Back
खाड़ी युद्ध से वापी की पेपर इंडस्ट्री में भारी आर्थिक संकट
NJNILESH JOSHI
Mar 14, 2026 06:05:25
Vapi, Gujarat
એન્કર-
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધ ની અસર રાજ્યના ઉદ્યોગોને થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાની કેમિકલ ઉદ્યોગ બાદ હવે પેપર ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો છવાયા છે. ગલ્ફ કન્ટ્રીમાંથી મોટા પ્રમાણમાં ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતું વાપી નું પેપર ઇન્ડસ્ટ્રી ની મુસીબતોમાં भारी વધારો થયો છે તો બીજી તરફ પેપર ઇન્ડસ્ટ્રીનું મુખ્ય ઇંધણ એવું કોલસાના ભાવમાં પણ 30 ટકા જેટલો વધારો થતાં વાપીના પેપર ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે જોઈએ આ વિશે અહેવાલ..
વી.ઓ-1
ઔદ્યોગિક નગરી વાપી રાજ્યની કેમિકલ ની સાથે સાથે ફાર્મા અને પેપર ઇન્ડસ્ટ્રીઝ માટે પણ જાણીતું છે. Guangdong however
જોકે છેલ્લાં 15 દિવસથી ઈરાન અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વાપીની ઉદ્યોગો મુંબઈ અહી અહી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાપી નું પેપર ઉદ્યોગ વર્ષે કરોડો રૂપિયાનો એક્સપોર્ટ કરે છે વીદેશી હૂંડિયામણ કમાય છે ત્યારે જ્યારથી ખાડી યુદ્ધ 시작 થયું છે તે દિવસથી પેપર ઉદ્યોગનું એક્સપોર્ટ સંપૂર્ણ બંધ થઈ ગયું છે. વાપીના પેપર કંપનીઓના એક્સપોર્ટ કરેલા કન્ટેનરો દરિયા અને પોર્ટ પર ફસાઈ ગયા છે અને હવે 300 ડોલર ની સામે શિપિંગ ઇન્ડસ્ટ્રી 3 હજાર ડોલર વસુલવા ની શરૂઆત કરતા વાપીના ઉદ્યોગકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે..
બાઈટ -એ કે શાહ , માલિક શાહ પેપર, વાપી
વી.ઓ-2
ખાડી યુદ્ધના કારણે વાપીના ઉદ્યોગકારોને એક્સપોર્ટમાં તો નુકશાન થઈ રહ્યું છે પરંતુ ઈમ્પોર્ટ માં પણ ભારે તકલીફ આવી રહી છે વાપીના ઉદ્યોગકારો મહીને હજારો ટન વેસ્ટ પેપર ગલ્ફ દેશોમાંથી મંગાવે છે. પરંતુ જે દિવસથી યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે તે દિવસથી વેસ્ટ પેપર ભરેલા કન્ટેનરો પોર્ટમાં જ ફસાઈ ગયા છે . આમ વાપીના પેપર કંપનીઓ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને ક્ષેત્રે નુકસાની ભોગવી રહ્યા છે તો બીજી તરફ પેપર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કેમિકલ પણ મોંઘા થયા છે તો સૌથી મોટો પડકાર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા કોલસાના કારણે થયું है. છેલ્લા 15 દિવસમાં વાપીના પેપર ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતા કોલસાઓના ભાવ પણ 25 થી 30 ટકા વધી ગયા છે જેથી આગામી સમયમાં કંપનીઓ માટે કોલસો એ પડકારરૂપ સાબિત થશે તેવું ઉદ્યોગકારો માની રહ્યા છે.
બાઈટ -મિહિર શાહ, ઉદ્યોગકાર વાપી
બાઈટ- સુનિલ શાહ ઉદ્યોગકાર વાપી
વી.ઓ-3
ખાડી દેશોમાં ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયેલના યુદ્ધ માં એક પણ દેશ મચક આપવા માટે તૈયાર નથી અને દૂર દૂર સુધી યુદ્ધ વિરામ ના કોઈ સંકેત દેખાતા નથી તેવા સમયે વાપીના ઉદ્યોગો मंदીના માહોલમાં ફસાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વાપીની કેમિકલ ફાર્મા બાદ હવે પેપર ઇન્ડસ્ટ્રીઝ પણ ખાડી યુદ્ધના કારણે પરેશાન જોવા મળી રહે છે. એક طرف ગલ્ફ દેશોમાંથી આવતું વેસ્ટ પેપર નું ઈમ્પોર્ટ થતું નથી તો બીજી طرف ઓર્ડર થી તૈયાર કરેલો માલ નું એક્સપોર્ટ પણ અટકી ગયું છે તેવામાં વાપીના ઉદ્યોગકારો એ આશા રાખીને બેઠા છે કે આ મહા યુદ્ધ તાત્કાળ પૂર્ણ થાય અને ફરી એકવાર વાપી વિકાસ તરફ આગળ વધે..
નિલેશ જોશી જી મીડિયા વાપી.
FTP/VAPI/MARCH26/14.03.26/1403ZK_PAPER_INDUSTRIEZ_PROBLEM_FOR_WAR/3BYTE/3VISUAL.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 14, 2026 06:45:220
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowMar 14, 2026 06:19:24104
Report
AKArpan Kaydawala
FollowMar 14, 2026 04:17:04155
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 04:03:22101
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 03:33:1980
Report
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 17:17:13191
Report
BPBurhan pathan
FollowMar 13, 2026 16:02:01174
Report
SVSANDEEP VASAVA
FollowMar 13, 2026 13:45:38171
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 13, 2026 13:31:14164
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 13:17:03140
Report
GDGaurav Dave
FollowMar 13, 2026 12:21:18167
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 12:20:48118
Report
AKArpan Kaydawala
FollowMar 13, 2026 12:01:34172
Report
PDPRASHANT DHIVRE
FollowMar 13, 2026 11:31:36120
Report