 लाख करोड़ के एमओयू से हलचल
AKArpan Kaydawala
Sept 20, 2025 04:31:58
Bhavnagar, Gujarat
ભાવનગર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે ભાવનગરના આંગણે
એરપોર્ટ ખાતે ઉતરાણ બાદ જવાહર મેદાન સભા સ્થળ સુધી રોડ શો યોજાશે
મહિલા કોલેજ સર્કલ ખાતે pm ના સ્વાગત માટે મોટી ભીડ ઉમટી
દોઢ km ના રોડશો રૂટ પર pm ઝીલશે લોકોનું અભિવાદન
પોલીસનો અત્યંત ચુસ્ત બંદોબસ્ત
પ્રધાનમંત્રીના રોકાણ દરમ્યાન અલંગ, બંદરો, શીપીંગ અને જીએમબી ને લગતા 1.50 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થશે
સાગરમાલા 2.0 માટે 75,000 કરોડ, શિપ બિલ્ડીંગ ફાઇનાન્સ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઈમ ડેવલોપમેન્ટ ફંડના 25,000 કરોડ, શિપ બિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટના વારાણસી અને કોલકત્તામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2700 કરોડ ની વડાપ્રધાન ઘોષણા કરશે
વારાણસી શિપ રીપેર ફેસીલીટી માટે 300 કરોડ, વારાણસીમાં ફ્લેટ વિલેજ બનાવવા 200 કરોડ, મુંબઈ પોર્ટ ઓથોરિટી માં ક્રુઝ ટર્મિનલ માટે 303 કરોડની ઘોષણા કરશે
છારા પોર્ટ એચપી, એલએનજી ટર્મિનલ માટે 4700 કરોડ, ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ માટે 5894 કરોડ, સુરેન્દ્રનગર 400 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ 1500 કરોડ, પટણા ખાતે 200 મેગા વોટ પ્લાન્ટના 1050 કરોડ
ભાવનગરમાં સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, એમસીએચ બ્લોક માટે 584 કરોડ
ભાવનગર કુંભારવાડા ના 84 કરોડના 45 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 134 કરોડના ફ્લાય ઓવરબ્રિજ, કુંભારવાડા દસનાળા ફોરલેન 29 કરોડ, ભાવનગર બાડાના 46 કરોડ સહિતના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
આ સહિત વડાપ્રધાનના હસ્તે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત પાંચ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 20, 2025 06:49:240
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 06:05:214
Report
RARavi Agrawal
FollowSept 20, 2025 06:04:250
Report
GKGovindbhai Karmur
FollowSept 20, 2025 05:48:410
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 05:47:040
Report
KCKULDEEP CHAUHAN
FollowSept 20, 2025 05:16:030
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowSept 20, 2025 04:45:460
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:210
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:070
Report
CPCHETAN PATEL
FollowSept 20, 2025 04:01:010
Report
DRDarshal Raval
FollowSept 20, 2025 03:47:253
Report
DPDhaval Parekh
FollowSept 20, 2025 03:47:194
Report
RARavi Agrawal
FollowSept 20, 2025 03:19:048
Report