Back
नडियाद के 27 स्केटर्स ने 210 किमी यात्रा कर अंबाजी में उम्मीद जगाई
PAParakh Agarawal
Mar 25, 2026 08:47:22
Ambaji, Gujarat
નડિયાદના બાળક સ્કેટર્સની અંબાજી સુધીની 210 કિમીની સાહસિક ને સફળ યાત્રા કરી...લક્ષ્ય ગુજરાત માં 2036 ઓલિમ્પિક માં ભાગ લેવાની.....
ભક્તિ, સાહસ અને ખેલદિલીનો એક અનોખો સંગમ આજે શક્તિપીઠ અંબાજી ખાતે જોવા મળ્યો. નડિયાદના 27 જેટલા ભૂલકાઓએ મોબાઈલના વળગણને ત્યાગી, વેકેશનનો સદુપયોગ કરી સ્કેટિંગ દ્વારા નડિયાદથી અંબાજી સુધીની 210 કિલોમીટર લાંબી સફર ખેડી છે. 5 થી 15 વર્ષની વયના આ નાનકડા સ્કેટર્સ આજે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં તેમણે મા અંબેના ચરણોમાં શીશ ઝુકાવી આગામી 2036 ની ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને ગોલ્ડ મેડલ જીતવા માટે આશીર્વાદ માંગ્યા હતા.
ભક્તિ, સાહસ અને ખેલદિલીનો એક અનોખો સંગમ આજે શક્તિપીઠ અંબાજી ખાતે જોવા મળ્યો. નડિયાદના Santaram મંદિરથી 20 તારીખે આશીર્વાદ લઈને નીકળેલા આ 27 સ્કેટર્સ અને 3 કોચની ટીમ પાંચ દિવસની કપરી મુસાફરી બાદ અંબાજી પહોંચી છે. માર્ગમાં આવતા પહાડી વિસ્તારો અને અનેક પડકારોને પાર કરીને પણ આ બાળકોના ચેહરા પર થાકને બદલે મા અંબેના દર્શનનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો. અંબાજી મંદિરના પ્રાંગણમાં જ્યારે આ ભૂલકાઓએ સ્કેટિંગના કરતબો બતાવ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત સમય ખાસ ఆలાયો ઘણા શ્રદ્ધાળુઓ પણ આ નાની રમતના ખેલShow કલા જોઈ આકર્ષિત થયા હતા.
બાઈટ...03 મહુલ સોલંકી કોચ સ્કેટર્સ નડિયાદ
બાળકોના કોચ અને વાલીઓના જણાવ્યા અનુસાર, આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ડિજિટલ ગેમ્સ અને મોબાઈલથી દૂર રાખી મેદાની રમતો તરફ વાળવાનો છે. ૨૦૩૬માં અમદાવાદ ખાતે યોજાનારી ઓલિમ્પિક માટે હાલમાંથી જ બાળકો તૈયાર થાય અને ગુજરાતનું નામ રોશન કરે તેવા મક્કમ નિર્ધાર સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. પહાડી રસ્તાઓ પર સ્કેટિંગ કરવું અત્યંત કપરું હોવા છતાં, બાળકોની શ્રદ્ધા અને જીતવાના જઝબાએ આ અંતર કાપવામાં સફળતા અપાવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 25, 2026 09:33:021012
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 25, 2026 09:15:35973
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 09:06:58966
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 08:52:431075
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 25, 2026 08:47:061018
Report
GDGaurav Dave
FollowMar 25, 2026 08:04:171071
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 07:31:071036
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 07:06:291052
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 06:35:031028
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 05:49:441017
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 05:48:331085
Report
DRDarshal Raval
FollowMar 25, 2026 03:34:361080
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 03:33:111088
Report
CPCHETAN PATEL
FollowMar 24, 2026 15:36:051032
Report