Back
कच्छ में 4100 शिक्षक पद खाली: Ashapura Trust का भुज तक पदयात्रा
RTRAJENDRA THACKER
Sept 15, 2025 14:15:29
Sadhara, Gujarat
Rajendra Thacker kutch
Approved assignment
Location Bhuj
FTP KUTCH
1509ZK_SHIKSHKMANG_PDYATRA
કચ્છમાં શિક્ષક ભરતી માટે મુંદ્રાથી ભુજ સુધી પદયાત્રા
શિક્ષકોની ઘટ મુદ્દે આશાપુરા ટ્રસ્ટે કલેક્ટરને આવેદન આપ્યું
આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટે કચ્છમાં શિક્ષકોની ભરતી માટે આજે મહત્વનું પગલું લીધું છે. ટ્રસ્ટના સમર્થકોએ મુંદ્રાથી ભુજ સુધી પદયાત્રા કરી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.
ગઈકાલે મુંદ્રા ધોરીમાર્ગ પર મોખા ટોલગેટ નજીક રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ આંદોલનો છતાં કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરી થઈ નથી.
જિલ્લામાં શિક્ષકોની 4100 જગ્યાઓ ખાલી છે. આ સમસ્યા બાળકોના શિક્ષણને નુકસાન પહોંચાડી રહી છે. અગાઉ 'સ્પેશિયલ ભરતી'ના નામે કચ્છના લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટને સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું છે. આ મુદ્દો તાલુકા શિક્ષણાધિકારી થી લઈને મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે. જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો SMC, સ્થાનિક સમુદાયો અને વાલીઓના સમર્થનથી ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
બાઈટ : ગજેન્દ્રસિંહ જાડેજા
આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટના સંયોજક
બાઈટ : રૂપલ પ્રજાપતિ
ઉમેદવાર
સાથે સ્થાનિકો અને કેડી જાડેજા, ઉમર સેરા, અનિરુદ્ધસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 15, 2025 16:16:544
Report
NBNarendra Bhuvechitra
FollowSept 15, 2025 14:49:001
Report
MDMustak Dal
FollowSept 15, 2025 14:15:080
Report
MMMitesh Mali
FollowSept 15, 2025 14:05:043
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:48:051
Report
AKArpan Kaydawala
FollowSept 15, 2025 13:47:402
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:47:323
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:45:094
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 12:31:034
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 12:30:383
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:30:222
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:075
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:004
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:528
Report