Back
पोरबंदर में तटरक्षक दल का मेगा सर्च एंड रेस्क्यू एक्सरसाइज सफल
SBShilu Bhagvanji
Mar 25, 2026 10:46:26
Porbandar, Gujarat
એન્કર-
અર્બી સમુદ્રની સુરક્ષા અને આપત્તિ સમયે ત્વરિત કામગીરી માટે ભારતીય કોસ્ટ ગાર્ડ હંમેશા સજ્ગ હોય છે. આજે પોરબંદરના દરિયાકાંઠે કોસ્ટ ગાર્ડ દ્વારા એક મેગા સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિમાન દુર્ઘટના જેવી ગંભીર સ્થિતિમાં કેવી રીતે જીવ બચાવી શકાય તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
વીઓ-1
ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આજે પોરબંદરના દરિયામાં હંંડનરી રીલેશન્સના બહુવિધ પસંદગી કાર્યક્રમો ચાલી રહ્યા હતાં. આ કવાયતમાં દરિયામાં પ્લેન ક્રેશ જેવી કટોકટી upright Agarji
વીઆીસ-સબ સેન્ટર આ આખા ઓપરેશનની કમાન્ડ પોસ્ટ તરીકે કાર્યરત હતું.તમામ એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલનને મજબૂત બનાવવા માટે આ કવાયત અત્યંત મહત્વની ગણવામાં આવે છે.
વિયો-2
આ એક્સરસાઇઝમાં માત્ર કોસ્ટ ગાર્ડ જ નહીં,પરંતુ ભારતીય નૌસેના,ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મરીન પોલીસ અને મત્સ્યોદ્યોગ વિભાગ જેવી વિવિધ સંസ്ഥാനાઓએ પણ ભાગ લીધો હતો.પોરબંદરનું મેરીટાઈમ રેસ્ક juzk 센ટર આ આખા ઓપરેશનની કમાન્ડ પોસ્ટ તરીકે કાર્યરત હતું.તમામ એજન્સીઓ વચ્ચેના પરસ્પર સંકલનને મજબૂત બનાવા માટે આ કવાયત अत्यંત મહત્વની ગણવામાં આવે છે.
વીઓ-3
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન દરિયામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર ફાઈટિંગ ક્ષમતાઓનું પણ પ્રદર્શન કરાયું હતું.બચાવ કામગીરી બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મેડિકલ સપોર્ટ શિપ પર પ્રાથમિક સારવાર આપી કિનારે લાવવામાં આવ્યા હતા.જ્યાં એમ્બ્યુલન્સ અને મેડિકલ թիմો
ભાગ લેવલી હતી.
અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 11:18:23924
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 11:01:191004
Report
LJLakhani Jaydeep
FollowMar 25, 2026 10:46:15995
Report
URUday Ranjan
FollowMar 25, 2026 10:46:031020
Report
VPVasu Parmar
FollowMar 25, 2026 10:45:471035
Report
HBHimanshu Bhatt
FollowMar 25, 2026 10:45:171042
Report
DPDhaval Parekh
FollowMar 25, 2026 10:33:371049
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 10:33:11957
Report
UPUMESH PATEL
FollowMar 25, 2026 10:20:341022
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 09:33:021064
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 25, 2026 09:15:351043
Report
NJNILESH JOSHI
FollowMar 25, 2026 09:06:581087
Report
CPCHETAN PATEL
FollowMar 25, 2026 08:52:431075
Report
PAParakh Agarawal
FollowMar 25, 2026 08:47:221078
Report