Back
गुजरात के कुम्भघाट में ट्रक में लगी आग, 900 बैग प्लास्टिक दाने बेचने की साजिश उजागर
UPUMESH PATEL
Mar 25, 2026 10:20:34
Valsad, Gujarat
વલસાડ જિલ્લામાં કપાડા તાલુકાના કુંભઘાટ વિસ્તારમાં મોડી રાતે એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. 1200 બેગના દાણા અરણાકુલમ જઇ રહેલ ટ્રકમાં અચાનક આગ લાગી હતી અને લાખો રૂપિયાના પ્લાસ્ટિકના દાણા આગમાં સ્વાહા થઈ ગયા હતા. તેણી આ આગની ઘટનામાં નવો ખુલાસો થયું છે. શરૂઆતમાં આ ઘટના અકસ્માત કે સામાન્ય આગ લાગીવાની લાગતી હતી, પરંતુ પોલીસ તપાસમાં એક મોટું કાવતરું બહાર આવ્યું છે. ટ્રકના ડ્રાઈવર મનિષ મિસ્ટ્રી અને અન્ય એક વ્યક્તિએ મળી ને આ સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો. ટ્રકમાં ભરેલા પ્લાસ્ટિકના દાણા માંથી મોટી ગેરરીતિ કરીને ટ્રકને જ સળગાવી દેવામાં આવ્યો હતો જેથી ગુનાને છુપાવી શકાય. કપાડા પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે ટ્રકમાં કુલ અંદાજે 1200 પ્લાસ્ટિકના દાણા ભરેલા બેગ હતા. જેમાથી આરોપીઓએ આશરે 900 બેગ એક પલિસ્તાનિક દાણા બનાવતી કંપનીને ગેરકાયદેસર રીતે વેચી નાખ્યા હતા. બાકી રહેલા બેગ સાથે ટ્રકને કુંભઘાટ વિસ્તારમાં સળગાવી દેવામાં આવ્યો હતો, જેની કારણે આ ચોરીને અકસ્માત તરીકે દેખાડવામાં આવ્યું હતું. પરંતુ પોલીસની ટેક્નિકલ તપાસના આધારે આ કૌભાંડ બહાર આવ્યું. આ મામલે કપરાડા પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરતી અધિક્તે મનિષ મિસ્ટ્રી અને કમલેશ સરસિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાંથી મુખ્ય આરોપી મનિષ મિસ્ટ્રીની ધરપકડ થઇ હતી, જ્યારે અન્ય આરોપીની ફરારાશ છે. વલસાડ કપાડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 11:18:230
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 11:01:19811
Report
SBShilu Bhagvanji
FollowMar 25, 2026 10:46:26934
Report
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 10:46:15873
Report
URUday Ranjan
FollowMar 25, 2026 10:46:03903
Report
VPVasu Parmar
FollowMar 25, 2026 10:45:47902
Report
HBHimanshu Bhatt
FollowMar 25, 2026 10:45:17949
Report
DPDhaval Parekh
FollowMar 25, 2026 10:33:37969
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 10:33:11906
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 09:33:021064
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 25, 2026 09:15:351043
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 09:06:581087
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 08:52:431075
Report
PAParakh Agarawal
FollowMar 25, 2026 08:47:221078
Report