Back
राजकोट में स्टिंग वीडियो विवाद के बाद विरोध तेज, YC ने प्रदर्शन किया
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Mar 14, 2026 09:20:59
Rajkot, Gujarat
એંકર : ભારતીય જનતા પાર્ટીના سابق કોર્પોરેટર અનિલ મકવાણાના કથિત લાંચ માંગતા હોય તે પ્રકારના બે સ્ટિંગ ઓપરેશન કરેલા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયો મામલે અનિલ મકવાણા દ્વારા પ્રતિસાદ આપતા કહ્યું હતું કે, વિડીયો તેમના હરીફો દ્વારા તેમને બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવ્યા છે. તેમજ વીડિયો એઆઇ જનરેટેડ હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે આખો મામલો રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા અનિલ મકવાણાનો ખુલાસો પૂછવામાં આવશે. સર્કિટ હાઉસના સીસીટીવી ફૂટેજ જાહેર કરો, સર્કિટ હાઉસમાં હેડવોફાર કરવાનીlatex લખાણવાળા પોસ્ટર દર્શાવવામાં આવ્યા હતા. સાથે જ સર્કિટ હાઉસમાં ગંગાજળ છાંટીને jego શુદ્ધિકરણનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પોલીસ વિરોધ કરી રહેલ યુદ્ધ કોંગ્રેસના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની અટકાયત કરી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowMar 14, 2026 10:36:0366
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:46:54162
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:21:09133
Report
PDPRASHANT DHIVRE
FollowMar 14, 2026 09:20:47317
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 14, 2026 09:20:32118
Report
UPUMESH PATEL
FollowMar 14, 2026 08:30:31149
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:21307
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 08:30:11231
Report
RTRAJENDRA THACKER
FollowMar 14, 2026 07:31:40139
Report
AKAshok Kumar
FollowMar 14, 2026 07:18:15154
Report
GKGovindbhai Karmur
FollowMar 14, 2026 07:06:22131
Report
CPCHETAN PATEL
FollowMar 14, 2026 06:45:22170
Report
SSSHAILENDAR SINGH THAKUR
FollowMar 14, 2026 06:19:24104
Report
NJNILESH JOSHI
FollowMar 14, 2026 06:05:25131
Report