Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Baghpat250609

बागपत के बरवाला में सास-बहू भिड़ंत, हत्या-घटना जैसा माहौल

KCKULDEEP CHAUHAN
Sept 20, 2025 05:16:03
Baghpat, Uttar Pradesh
नाम :: कुलदीप चौहान लोकेशन :: बागपत एंकर :--- बागपत के रमाला थाना क्षेत्र के बरवाला गांव में सास-बहू के बीच उपजे विवाद ने महाभारत करा दिया। मुजफ्फरनगर के गोयला गांव की रहने वाली संजना की शादी बरवाला में राहुल से हुई थी। राहुल एमपी पुलिस में सिपाही है। घर पर राहुल की पत्नी संजना और माता उषा के बीच कहासुनी हो गई। संजना ने अपने मायके वाले बुला लिए, जो गाड़ी में आए। इस दौरान दोनों पक्षों के बीच जमकर संघर्ष हो गया। खूब लाठी-डंडे, भाले चले और तमंचे तक निकल आए। गाड़ी में तोड़फोड़ कर दी गई। झगड़े में संजना, उसका भाई सन्नी, सास उषा, ननद ऋतु व देवर रोहित घायल हो गया। घटना का मुकदमा ऊषा के देवर रोहित ने दर्ज कराया, जिसमें आरोप लगाया कि संजू, सन्नी, आकाश, रितिक, राजू, सुशील निवासी सौरम मुजफ्फरनगर, संचित निवासी बासौली, अंकित पहलवान निवासी बड़ौत, गुड्डू निवासी सूप, राहुल निवासी सोनीपत व दो महिलाओं समेत छह अज्ञात लोगों ने उनके घर पर हमला कर दिया। पुलिस ने सन्नी, संचित और गौरव निवासी सूप को गिरफ्तार कर लिया।
4
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 20, 2025 07:00:50
Ahmedabad, Gujarat:बाइट: हरेश दुधात, एसपी गोधरा – हिंदी बाइट अपडेट / ब्रेकिंग – पंचमहाल: गोधरा में शुक्रवार को पुलिस पर हुए हमले की घटना में पुलिस ने 88 लोगों के खिलाफ नामजोग और समूह के खिलाफ शिकायत दर्ज की। अब तक 17 लोगों को गिरफ्तार किया जा चुका है। बाकी की जांच सर्वेलांस के माध्यम से जारी है। डीएसपी, 10 पीआई, एलसीबी, एसओजी और अन्य पुलिस कर्मी मौजूद हैं। पुलिस ने अफवाहों पर ध्यान न देने और शांति बनाए रखने के लिए जनता से अपील की है। शांति समिति का आयोजन कर लोगों से चर्चा की जाएगी। गरबा के आयोजनों पर पुलिस की निगरानी रहेगी और ऐसी पोस्ट करने वाले किसी को भी छोड़ा नहीं जाएगा। बाजारों में शांति का माहौल है और वे सामान्य रूप से खुले हैं। कालोल: गुरुवार को एक वीडियो को लेकर सोशल मीडिया इंफ्लुएंसर के खिलाफ मामला दर्ज किया गया। वीडियो में नवरात्रि के दौरान लाइन लगाने का जिक्र था। वीडियो डालने वाले तनवीर शेख को समझाया गया और वीडियो डिलीट करवाकर कार्रवाई की गई। गोधरा में विवादित वीडियो डालने वाले जाकिर जब्बा को भी बी पुलिस स्टेशन बुलाया गया। तनवीर शेख और जाकिर जब्बा दोस्त हैं, इसलिए नवरात्रि में दोनों समाजों के बीच माहौल बिगड़े नहीं, इस लिए PI ने जाकिर को विवादित वीडियो न डालने समझाया। एसपी ने स्पष्ट किया कि जाकिर जब्बा के वीडियो डालने को लेकर किसी विवाद या घटना का कोई लेना-देना नहीं है। दोनों समाजों के बीच शांति बनाए रखने पर विशेष ध्यान रखा जाएगा। कालोल के वीडियो में शिकायत दर्ज कर वीडियो डिलीट कर तनवीर शेख को गिरफ्तार किया गया। पहले भी उसके खिलाफ मामले दर्ज हैं। जाकिर जब्बा की खोज जारी है।
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 06:49:24
Surat, Gujarat:એકર સુરતના ડુમસ વિસ્તારમાં રહેતા વૃદ્ધ ને ઇ ચલણ ની APK ફાઇલ મોકલી રૂ 2.45 લાખની ઠગાઈ કરનાર જામતારા ગેંગ ના બે આરોપીઓની સાયબર ક્રાઈમ પોલીસે કોલકત્તાથી ઝડપી પાડી છે. વિઓ.1 ડુમસ અવધ કેરોલીનામાં રહેતા 65 વર્ષીય આદિલ રૂસી ચૌથીયાને ગત 27મીના રોજ અજાણ્યા મોબાઈલ નંબરથી વોટ્સએપ પર ઈ-ચલણની APK ફાઈલ આવી હતી. તેઓએ તેને ડાઉનલોડ કરી અને તેમાં માંગવામાં આવેલી વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, માતાનું નામ અને ઇન્ડસઇન્ડ બેંકના ક્રેડિટ કાર્ડની માહિતી ભરી હતી. ત્યારબાદ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરતાં પેજ બંધ થઈ ગયું હતું. તેમને શંકા જતાં તે નંબરને બ્લોક કરી દીધો અને APKને ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ તેઓ ફોન ચાર્જમાં મૂકી વોકિંગ કરવા નીકળી ગયા હતા. તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમના મોબાઈલમાં બેંકના અનેક OTP મેસેજ આવેલા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના ઈન્ડસઈન્ડ બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે કુલ પાંચ વખત રૂ. 2,45,000 ઉપાડી લેવાયા હતા. આ મામલે તેમણે ગત 1લીના રોજ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વિરુધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એસ. ગામીતની ટીમે તપાસ શરૂ કરી હતી. બેંક વિગતો એકત્ર કરીને ટેક્નિકલ વર્કઆઉટ કરવામાં આવ્યું અને ટીમને કોલકાતા મોકલવામાં આવી હતી. ત્યાંથી જામતારા ગેંગના સભ્યો લઇક નફીઝ S/O એમ.ડી. નફીઝ અને મો.અસલમ ઉર્ફે ગુફુ S/O મકબુલ ઉર્ફે હારૂન અંસારીને ઝડપી પાડવામાં આવ્યા છે.અટક કરાયેલ આરોપી લાઈક નફીઝ છે.જે બેરોજગાર છે. તેની ભૂમિકા અંગે પોલીસે જણાવ્યું કે, ફરિયાદીના રૂ. 2,45,000માંથી રૂ. 1,00,000 કેનેરા બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ એકાઉન્ટને આરોપી અને નાસતા ફરતા સદામ ઓપરેટ કરતા હતા. તેમાંથી રૂ. 25,000 આરોપીના યુનિયન બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા. આરોપી, સદ્દામ અને મો. અસલમ ઉર્ફે ગુરુ ATMમાંથી પૈસા વિડ્રો કરવા ગયા હતા. તેઓએ પોતાના કમિશનમાંથી રૂ. 20,000 લીધા અને બાકીના રૂ. 80,000 અસલમને આપ્યા હતા. અસલમે પોતાના રૂ. 5,000 કમિશન લઈને બાકીના પૈસા CDM મશીન મારફતે જામતારા રહેવાસી સરફરાજના એકાઉન્ટમાં મોકલ્યા હતા. વોક થ્રુ..ચેતન .... સુરત બ્રેક આરટીઓની ફાઈલ ડાઉનલોડ કરાવી ફ્રોડ કરનાર ગેંગ ઝડપાઈ સાયબરસેલ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી જામતારા ગેંગના બે કલકત્તાથી ઝડપાયા કમિશનથી ખાતા ભાડે આપવા સાથે એટીએમમાંથી વિદ્રોલ કરતા હતા ડુમસના વૃદ્ધ સાથે રૂપિયા 2.45 લાખની ઠગાઈ કરી હતી સાયબર સેલ દ્વારા કલકત્તા થી ઝડપી પાડવામાં આવ્યા
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 06:05:21
Surat, Gujarat:એકર વિદેશ જવા તેમજ સરકારી કામકાજો માટે દેશના અલગ-અલગ રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી, માર્કશીટો સહિતના પ્રમાણપત્રો બનાવી આપી લોકો પાસે ઊંચી રકમ વસૂલાતી હોવાના રેકેટનો ઉત્રાણ પોલીસે માર્ચ-૨૦૨૪માં પર્દાફાશ કર્યો હતો. જે બનાવમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કૌભાંડના બે માસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા નકલી પ્રમાણપત્ર અને માર્કશીટ માટે રૂપિયા 65,000 થી લઈ દોઢ લાખ વસૂલવામાં આવતા હતા.પોલીસે જે-તે સમયે સંજય કનુભાઈ ગેલાણી, વિશાલ મહેશ તેજાણી અને ધ્રુવિન મગન કોઠીયાની ધરપકડ કરી હતી. વિઓ.1 દોઢ વર્ષ અગાઉ ઉતરાણ પોલીસ દ્વારા બોગસ માર્કશીટ તેમજ ડિગ્રી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું જે તે સમયે સંજય ઘેલાણી વિશાલ તેજાણી અને ધ્રુવીન કોઠીયા ની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઈન્ડ નીલકંઠ ,બોની તાળા અને વૈભવ તાળા નામના બંને મુખ્ય આરોપી લંડન ભાગી ચુક્યા હતા. પોલીસે આ ત્રણેય મુખ્ય માસ્ટર માઈન્ડ ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી હતી. આ ટોળકી રૂપિયા ૬૫ હજારથી ૧.૫૦ લાખ સુધીમાં નકલી ડિગ્રી તથા માર્કશીટ સહિતના પ્રમાણપત્રો બનાવી આપતી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, મણિપુર, કચ્છ, જોનપુરની યુનિ.ની બોગસ માર્કશીટ-ડિગ્રી આ ટોળકી બનાવી આપતી હતી. વધુમાં આરોપી વિશાલ તેજાણી ટુરિઝમના બિઝનેસની આડમાં નિલકંઠ દેવાણી સાથે આઇટ્રસ્ટ કન્સ્લટન્સીના નામથી વિઝાનું કામ કરતો હતો. ધ્રુવિન કોઠિયા તેમણે ત્યાં નોકરી કરતો હતો. જેઓએ મીલિભગતમાં સંજય ગેલાણી પાસે માર્કશીટ બનાવડાવી હતી. ધ્રુવીન મારફતે ફેનિલ વિરડિયા પણ બોની તાલા તથા વૈભવ તાલાના ઈશારે નકલી માર્કશીટ વિગેરે બનાવી આપતા હતા. દરમિયાન ચકચારી આ કૌભાંડની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઇમ બ્રાંચે દોઢ વર્ષથી વોન્ટેડ બોની વિનોદ તાળા અને વૈભવ અશ્વિન તાળા ને વરાછા વિસ્તારથી પકડી પાડયા હતા. બોની રેકેટનો માસ્ટરમાઈન્ડ છે. બંનેના બે દિવસના રિમાન્ડ મેળવી રેકેટના મુળ સુધી પહોંચવા કવાયત હાથ ધરાઇ હતી. વોક થ્રુ..ચેતન
4
comment0
Report
DRDarshal Raval
Sept 20, 2025 05:47:04
Ahmedabad, Gujarat:ગોધરા શુક્રવારે ગોધરામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનેલ બનાવવાનો મામલો મોડી રાત્રે પોલીસે એક્શનમાં આવી ને કોમ્બિંગ સાથે ધરપકડનો દોર શરૂ કર્યો એક શખ્સને સોશિયલ મીડિયામાં મુકેલી રિલ્સની પૂછપરછ બાદ મામલો બીચકયો હતો રિલ્સ બનાવનાર ને સોશિયલ મીડિયામાં આ પ્રકારની રિલ્સ નહીં મૂકવા કરી હતી જાણ જો કે રિલ્સ બનાવનારે અન્ય બાબત સમજતા લોકોને લઈને આવી પોલીસ પર હુમલો કર્યા હોવાનું પોલીસનો હતો ખુલાસો ઘટના અને પોલીસના ખુલાસા બાદ મોડી રાતથી જ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી હુમલો કરનાર લોકો સામે કાર્યવાહી હાથ ધરાઈ લોકોને લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તેવી પણ અપીલ કરાઈ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતા રૂમરસ પર લોકો ધ્યાન ન આપે તેવી પણ પોલીસની અપીલ નવરાત્રી તહેવાર આવી ચૂક્યો છે ત્યારે ગોધરામાં લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે પોલીસનું મુખ્ય પ્રવધાન પોલીસ સ્ટેશન વિઝ્યુલ અને હિન્દી વોકથરુ સલગ. ગોધરા બબાલ ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
AKArpan Kaydawala
Sept 20, 2025 04:31:58
Bhavnagar, Gujarat:ભાવનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આજે ભાવનગરના આંગણે એરપોર્ટ ખાતે ઉતરાણ બાદ જવાહર મેદાન સભા સ્થળ સુધી રોડ શો યોજાશે મહિલા કોલેજ સર્કલ ખાતે pm ના સ્વાગત માટે મોટી ભીડ ઉમટી દોઢ km ના રોડશો રૂટ પર pm ઝીલશે લોકોનું અભિવાદન પોલીસનો અત્યંત ચુસ્ત બંદોબસ્ત પ્રધાનમંત્રીના રોકાણ દરમ્યાન અલંગ, બંદરો, શીપીંગ અને જીએમબી ને લગતા 1.50 લાખ કરોડ રૂપિયાના એમઓયુ થશે સાગરમાલા 2.0 માટે 75,000 કરોડ, શિપ બિલ્ડીંગ ફાઇનાન્સ આસિસ્ટન્ટના 24,736 કરોડ, મેરીટાઈમ ડેવલોપમેન્ટ ફંડના 25,000 કરોડ, શિપ બિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમના 19,989 કરોડ, પટના વારાણસી અને કોલકત્તામાં વોટર મેટ્રોના વિકાસ માટે 2700 કરોડ ની વડાપ્રધાન ઘોષણા કરશે વારાણસી શિપ રીપેર ફેસીલીટી માટે 300 કરોડ, વારાણસીમાં ફ્લેટ વિલેજ બનાવવા 200 કરોડ, મુંબઈ પોર્ટ ઓથોરિટી માં ક્રુઝ ટર્મિનલ માટે 303 કરોડની ઘોષણા કરશે છારા પોર્ટ એચપી, એલએનજી ટર્મિનલ માટે 4700 કરોડ, ગુજરાત રિફાઇનરી ખાતે એક્રેલિક ઓક્સો આલ્કોહોલ પ્રોજેક્ટ માટે 5894 કરોડ, સુરેન્દ્રનગર 400 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ 1500 કરોડ, પટણા ખાતે 200 મેગા વોટ પ્લાન્ટના 1050 કરોડ ભાવનગરમાં સિવિલ હોસ્પિટલના એકેડેમિક બ્લોક, શિક્ષણ ભવન, એમસીએચ બ્લોક માટે 584 કરોડ ભાવનગર કુંભારવાડા ના 84 કરોડના 45 એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 134 કરોડના ફ્લાય ઓવરબ્રિજ, કુંભારવાડા દસનાળા ફોરલેન 29 કરોડ, ભાવનગર બાડાના 46 કરોડ સહિતના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે આ સહિત વડાપ્રધાનના હસ્તે ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત પાંચ જિલ્લાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે
0
comment0
Report
CPCHETAN PATEL
Sept 20, 2025 04:01:01
Surat, Gujarat:સુરત... ગ્રાહકોને ડિજિટલ લોન અપાવવાના નામે છેતરપિંડી કરતા ઠગની ધરપકડ રોહિત ભરત ભીલની વરાછા માતાવાડી ક્મલપાર્ક સોસાયટી પાસેથી કરી ધરપકડ આરોપી અને.સાગરીતોએ લસકાણા સ્થિત સ્કાય વ્યુ શોપિંગ સેન્ટરમાં , . ઇશા ટેક્સ અને કન્સલટન્સી નામે ઓફિસ શરૂ કરી હતી જે ઓફિસમાંથી આઇટી રિટર્ન અને ડિજિટલ લોન અપાવવાનું કામ કરતા, અલગ અલગ ગ્રાહકો પાસેથી આઇડી પ્રૂફ,કોરા ચેક અને પુરાવા મેળવી જરૂરિયાત કરતા વધુ લોન મેળવતા, જે લોનના રૂપિયા સીધા પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા, રૂપિયા ટ્રાન્સફર કરાવી લાખોની છેતરપિંડી આચરતા, હમણાં સુધી આઠ ગ્રાહકો જોડે આરોપીઓએ છેતરપિંડી આચરી હતી, જે અંગેની ફરિયાદ લસકાણા પોલીસ ચોપડે નોંધાઈ હતી આરોપીઓ ગુગલ પ્લે સ્ટોરમાંથી અલગ અલગ પર્સનલ લોન એપ્લિકેશનમાંથી ડિજિટલ લોન કરાવી છેતરપિંડી કરતા, વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી,
0
comment0
Report
DRDarshal Raval
Sept 20, 2025 03:47:25
Ahmedabad, Gujarat:ફીડ. લાઈવ કીટ બાળકોના ફાઇલ વિઝ્યુલ લેવા.... એન્કર. જો તમે પેરેન્ટ્સ છો અને તેમાં પણ તમે વર્કિંગ પેરેન્ટ્સ છો અને તમારે નાના બાળક છે તો આ સમાચાર તમારે જોવા ખૂબ જરૂરી છે. કેમ કે આવા પરેન્ટ્સને લઈને કેટલાક ડોકટરો એ તેમના અને તેમના બાળકો મોટી ચિંતા વ્યક્ત કરી છે. શુ છે તે ચિંતા અને તે પેરેન્ટ્સ માટે કેટલી જરૂરી છે. જુઓ આ અહેવાલ.... વિઓ. હાલનો સમય ડિજિટલ યુગનો સમય કહેવાય છે તેમજ સરકાર દ્વારા પણ ડિજિટલ યુગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેને લઈને નાનેરાથી લઈને મોટેરા તમામ લોકો ડિજિટલ હવે જોડાયેલા જોવા મળે છે. અને તેમાં પણ ખાસ કરીને ટીવી સ્ક્રીન અને મોબાઇલ સ્ક્રીન સાથે લોકોનો જોડાઓ વધ્યો છે. જે સારી બાબત પણ કહી શકાય પરંતુ ક્યાંક આ ડિજિટલ ક્ષેત્રનો જે રીતે ઉપયોગ થવો જોઈએ તેની સામે લોકોમાં અને તેમાં પણ ખાસ કરીને બાળકોમાં તેનો દુરુપયોગ વધ્યો છે. આ અમે નહીં પરંતુ કેટલાક ડોક્ટરોએ આ ચિંતા વ્યક્ત કરી છે. એસ જી હાઇવે પર એક હોટેલમાં એડલશન સંસ્થા દ્વારા યોજાયેલ 3 દિવસીય સેમિનારમાં ડોકટરોએ આ ચિંતા વ્યક્ત કરી. જે ચિંતા સાથે આજથી 3 દિવસ યોજાયેલ સેમિનારમાં 500 થી વધુ ડોકટર જોડાયા. જ્યાં બાળકોની મેદસ્વીતા. વધતો જતો ટીવી અને મોબાઈલ નો સ્ક્રીન ટાઈમ. વધતા સ્ક્રીન ટાઇમના કારણે બાળકોમાં વધતો ગુસ્સો. માનસિક તણાવ. જંક ફૂડ નો વધતો ઉપયોગ સહિત ના મુદ્દાઓ પર ખાસ ચર્ચાઓ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો. અને તેમાં પણ નવ યુવાઓમાં પણ વધતો સ્ક્રીન ટાઈમ અને ઈન્ટરનેટ અને ટેકનોલોજીના દુરુપયોગ અંગે પણ ડૉક્ટરર ચિંતા વ્યક્ત કરી હતી... બાઈટ. ડો. સુષમા દેસાઈ. પીડિયાટ્રિક. સુરત વિઓ. આયોજક એવા બાળકોના ડોકટર નિશ્ચલ ભટ્ટ ની વાત માનીએ તો અમદાવાદમાં 600 અને ગુજરાતમા 3 હજાર અને ભારતમાં 50 હજાર ઉપર બાળકોના ડોકટર છે. જેમના ત્યાં કોરોના પહેલા ઇન્ફેકટેડ બાળકો ના કેસ વધુ આવતા પણ સમય સાથે અને બદલાતા ટ્રેન્ડ સાથે કેસ બદલાયા અને હવે ઇન્ફેકટેડ કેસ સાથે સ્ક્રીન ટાઇમિંગ કેસ આવવા લાગ્યા. જ્યાં ડોકટરના મતે પહેલા મહિનામાં જે 4 કેસ આવતા હાલમાં એક સપ્તાહમાં 4 કેસ સ્ક્રીન ટાઇમિંગ અસર ના આવી રહ્યા છે. જે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે. જે કેસ ઘટાડવા ડોક્ટરે લક્ષણ સાથે કેટલીક સલાહ પણ આપી... ગ્રાફિક્સ ઇન..... કોરોના પહેલા પહેલા અડધો એક કલાક સ્ક્રીન ટાઈમ હતો કોરોના બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ થતાં સ્ક્રીન ટાઈમ વધ્યો હવે 5 કલાક ઉપર સમય સ્ક્રીન ટાઈમ થઈ ગયો કોઈને મારૂ અને પોઇન્ટ મળે એવી ગેમથી ગુસ્સો વધે સુવા જાગવાનું મોડું થાય તેની શારીરિક અને માનસિક અસર વધી સ્ક્રીન ટાઈમ વધતા આંખ ની સમસ્યા અને નંબર માં વધારો ડોક્ટરે આવા કેસ ઘટાડવા આપેલી સલાહ. જોઈએ તો... પરિવાર મોબાઈલ ટાઈમ ઘટાડે સાથે જમે. રમે અને ટાઈમ પસાર કરે ફિઝિકલ એક્ટિવિટી કરે સંયુક્ત કુટુંબ દૂર થયું તે ભેગું કરવું જોઈએ વર્કિંગ પેરેન્ટ્સ એ બાળકોને સમય આપવો ગ્રાફિક્સ આઉટ.... બાઈટ. ડો. નિશ્ચલ ભટ્ટ. પીડિયાટ્રિક. અમદાવાદ બાઈટ. હીમાં બિંદુ સિંગ. પીડિયાટ્રિક. હૈદરાબાદ. હિન્દી બાઈટ બાઈટ. ડો. સમીર શાહ. પીડિયાટ્રિક. વડોદરા વિઓ. એસજી હાઇવે પર યોજાયેલ સેમિનારમાં અલગ અલગ ડીસીસના બાળકોના ડોક્ટરો જોડાયા અને વિવિધ વિષયો ઉપર ચિંતા વ્યક્ત કરીને તેમાંથી બાળકોને બહાર લાવવા માટેની પણ સલાહ આપવામાં આવી. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે એ માતા પિતા અને એ પરિવાર જાગ્રત બનશે. જેના માટે લોકોએ જ એટલે કે એ માતા પિતાએ આગળ આવવું પડશે. અને ત્યારે જ આવા બાળકો આ પ્રકારના ડિસિસ માંથી બહાર આવીને એક સુરક્ષિત જીવન જીવી શકશે... દર્શલ રાવલ. Z 24 કલાક. અમદાવાદ.....
3
comment0
Report
DPDhaval Parekh
Sept 20, 2025 03:47:19
Navsari, Gujarat:એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા સ્લગ : NVS NAKSHA PROJECT નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 9 સપ્ટેમ્બરના ફોલ્ડરમાં આજના 19 ઓગસ્ટના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : શહેરોની તમામ મિલકતોની યોગ્ય નોંધણી થાય અને શહેરનો ચોક્કસ નક્શો અસ્તિત્વમાં આવે એવા ઉદ્દેશ્ય સાથે ભારત સરકાર દ્વારા શહેરી વસાહતોનું રાષ્ટ્રીય ભૂ અવકાશી જ્ઞાન આધારિત જમીન સર્વેક્ષણ (NAKSHA) પાયલોટ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, પરંતુ શહેરમાં પ્રોજેક્ટના અમલીકરણને લઈને અનેક વિસંગતતાઓ ઉભી થવાની સંભાવના છે, જોકે નક્શા પ્રોજેક્ટ નાગરિકો માટે લાભદાયી સાબિત થશે. વી/ઓ : ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં ડિજીટલ સીટી સર્વે રેકર્ડ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તબક્કે દેશના 27 રાજ્યો અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં NAKSHA પ્રોજેક્ટ હેઠળ ડિજીટલ સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાતમાં 5 મહાનગર પાલિકાઓમાં નવસારી મહાનગર પાલિકાનો પણ સમાવેશ કરવામાં vyo છે. 13.38 ચોરસ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા નવસારીમાં જુના શહેર સહિત નવા જોડાયેલા 12 ગામડાઓમાં એરિયલ ડ્રોન સર્વે સાથે GIS આધારિત મેપિંગ કર્યા બાદ વિશેષ NAKSHA મોબાઈલ એપ્લિકેશન તેમજ DGPS/ETS જેવા આધુનિક ટેક્નોલોજીથી સજ્જ ઉપકરણોના ઉપયોગ સાથે સીટી સર્વે કચેરી અને નવસારી મહાનગર પાલિકાની 10 સર્વે ટીમ દ્વારા ગ્રાઉન્ડ ટ્રુથ ચકાસવા તમામ વસાહતોમાં સર્વે કરવામાં આવશે. જેના થકી જમીની હકીકત ચકાસવામાં આવશે. કારણ સોસાયટીઓના પ્લોટ અને નક્શામાં વિસંગતતાઓ, ગામડાના એપાર્ટમેન્ટમાં 7/12 માં સોસાયટીનું જ નામ હોય છે. ફ્લેટ ધારકોના નામ નથી હોતા, FSI જેવા ઘણા મુદ્દાઓનું ડિજીટલ સીટી સર્વેથી સમાધાન આવશે. જોકે સર્વે શરૂ થયા બાદ આવનારી વિસંગતતાઓ ઉપર તંત્ર કેવી રીતે અને કેટલા સમયમાં પગલાં લે છે એ પણ મહત્વની બાબત છે. બાઈટ : ભરત સુખડિયા, બિલ્ડર, નવસારી બાઈટ : આશિષ પટેલ, રેવન્યુ વકીલ, નવસારી વી/ઓ : ભારત સરકાર દ્વારા હાથ ધરનારા NAKSHA પ્રોજેક્ટ અંતર્ગત શરૂ થનારા ડિજીટલ સીટી સર્વેમાં નવસારી સીટી સર્વે કચેરી, નવસારી મહાનગર પાલિકા અને લેન્ડ રેકર્ડ કચેરીની ટીમો જોડાશે. જેમાં નવસારી શહેર સહિત નવા જોડાયેલા વિજલપોર, જલાલપોર, એરૂ, દાંતેજ, હાંસાપોર, છાપરા, ઇટાળવા, ચોવીસી, ધારગિરિ અને વિરાવળ વિસ્તારમાં પણ ડિજીટલ સર્વે હાથ ધરાશે. સર્વે બાદ નમૂના 2 હેઠળ પુરાવા માટે નોટીસ પાઠવવામાં આવશે અને તેના આધારે હક્ક ચોક્સી નક્કી કર્યા બાદ અંતિમ પ્રમોલગેશનની જાહેર નોટીસ આપીને વાંધા હોય તો તેની.સુનાવણી બાદ ફાઈનલ પ્રોપર્ટી કાર્ડ બનાવાશે. જેના થકી નવસારી મહાનગર પાલિકાનો એક ડિજીટલ અને સુવ્યવસ્થિત નક્શો અસ્તિત્વમાં આવશે અને તેના થકી નાગરિકોને મિલકત લેવાં, વેચવા સાથે લોનની પ્રક્રિયામાં પણ સરળતા થશે. જ્યારે સરકારમાંથી ડિજીટલ નકશાને ધ્યાને લઈ ગ્રાન્ટ પણ ફાળવશે. બાઈટ : ક્ષિપ્રા આગ્રે, કલેક્ટર, નવસારી વી/ઓ : નવસારી શહેરમાં અનેક મિલ્કતો એવી છે, જેમાં પ્લાન નકશા મુજબ સ્થળ સ્થિતિ નથી. ઘણી મિલકતોમાં કાયદાકીય ગૂંચ છે, ત્યારે સરકાર દ્વારા થનારા NAKSHA પ્રોજેકટ શહેરનો ડિજીટલ નક્શો નસવારીના વિકાસમાં ઘણો ઉપયોગી થશે.
4
comment0
Report
Advertisement
Back to top