Back
तापी में फॉर्चूनर अपहरण, 50 हजार लूट; 8 बदमाश गिरफ्तार
NBNarendra Bhuvechitra
Sept 15, 2025 14:49:00
Serulla, Gujarat
એપ્રુવલ બાઇ વિશાલભાઈ
એંકર :-
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં આંગડિયા પેઢીની કાર ને આંતરી બંદૂક બતાવી ચાલક અને તેના સાથી નું અપહરણ કરી 50 હજારની લૂંટ ચલાવનાર 8 ઈસમો ઝડપાઈ ગયા છે....
વીઓ :-1
સુરતના આર.કાંતિલાલ આંગડિયા પેઢીની સર્વેલન્સ ની કાર ઉત્તરપ્રદેશના ગોરખપુર થી નીકળી સુરત જઈ રહી હતી.ત્યારે તાપી ના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં ફોર્ચ્યુનર કારમાં આવેલ 4 ઈસમો એ આંતરી બંદૂક બતાવી કાર ચાલક અને તેના સાથી નું અપહરણ કર્યું હતું.બાદમાં સ્વિફ્ટ કારમાં અન્ય ચાર ઈસમો આવી પહોંચ્યા હતા.બાદમાં 50 હજારની લૂંટ ચલાવી હતી.સમગ્ર બનાવની જાણ આંગડિયા પેઢીની કાર માં આવેલ ઇમરજન્સી બટન દબાવતા આંગડિયા પેઢીમાં જાણ થતા તાપી પોલીસને જાણ કરવામાં આવી હતી.તાત્કાલિક પહોંચેલી ટીમે આરોપીઓનો કબજો મેળવ્યો હતો.ત્યારે હાલ તાપી પોલીસે 8 આરોપી નો કબ્જો લઈ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.જે દરમ્યાન સમગ્ર હકીકત બહાર આવશે એમ જિલ્લા એસપી એ જણાવ્યું હતું...
બાઈટ :- જશુભાઈ દેસાઈ (એસપી) તાપી
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowSept 15, 2025 16:16:544
Report
RTRAJENDRA THACKER
FollowSept 15, 2025 14:15:292
Report
MDMustak Dal
FollowSept 15, 2025 14:15:083
Report
MMMitesh Mali
FollowSept 15, 2025 14:05:043
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:48:051
Report
AKArpan Kaydawala
FollowSept 15, 2025 13:47:402
Report
SVSANDEEP VASAVA
FollowSept 15, 2025 13:47:323
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:45:094
Report
DPDhaval Parekh
FollowSept 15, 2025 12:31:034
Report
GDGaurav Dave
FollowSept 15, 2025 12:30:383
Report
URUday Ranjan
FollowSept 15, 2025 12:30:222
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:075
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:20:004
Report
CPCHETAN PATEL
FollowSept 15, 2025 12:19:528
Report