Back
सुरत पुलिस ने 26 साल से फरार आरोपी सुनील जुंबर काले को दबोचा; इनाम 40 हजार
CPCHETAN PATEL
Mar 25, 2026 10:33:11
Surat, Gujarat
સુરતના લિંબાયત પોલીસે લૂંટ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા 26 વર્ષથી ફરાર રહેલા આરોપી સુનિલ ઝુંબર કાળેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી સુરત પોલીસના ટોપ-16 ઇનामी ગુનેગારોમાં સામેલ હતો અને સુરત પોલીસએ આ આરોપી પર રૂ 40 હજારના ઈનામની જાહેરાત કરી હતી. સમગ્ર મામલો તા. 06 ઓગસ્ટ 2003નો છે, જ્યારે પરવતગામની સીમમાં આવેલ ખેતરના મકાનમાં આરોપી અને તેના સાથીદારો ઘૂસી ગયા હતા. પરિવારને જાનથી મારી નાકવાની ધમકી આપી ઘરમાં રહેલી મહિલાઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા લૂંટી લીધા હતા. આ દરમિયાન ફરિયાદીની દીકરી પર તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તથા પત્નी સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું. ગુનાહિત પ્રવૃત્તિ બાદ સમગ્ર પરિવારને રૂમમાં બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેPm પોલીસ નોંધી ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ બે આરોપી ભાગી છૂટ્યા હતા. દરમિયાન આરોપી મહારાષ્ટ્ર-કડ્ઠરા બોર્ડર નજીક સાંગલી જિલ્લાના જંગલ વિસ્તારમાં સંતાયો હતો. લિંબાયત પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટીમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પાચવા મૈલ વિસ્તારમાં પહોંચી હતી અને વેશ બદલીને સતત 5 દિવસ સુધી વોચ રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સુનિલ 6 મહિના પહેલા જ હત્યાના ગુનામાં 10 વર્ષ سزا ભોગવીને જેલમાંથી છૂટ્યો હતો. સુરત પોલીસ કમિશનર દ્વારા તેના પર રૂ. 40 હજારેનો ઇનામ જાહેર કરવામાં આવ્યો હતો. જે સમયે પોલીસ ચાર આરોપીઓમાંથી બેને ઝડપ્યા હતા, જ્યારે બાકી બે આરોપી નાસતા ફરતા હતા. હાલ લિંબાયત પોલીસ વધુ એક ફરાર આરોપી સુનિલ ઝુંબર કાળેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઝુંબેર લૂંટ વિથ દુષ્કર્મની ઘટના બાદ મહારાષ્ટ્ર ભાગી ગયો હતો અને ત્યાં મજૂરીકા કામ સાથે નાની મોટી ચોરી પણ કરતો હતો. હાલ આ મામલે લિબાયત પોલીસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 11:18:23870
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 11:01:191000
Report
SBShilu Bhagvanji
FollowMar 25, 2026 10:46:26974
Report
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 10:46:15934
Report
URUday Ranjan
FollowMar 25, 2026 10:46:03975
Report
VPVasu Parmar
FollowMar 25, 2026 10:45:47974
Report
HBHimanshu Bhatt
FollowMar 25, 2026 10:45:17989
Report
DPDhaval Parekh
FollowMar 25, 2026 10:33:37994
Report
UPUMESH PATEL
FollowMar 25, 2026 10:20:341022
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 09:33:021064
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 25, 2026 09:15:351043
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 09:06:581087
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 08:52:431075
Report
PAParakh Agarawal
FollowMar 25, 2026 08:47:221078
Report