Back
कांग्रेस की जन आक्रोश यात्रा दक्षिण गुजरात पहुँची; आदिवासियों के हक़-अधिकार के लिए आवाज उठेगी
UPUMESH PATEL
Feb 02, 2026 09:45:14
Valsad, Gujarat
Approved By Dayplan
એન્કર:
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાત પહોંચી છે. આજે વલસાડ જિલ્લાના કપરાડા થી કોંગ્રેસની આ જન આક્રમશ યાત્રા ની શરૂઆત થઈ હતી.. 12 મી તારીખે ડેડીયાપાડામાં આ યાત્રાનું સમાપન થશે.. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો અને અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ ની હાજરીમાં યાત્રાને શરૂઆત થયી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા.. રાજ્યના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે. અગાઉ સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં અને હવે આ યાત્રા રાજ્યના છેવાડે આવેલા દક્ષિણ ગુજરાત પહોંચી છે..મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ગુજરાતમાં મોટેભાગે આદિવાસી વસ્તી છે. આથી આ યાત્રા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નો ને પણ જોર શોરથી ઉઠાવી સરકાર સુધી આદિવાસીઓને હક અને અધિકાર આપવા માટે અભિયાન ચલાવવામાં આવશે. યાત્રા ના આરંભ માં યોજાયેલ સભામાં અમિત ચાવડા સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓએ રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપો કર્યા હતા..
બાઈટ:અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:46:520
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:46:300
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:32:450
Report
SGSagar Gaikwad
FollowFeb 02, 2026 11:31:560
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowFeb 02, 2026 11:25:110
Report
SSSapna Sharma
FollowFeb 02, 2026 11:23:180
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:22:340
Report
AKAshok Kumar
FollowFeb 02, 2026 11:16:430
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:16:110
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:15:570
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:15:200
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 10:49:470
Report
URUday Ranjan
FollowFeb 02, 2026 10:37:200
Report
NBNARESH BHALIYA
FollowFeb 02, 2026 10:34:490
Report