Back
Dwarka: छप्पन सीढ़ी के पास भीड़ में अज्ञात ने घुसकर दहशत मचा दी
LJLakhani Jaydeep
Sept 14, 2025 06:17:30
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકામાં આખલાના આતંક પર તંત્રનો મૌન.દ્વારકામાં યાત્રિકો અને સ્થાનિક લોકો માટે આખલાનો આતંક એક ગંભીર સમસ્યા બની ગયો છે. તાજેતરમાં છપ્પન સીડી નજીક બનેલી ઘટનામાં, એક આખલો ભીડમાં ઘૂસી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.યાત્રિકો અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે અને કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે. છપ્પન સીડી વિસ્તારમાં ભક્તો દર્શન માટે લાઈનમાં ઊભા હોય છે. ત્યારે આખલાઓનું અચાનક ઘૂસી જવું સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરે છે.
5
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GPGaurav Patel
FollowSept 14, 2025 08:30:550
Report
PDPRASHANT DHIVRE
FollowSept 14, 2025 08:30:480
Report
RRRAJA REHBER JAMAL
FollowSept 14, 2025 08:19:080
Report
AMArkodeepto Mukherjee
FollowSept 14, 2025 08:15:380
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 07:49:51Noida, Uttar Pradesh:उज्जैन, मध्य प्रदेश: एशिया कप 2025 भारत बनाम पाकिस्तान मैच पर टीम इंडिया की जीत के लिए श्री महाकालेश्वर मंदिर में विशेष प्रार्थना की जा रही है।
4
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:46:100
Report
URUday Ranjan
FollowSept 14, 2025 07:02:330
Report
NDNavneet Dalwadi
FollowSept 14, 2025 06:34:341
Report
GPGYANENDRA PRATAP
FollowSept 14, 2025 05:04:195
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 03:18:157
Report
LSLaxmi Sharma
FollowSept 14, 2025 02:46:1711
Report
MDMahendra Dubey
FollowSept 14, 2025 02:46:0610
Report
SKSantosh Kumar
FollowSept 14, 2025 02:45:275
Report
HBHemang Barua
FollowSept 14, 2025 02:45:2010
Report