Back
पिता ने बेटी और प्रेमी की हत्या कर कूए में फेंक दी, गिरफ्तार
RTRAJENDRA THACKER
Mar 14, 2026 07:31:40
Sadhara, Gujarat
નખત્રાણા તાલુકાના ગુમ થયેલા યુવક યુવતીની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસની તપાસણીમાં ખાંભલા ગામના કૂવામાંથી બંનેની લાશ મળી આવી હતી. ફેબ્રુઆરી માસમાં rbari સમાજના યુવક્યુવતી બંને ગુમ થયાં હતાં જે ગુમશુદા ફરિયાદ દાખલવાઈ હતી. ઓનર કિલિંગની આશંકાના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. યુવતીના પિતા વકા רובેરી પર શંકા જતા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પિતાએ ભાણેજ પબા ગાભા રબારી સાથે મળી પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી કૂવામાં ફેંકી દીધા હોવાની કબૂલાત આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખાંભણાની યુવતીનુ રસએ તેના જ સમાજના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો અને પિતાએ તેને શોધી ને બંનેને જબરદસ્તી ઉપાડી લેવા બાદ રસ્તામાં ગળું દબાવી હત્યા કરી કૂવામાં નાખી દીધી હોવાની કબૂલાત કરી હતી. નખત્રાણા પોલીસે કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની પગલાં સમાન કાર્યવાહી હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowMar 14, 2026 08:30:310
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:210
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:110
Report
AKAshok Kumar
FollowMar 14, 2026 07:18:15154
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 07:06:22131
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 06:45:22170
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowMar 14, 2026 06:19:24104
Report
NJNILESH JOSHI
FollowMar 14, 2026 06:05:25131
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 04:17:04155
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 04:03:22101
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 03:33:1980
Report
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 17:17:13191
Report
BPBurhan pathan
FollowMar 13, 2026 16:02:01174
Report
SVSANDEEP VASAVA
FollowMar 13, 2026 13:45:38171
Report