Back
दिल को हिला देने वाला हादसा: Surat के खजोड डम्पिंग साइट पर भीषण आग, 213 करोड़ के कचरा घोटाले की गहरा...
CPCHETAN PATEL
Mar 25, 2026 11:01:19
Surat, Gujarat
સુરત બ્રેક
ખજોડ ડમ્પિંગ સાઈટ પર ભીષણ આગ બાદ 213 કરોડના કચરા કૌભાંડ પર સવાલો ઊભા
પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ આગને પુરાવા નાશ કરવાનો કારસો ગણાવ્યો
SMC વહીવટદાર સમક્ષ નિષ્પક્ષ તપાસ અને FIR નોંધવાની ઉઠી માંગ
2022માં CD ટ્રાન્સપોર્ટને 213 કરોડનો કચરા નિકાલનો કોન્ટ્રાક્ટ અપાયો હતો
દરરોજ 2500 મેટ્રિક ટન પ્રમાણે કુલ 30 લાખ ટન કચરો નિકાલ કરવાનો કરાર
માત્ર 14 લાખ ટન કચરો નિકાલ થયો
બાકીનો કચરો ખજોડમાં જ ઢગલામાં
52 દિવસમાં બીજાવાર આગ લાગતા શંકાઓ વધુ ગાઢ બની
પહેલી આગનો કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ હજુ સુધી જાહેર નથી
આગનું કારણ, નુકસાન અને જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા નથી
ઝેરી ધુમાડો 8 કિમી સુધી ફેલાતાં નાગરિકોના આરોગ્ય પર ખતરો
પર્યાવરણને ભારે નુકસાન છતાં તંત્રની કામગીરી પર સવાલ
લોકોમાં ભારે રોષ, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ
જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે FIR નોંધવાની માગ ઉઠી
ઇજારદારને બ્લેકલિસ્ટ કરીને પારદર્શક નિકાલ પ્રક્રિયા શરૂ કરવાની માંગ
52 દિવસની આગનો રિપોર્ટ 7 દિવસમાં જાહેર કરવા તાત્કાલિક અપીલ
બાઈટ..વિજય પાનસૂરિયા..પૂર્વ કોર્પોરેટર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 11:18:23943
Report
SBShilu Bhagvanji
FollowMar 25, 2026 10:46:261002
Report
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 10:46:151027
Report
URUday Ranjan
FollowMar 25, 2026 10:46:031056
Report
VPVasu Parmar
FollowMar 25, 2026 10:45:471061
Report
HBHimanshu Bhatt
FollowMar 25, 2026 10:45:171071
Report
DPDhaval Parekh
FollowMar 25, 2026 10:33:371075
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 10:33:11957
Report
UPUMESH PATEL
FollowMar 25, 2026 10:20:341022
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 09:33:021064
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 25, 2026 09:15:351043
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 09:06:581087
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 08:52:431075
Report
PAParakh Agarawal
FollowMar 25, 2026 08:47:221078
Report