Back
दिल्ली धमाके के बाद गुजरात में हाई अलर्ट, समुद्री क्षेत्र में सुरक्षा कड़ी
UPUMESH PATEL
Nov 11, 2025 08:34:37
Valsad, Gujarat
એન્કર : દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ગુજરાત પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. વલસાડ જિલ્લો, કે જે 60 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકिनારો ધરાવે છે. ત્યાં સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોય છે. દરિયાઈ માર્ગે કોઈ અસામાજિક તત્વો ઘૂસણખોરી ન કરી શકે તે માટે વલસાડ જિલ્લાના મહત્ત્વના અભિગમ હેઠળ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દરિયાને જતી અને આવતી બોટો પર નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ, તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા અને દરિયો ખેડતા માછીમારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જો દરિયામાં માછીમારી દરમિયાન કે કિનારા પર કોઈ પણ અજાણી શંકાસ્પદ વસ્તુ, બિનવારસી બોટ અથવા કોઈ અજાણી શંકાસ્પદ વ્યક્તિ દેખાય, તો તેઓએ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સ અથવા કોસ્ટગાર્ડનો સંપર્ક કરવો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:46:5481
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:21:09133
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:59165
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:20:47137
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:32118
Report
UPUMESH PATEL
FollowMar 14, 2026 08:30:31149
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:21307
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:11231
Report
RTRAJENDRA THACKER
FollowMar 14, 2026 07:31:40139
Report
AKAshok Kumar
FollowMar 14, 2026 07:18:15154
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 07:06:22131
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 06:45:22170
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowMar 14, 2026 06:19:24104
Report
NJNILESH JOSHI
FollowMar 14, 2026 06:05:25131
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 04:17:04155
Report