Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Junagadh362001
गिरनार अंबाजी मंदिर पवित्रिकरण पर प्रशासन के दावों पर सवाल
AKAshok Kumar
Mar 14, 2026 07:18:15
Junagadh, Gujarat
જૂનાગઢ..... ગિરનાર અંબાજી મંદિર શુદ્ધિકરણ ગંગાજળ અને ગૌમૂત્રથી મંદિર ધોવાયું શહેર કોંગ્રેસ સમિતિએ કરી सफાઈ તંત્રની નિષ્ફળ કાર્યકાર્યીની સામે સવાલો દોષિતો સામે કડક કાર્યવાહીના માંગ ચેકપોસ્ટ છતાં દારૂ-માંસ કેવી રીતે પહોંચ્યા? તંત્રની લાપરવાહીથી ભક્તોમાં ભારે રોષ સીસીટીવી અને બંદોબસ્ત માત્ર નામનો? આવી શરમજનક ઘટના অত্যন্ত દુઃખદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UPUMESH PATEL
Mar 14, 2026 08:30:31
Valsad, Gujarat:એન્કર : 诺亚સંગრჿ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામે આજે ભાજપના શક્તિ પ્રદર્શનના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી નેતા જગદીશ વિશ્વકર્મામી વલસાડ મુલાકાતને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. માલનપાડાના આયોજિત બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપના દિગ્ગજ નેતાઓની maten હાજરી રહી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશ પટેલ, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ તેમજ વલસાડ જિલ્લામાંના તમામ ભાજપના ધારાશભ્યો અને અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ધરમપુર અને કપરાડા વિધાનસભા બેઠક હેઠળ આવતા ગામોના હજારો કાર્યકરો આ સંમેલનમાં ઉમટી પડ્યા હતા. جگદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં આગામી_LOCAL_SARVAJYની ચૂંટણીમાં ભાજપના વિજય રથને આગળ વધારવા માટે ''''પેજ સમિતિ'''' અને ''''બૂથ લેવલ''''ના કામકાજ પર ભાર મૂક્યો હતો. તેમણે કાર્યકર્તાઓને જીતનો ગુરુમંત્ર આપતા જણાવ્યું હતું કે, જનકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ જ વિજયનો સાચો માર્ગ છે. નેતાઓની આ મુલાકાત અને માર્ગદર્શનને કારણે વલસાડ ભાજપના કાર્યકરોમાં મોટા ઉત્સાહ અને જોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેताओंએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી ચૂંટણીમાં પણ भाजપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે.
0
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 14, 2026 07:31:40
Sadhara, Gujarat:નખત્રાણા તાલુકાના ગુમ થયેલા યુવક યુવતીની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસની તપાસણીમાં ખાંભલા ગામના કૂવામાંથી બંનેની લાશ મળી આવી હતી. ફેબ્રુઆરી માસમાં rbari સમાજના યુવક્યુવતી બંને ગુમ થયાં હતાં જે ગુમશુદા ફરિયાદ દાખલવાઈ હતી. ઓનર કિલિંગની આશંકાના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. યુવતીના પિતા વકા רובેરી પર શંકા જતા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન પિતાએ ભાણેજ પબા ગાભા રબારી સાથે મળી પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી કૂવામાં ફેંકી દીધા હોવાની કબૂલાત આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ખાંભણાની યુવતીનુ રસએ તેના જ સમાજના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો અને પિતાએ તેને શોધી ને બંનેને જબરદસ્તી ઉપાડી લેવા બાદ રસ્તામાં ગળું દબાવી હત્યા કરી કૂવામાં નાખી દીધી હોવાની કબૂલાત કરી હતી. નખત્રાણા પોલીસે કૂવામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાયદેસરની પગલાં સમાન કાર્યવાહી હાથ ધરી છે.
139
comment0
Report
GKGovindbhai Karmur
Mar 14, 2026 07:06:22
Bhanvad, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ROUTAMORA ગામની ગૌશાળામાંથી હથિયારથી ચોરી થયેલ ફ્લડ લાઇટોને ગરમાતી તપાસમાં ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં આવ્યો છે. રૂપામોરા ગામની ગૌશાળાની જગ્યા ખાતેથી અજાણ્યા ઇસામો દ્વારા ફ્લડ લાઇટોની ચોરી કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ ભાણવડ પોલીસ દ્વારા તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી દબોચી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલ ફ્લડ લાઇટો: ૧૫ નંગ ને ચોરીમાં ઉપયોગમાં લીધેલ વાહન: ૧ નંગ એમ કુલ કિંમત: ₹૩૬,૦૧૦/- ભાણવડ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
131
comment0
Report
CPCHETAN PATEL
Mar 14, 2026 06:45:22
Surat, Gujarat:gas संकट और सामूहिक विवाह गोडादरा, सूरत चेतन की खास रिपोर्ट सूरत में गैस संकट का असर अब मंगल कार्यों पर भी दिखने लगा है। गोडादरा में आयोजित उत्तर भारतीय समाज के एक बड़े सामूहिक विवाह सम्मेलन में गैस की किल्लत की वजह से आयोजकों को बैक टू बेसिक जाना पड़ा। आलम यह है कि 15 हजार मेहमानों का खाना बनाने के लिए गैस के बर्नर नहीं, बल्कि लकड़ी के चूल्हों का सहारा लिया गया है। पेश है हमारे संवाददाता चेतन की यह खास रिपोर्ट। डायमंड सिटी सूरत का गोडादरा इलाका जहां उत्तर भारतीय समाज के सामूहिक विवाह की धूम है। दो महीने पहले इस बड़े आयोजन की तैयारी शुरू हुई थी। लेकिन ऐन वक्त पर कमर्शियल गैस सिलेंडरों की किल्लत ने आयोजकों और रसोइयों की टेंशन बढ़ा दी। 15 हजार लोगों का खाना समय पर तैयार हो सके, इसके लिए रसोइयों ने हार नहीं मानी और पुरानी परंपरा को ढाल बनाया। वही रसोइये जो कल तक हाई-प्रेशर गैस बर्नर पर खाना बनाते थे, today सुबह से ही धधकते चूल्हों के सामने पसीना बहा रहे हैं। कमर्शियल गैस की सप्लाई चेन टूटने की वजह से सिलेंडरों का मिलना मुश्किल हो गया था। मेहमानों की भारी तादाद को देखते हुए भारी मात्रा में लकड़ियां मंगवाई गईं और गोडादरा के इस मैदान में दर्जनों चूल्हे तैयार किए गए। Walk Through - Reporter Chetan: मैं इस वक्त सूरत के गोडादरा में हूं, जहां आज उत्तर भारतीय समाज का बड़ा सामूहिक विवाह हो रहा है। आमतौर पर ऐसे आयोजनों में हम गैस की लंबी कतारें देखते थे, लेकिन आज यहाँ का नजारा अलग है। गैस सिलंडरों की भारी किल्लत की वजह से यहाँ 15,000 लोगों का भोजन पारंपरिक लकड़ी के चूल्हों पर बना रहा है। रसोइयों का कहना है कि गैस के भरोसे रहते तो शायद मेहमानों को भूखा रहना पड़ता, इसलिए मजबूरी में ही सही लेकिन पुरानी पद्धति ने आज इस बड़े आयोजन की लाज बचा ली है। कैमरा पर्सन के साथ, चेतन, सूरत. आयोजकों का कहना है कि भले ही इस तरीके से मेहनत ज्यादा लग रही है और धुआँ भी हो रहा है, लेकिन खुशी इस बात की है कि किसी भी बाधा के बिना बेटियां विदा होंगी और मेहमानों को चूल्हे पर बनी सौंधी और स्वादिष्ट रसोइ मिलेगी।
170
comment0
Report
SSSHAILENDAR SINGH THAKUR
Mar 14, 2026 06:19:24
Masanganj, Chhattisgarh:बिलासपुर। कोनी थाना क्षेत्र के अंतर्गत आने वाले सिंह ढाबा में देर रात उस वक्त हड़कंप मच गया, जब नशे में धुत्त छह युवकों ने वहां पहुंचकर जमकर बवाल काटा। मिली जानकारी के अनुसार, दो बाइकों पर सवार होकर आए इन आधा दर्जन युवकों ने ढाबे में प्रवेश करते ही हंगामा शुरू कर दिया और बिना किसी ठोस वजह के वहां रखे सामान और फर्नीचर में तोड़फोड़ करनी शुरू कर दी। नशे के प्रभाव में चूर इन युवकों की इस गुंडागर्दी से ढाबा संचालक और वहां मौजूद कर्मचारियों में दहशत फैल गई। हालांकि, युवकों की यह पूरी करतूत और ढाबे में मचाया गया उत्पात वहां लगे सीसीटीवी (CCTV) कैमरों में साफ तौर पर रिकॉर्ड हो गया है, जो अब पुलिस के लिए मुख्य साक्ष्य बन चुका है। घटना की सूचना मिलते ही कोनी थाना पुलिस मामले की जांच में जुट गई है और फुटेज के आधार पर बाइक सवार हुड़दंगियों की पहचान कर उनकी तलाश तेज कर दी गई है
104
comment0
Report
NJNILESH JOSHI
Mar 14, 2026 06:05:25
Vapi, Gujarat:એન્કર- ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધ ની અસર રાજ્યના ઉદ્યોગોને થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાની કેમિકલ ઉદ્યોગ બાદ હવે પેપર ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો છવાયા છે. ગલ્ફ કન્ટ્રીમાંથી મોટા પ્રમાણમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતું વાપી નું પેપર ઇન્ડસ્ટ્રી ની મુસીબતોમાં भारी વધારો થયો છે તો બીજી તરફ પેપર ઇન્ડસ્ટ્રીનું મુખ્ય ઇંધણ એવું કોલસાના ભાવમાં પણ 30 ટકા જેટલો વધારો થતાં વાપીના પેપર ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે જોઈએ આ વિશે અહેવાલ.. વી.ઓ-1 ઔદ્યોગિક નગરી વાપી રાજ્યની કેમિકલ ની સાથે સાથે ફાર્મા અને પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે પણ જાણીતું છે. Guangdong however જોકે છેલ્લાં 15 દિવસથી ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વાપીની ઉદ્યોગો મુંબઈ અહી અહી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાપી નું પેપર ઉદ્યોગ વર્ષે કરોડો રૂપિયાનો એક્સપોર્ટ કરે છે વીદેશી હૂંડિયામણ કમાય છે ત્યારે જ્યારથી ખાડી યુદ્ધ 시작 થયું છે તે દિવસથી પેપર ઉદ્યોગનું એક્સપોર્ટ સંપૂર્ણ બંધ થઈ ગયું છે. વાપીના પેપર કંપનીઓના એક્સપોર્ટ કરેલા કન્ટેનરો દરિયા અને પોર્ટ પર ફસાઈ ગયા છે અને હવે 300 ડોલર ની સામે શિપિંગ ઇન્ડસ્ટ્રી 3 હજાર ડોલર વસુલવા ની શરૂઆત કરતા વાપીના ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.. બાઈટ -એ કે શાહ , માલિક શાહ પેપર, વાપી વી.ઓ-2 ખાડી યુદ્ધના કારણે વાપીના ઉદ્યોગકારોને એક્સપોર્ટમાં તો નુકશાન થઈ રહ્યું છે પરંતુ ઈમ્પોર્ટ માં પણ ભારે તકલીફ આવી રહી છે વાપીના ઉદ્યોગકારો મહીને હજારો ટન વેસ્ટ પેપર ગલ્ફ દેશોમાંથી મંગાવે છે. પરંતુ જે દિવસથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે તે દિવસથી વેસ્ટ પેપર ભરેલા કન્ટેનરો પોર્ટમાં જ ફસાઈ ગયા છે . આમ વાપીના પેપર કંપનીઓ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને ક્ષેત્રે નુકસાની ભોગવી રહ્યા છે તો બીજી તરફ પેપર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કેમિકલ પણ મોંઘા થયા છે તો સૌથી મોટો પડકાર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કોલસાના કારણે થયું है. છેલ્લા 15 દિવસમાં વાપીના પેપર ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કોલસાઓના ભાવ પણ 25 થી 30 ટકા વધી ગયા છે જેથી આગામી સમયમાં કંપનીઓ માટે કોલસો એ પડકારરૂપ સાબિત થશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે. બાઈટ -મિહિર શાહ, ઉદ્યોગકાર વાપી બાઈટ- સુનિલ શાહ ઉદ્યોગકાર વાપી વી.ઓ-3 ખાડી દેશોમાં ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધ માં એક પણ દેશ મચક આપવા માટે તૈયાર નથી અને દૂર દૂર સુધી યુદ્ધ વિરામ ના કોઈ સંકેત દેખાતા નથી તેવા સમયે વાપીના ઉદ્યોગો मंदીના માહોલમાં ફસાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વાપીની કેમિકલ ફાર્મા બાદ હવે પેપર ઇન્ડસ્ટ્રીઝ પણ ખાડી યુદ્ધના કારણે પરેશાન જોવા મળી રહે છે. એક طرف ગલ્ફ દેશોમાંથી આવતું વેસ્ટ પેપર નું ઈમ્પોર્ટ થતું નથી તો બીજી طرف ઓર્ડર થી તૈયાર કરેલો માલ નું એક્સપોર્ટ પણ અટકી ગયું છે તેવામાં વાપીના ઉદ્યોગકારો એ આશા રાખીને બેઠા છે કે આ મહા યુદ્ધ તાત્કાળ પૂર્ણ થાય અને ફરી એકવાર વાપી વિકાસ તરફ આગળ વધે.. નિલેશ જોશી જી મીડિયા વાપી. FTP/VAPI/MARCH26/14.03.26/1403ZK_PAPER_INDUSTRIEZ_PROBLEM_FOR_WAR/3BYTE/3VISUAL.
131
comment0
Report
AKArpan Kaydawala
Mar 14, 2026 04:17:04
Ahmedabad, Gujarat:અમદાવાદ વૈશ્વિક સ્તરે યુદ્ધના વાતાવરણની વચ્ચે દેશની સાથે અમદાવાદમા પણ બળતણની તંગીના એંધાણ શરુ થયા છે. આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સી.એન.સી.ડી. વિભાગ દ્વારા એક હજાર કિલો છાણ સ્ટીક અને છાણાંનુ વિતરણ ઈંધણ વિકલ્પના રુપમા શરુ કરવામા આવ્યુ છે.વિવિધ વિસ્તારમા આવેલ હોસ્ટેલ,કેન્ટિન ઉપરાંત કોમ્યુનિટી કીટન તથા નાના એકમોને સમયે ૩૫૦ કિલોગ્રામ જથ્થો પુરો પાડવામા આવ્યો છે.જેનો કોઈ ચાર્જ વસૂલ કરવામાato આવ્યો નથી.જયાં સામૂહીક રસોડા ચાલે છે તેવા એકમોને અગ્રિમતા અપાશે. દાણીલીમડા અને બાકરોલ ખાતે ૯૩૦ જેટલા ગાય સહિતના અન્ય પશુઓ રાખવામા આવ્યા છે. આ પશુઓ દ્વારા દૈનિક ૩૮૦૦ કિલોથી વધુ જનરેટ થતા છાણ,ઘાસ અને ગ્રીન વેસ્ટનો ઉપયોગ કરી છાણાં,સ્ટીક, ખાતર અને બાયોગેસ બનાવવામા આવે છે.સી.એન.સી.ડી. વિભાગના વડા નરેશ રાજપૂતે કહયુ, વર્તમાન સમયમા જે પ્રકારના આપત્તિ આવી પડી છે તેને ધ્યાનમા લઈ શહેરના કાલુપુર સહિતના અન્ય વિસ્તારમા વિભાગ તરફથી જયાં સામૂહીક રસોડા ચાલે છે તેમને સંપર્ક કરી વૈદિક હોળી માટે તૈયાર કરેલી કીટ તેમને મોકલી આપવામા આવી છે. આ કીટમાં દસ છાણાં ઉપરાંત છાણ સ્ટીક તથા ઘાસના વેસ્ટનો સમાવેશ થાય છે.ચા-કોફી બનાવતાં નાના એકમો, રેસ્ટોરન્ટ,ઢાબા કે પછી કોમર્શિયલએકમો જયાં ચુલામાં રસોઈ બનાવવા વરાળ જનરેટ કરવા લાકડાનો કે ગેસનો ઉપયોગ થાય છે એવા એકમો તરફથી છાણ સ્ટીક અને છાણાંના ઉપયોગ અંગે ઈન્કવાયરી આવી હતી.આ એકમો હાલ આ કીટનો ઉપયોગ કરી તેમની ભવિષ્યની જરુરીયાત જણાવશે તો એ દિશામા મુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને મદદરુપ થવા પ્રયાસ કરવામા આવશે. બાઈટ: નરેશ રાજપુત, વિભાગીય વડા- cncd, amc
155
comment0
Report
CPCHETAN PATEL
Mar 14, 2026 04:03:22
101
comment0
Report
CPCHETAN PATEL
Mar 14, 2026 03:33:19
Surat, Gujarat:સુરત બ્રેકીંગ.. અંગ દઝાડતી ગરમીમાં સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં દર્દીઓ માટે “આઈસ બેડ” મુકાયા.. માર્ચના બીજા સપ્તાહમાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર.. હીટવેવની અસર શરૂ થતાં મહાપાલિકાના આરોગ્ય વિભાગમાં સળવળાટ છવાયો છે... નિરાધાર લોકોને લૂથી બચાવવા આરોગ્ય વિભાગે ખાસ માર્ગદર્શન બહાર પાડી છે. આ વખતે લોકોને હીટવેવની અસરથી બચાવવા આરોગ્ય વિભાગે સ્મિમેર અને મસ્કતી હospિટલમાં આઈસ બેડ સ્ટેન્ડ બાય રાખ્યા હોવાનું જણાયું છે. સ્મીમેર હોસ્પિટલના આરએમઓ દ્વારા ગરમીમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી.. કામ વગર બહાર ન નીકળવું જોઈએ.. ઓઆરએસ, છાસ, લસ્સી, લીંબુ પાણી અને નાળિયેર પાણીનો મહત્તમ ઉપયોગ કરો. બહાર નીકળતી વખતે માથું ઢાંકવું (ટોપી કે છત્રીનો ઉપયોગ) અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા. બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવી. शक્ય હોય તો બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી તડકામાં બહાર નિકળવાનું ટાળવું. मसાલેદાર અને હાસી ખોરાક ખાવાનું ટાળવું. જો કોઈ વ્યક્તિને લૂ લાગેના લક્ષણો (ઉલટી, માથાનો દુખાવો, ચક્કર) થાય તો તેને તાત્કાલિક ઠંડી જગ્યાએ ખસેડી ભીની કપડાથી શરીર લૂંચવું જોઈએ.
80
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 13, 2026 17:17:13
Surat, Gujarat:એંકર:સુરત: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ઉમરા ગામ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળા ક્રમાંક-3નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. જો કે, આ મંચ પરથી તેમણે 'શિક્ષણ મોડેલ'ની વાતો કરતા વિરોધ પક્ષો પર આક્રાં પક્ષો આકરા પ્રહારો પણ કર્યા હતા. વિઓ:1 શિક્ષણના નામે પ્રચાર કરનારાઓ પર નિશાન સાધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "કેટલાક લોકો શિક્ષણની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ હકીકતમાં તેઓ શિક્ષણના બજેટનો ઉપયોગ બીજા રાજ્યોમાં પોતાની તસવીરો સાથેની જાહેરાતોમાં કરે છે. આપણો અભિગમ પ્રચારનો નહીં પણ પરિણામનો છે." તેઓએ ઉમેર્યું કે ભાજપ શાસિત મહાનગરપાલિકા એ સુનિશ્ચિત કરે જે પ્રજાના ટેક્સનો એક-એક રૂપિયો બાળકોના સ્પોર્ટ્સવેર, પૌષ્ટિક ભોજન અને આધુનિક સુવિધાઓ પાછળ ખર્ચાય, નહીં કે નેતાઓના ફોટા ચમકાવવા પાછળ. સ્પીચ:હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિઓ:2 હર્ષ સંઘવીએ સુરતની શિક્ષણ સમિતિની કામગીરીના વખાણ કરતા કેટલીક મહત્વની બાબતો જણાવી: દેશનું એકમાત્ર શહેર: સુરત કદાચ દેશનું એકમાત્ર એવું શહેર છે જ્યાં સરકારી શાળાના બાળકોને પીટી અને રમતગમત માટે ખાસ સ્પોર્ટ્સવેર અને સ્પોર્ટ્સ શૂઝ આપવામાં આવશે. ખાનગી શાળાની જેમ સુવિધાઓ આપી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોમાં લઘુતાગ્રંથિ ન આવે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્પીચ:હર્ષ સંઘવી (નાયબ મુખ્યમંત્રી) વિઓ:3 સ્કૂਲ બેગ, સ્ટેશનરી અને પુસ્તકો જેવી તમામ જરૂરિયાતો મહાનગરપાલિકા પૂરી પાડે છે, જેથી વાલીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે. નવી ઉમદ્ઘાટિત શાળામાં ડિજિટલ બોર્ડ અને સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓ જોઈ હર્ષ સંઘવી પ્રભાવિત થયા હતા. તેમણે કહ્યું કે ટેક્નોલોજી હવે માત્ર ખાનગી શાળાઓ પૂરતી મર્યાદિત નથી રહેતી. આ સાથે મધ્યાહન ભોજન દ્વારા બાળકોના સ્વાસ્થ્યની પણ પૂરતી કાળજી લેવામાં અર્ધ છે.
191
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 13, 2026 13:45:38
Surat, Gujarat:સુરતના ઓલપાડમાં ખેડૂતોએ અને સભાસદોએ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયાનું મોટું કૌભાંડ આચરાયું હતું. મુખ્ય તત્વોમાં મંડળીના પૂર્વ મેનેજિંગ ડીરેક્ટર પ્રદિપકુમાર પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકુમાર પટેલે બેંક મેનેજર સાથે મળીને આ કાવતરું તૈયાર કર્યું હતું. ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને અટકાવી લીધા છે. સურત જિલ્લામાં ઓલપાડ તાલુકાના સરસ ગામમાં આવેલી આ સાન્નિધ્ય મંડળી ભ્રષ્ટ અધિકારીઓએ બેંક સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોની કમાણી પર હુમલો કર્યો હતો.landen, સૂંદિયેર ગામના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ પ્રોડિપ પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકમારા પટેલે બેંક મેનેજર જગતીન નાયક સાથે મળીને આ કૌભાંડ રચ્યું હતું. નવેમ્બર ૨૦૨૩માં મંડળીના ગોડાઉનમાં માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હતો, પરંતુ બેંકના ફિઝિકલ વેરિફિકેશનમાં ખોટી રીતે ૫૯,૪૦૨ ક્વિન્ટલ ખાંડનો જંગી જથ્થો દર્શાવવામાં આવ્યો, આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે NCDC માંથી મંડળીના ખાતામાં ૯ કરોડ ૩૫ લાખથી વધુની લોન મંજૂર કરાવી લીધી. આટલું જ નહીં, અગાઉ જૂન મહિનામાં પણ આ જ પ્રકારે ૬ કરોડ ૨૯ লাখની લોન લેવાઈ હતી. આમ કુલ ૧૫ કરોડ ૬૫ લાખ ૨૪ હજર રૂપિયાની માતબર રકમની લોન મળી તેનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ થયો અને આજ દિન સુધી આ લોન ભરાઈ જ નથી. આર્થિક ગુનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી પરથમ ત્રણેય મુખ્ય આરોપી Pradip Panda, Pradip Patel અને બેંક મેનેજર Jogtin Nayakની અટકાયત કરી લીધી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે કે આ ૧૫ કૌભાંડમાં અન્ય કોઈ નામો સામે પણ કાર્યવાહી થઇ શકે છે.
171
comment0
Report
Advertisement
Back to top