Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में सोने-चांदी की कीमतों में बड़ा गैप, सोना 1.50 लाख/10g, चांदी 2.60 लाख/kg
CPCHETAN PATEL
Feb 02, 2026 11:15:57
Surat, Gujarat
સુરત બ્રેક સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું સુરત શહેરમાં આજે સોનાનો ભાવ 1.50 લાખ પ્રતિ 10 ગ્રામ સુરત શહેરમાં આજે ચાંદીનો ભાવ એક કિલો 2.60 લાખ સોનામાં 40 હજાર નું ગાબડું ચાંદીમાં 1.50 લાખ નું ગાબડું
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Feb 02, 2026 13:30:56
Ahmedabad, Gujarat:AMC ફૂડ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં ફૂડ એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી જાન્યુઆરીમાં કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા-1485 એકમોમાં તપાસ, અનેક એકમો સીલ કાયદેસર માપદંડો હેઠળ નિયમિત ચેકિંગ કરવામાં આવ્યું. હાલમાં બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરાયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય ચીજોના નમુના લેવાની અને ચેકિંગની ઝુંબેશ હાથ ધરાઈ હતી. જાન્યુઆરી માસ દરમિયાન કુલ 570 ખાદ્ય પદાર્થોના નમુનાઓ લેવામાં આવ્યા હતા જેમાં ડ્રાયફ્રૂટ, ગોળ સહિતનાં 56 শિયાળુ પાકના નમુના, દૂધ અને દૂધની બનાવટોના 14 નમુના, બેકરી પ્રોડક્ટ્સના 17 નમુના, ચોકલેટ્સ, સુગરબોઇલ્ડ કન્ફેક્શનરીના 59 નમુના, મીઠાઈ, જલેબીના 41 નમુના, ઉંડિયુના 10, નમકીનના 27, બેસન, લોટ, મેંદો, અનાજના 32, ખાદ્યતેલના 9, બેવરેજીસ, ઠંડાપીણાના 2, મસાલાના 69 તેમજ અન્ય ખાદ્યચીજવસ્તુઓના 234 સહિત કુલ 570 ચીજોનો નમુનાનો સમાવેશ થાય છે. ફૂડસેફ્ટી અધિકારીઓ દ્વારા આ નમુનાઓના નિયમોનું ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં 1485 એકમોમાં તપાસ કરીને 523 નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. વાસી ખોરાક, સડેલા ફળો, પાણીપુરીના પાણી સહિત બિનઆરોગ્યપ્રદ 1126 કિલોગ્રામ તેમજ 1318 લીટર જથ્થો નાશ કરવામાં આવી હતો અને આ પાત્રે 5.73 લાખ વહીવટી ચાર્જ વસૂલાયા હતા. ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે 235 ટીપીસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસ દરમિયાન પાણીપુરીના પાણી અને રગડા સહિત કુલ 1319 નમુના લેવામાં આવ્યા હતા, જેમાંથી 291 નમનામાં હાનિકારક ફુડ ગ્રેડ કલર અને બિનઆરોગ્યપ્રદ તત્વો મળે ત્યાં સુધીના પરિણામ આવ્યા હતા. આ તમામ પાણીપુરીના એકમોને સંબંધિત ઝોનના એસ્ટેટ અને હેલ્થ વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય સાથે ચેડા કરતાં અને લાયસન્સ વગર ધંધો કરવાની નિકોલ વિસ્તારના દાસ ખમણને 13 જાન્યુઆરી 2026ના રોજ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિના કારણે સીલ કરવામાં આવ્યું હતું. 20 જાન્યુઆરીના દિવસે উસ્માનપુરા ખાતેના સવાઈ ભોજ મહારાજ નામના ફૂડ એકમ અને બહેરામપુરામાં આવેલા શૈલેષની પાણીपોહરીના ગંદકીના કારણે સીલ થઈ હતી. ત્યારબાદ જુહાપુરા વિસ્તારમાં અફઝલ અહેમદભાઈ ઝવેરીના ફૂડ એકમને ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેમજ ગંદકીના કારણે સીલ કરવામાં આવ્યું હતું. FSSAI એક્ટ અંતર્ગત શહેરના તમામ ઝોનમાં કેટલાક એકમોના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. મધ્ય ઝોનના શાહાબાગ વિસ્તારમાં આવેલા રાધે ડેરી પાર્લરમાંથી લીધો લો ફેટ પનીર, જય અંબ પાત્રા હાઉસમાંથી પાત્રાનો નમુના તેમજ નરોડા વિસ્તારમાં જયેન ચવાણા માર્ટમાંથી લીધેલા ઘીના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. દક્ષિણ ઝોનના ઈન્દ્રપુરી વિસ્તારમાં આવેલી શ્રી રામ ચોળાફળી નામના એકમની ગ્રીન ચટણી અને મણિનગરના રામદેવ ડ્રાયફ્રુટ્સમાંથી લેવામાં આવેલા ફ્રાયમ્સના નમુના અપ્રમાણિત જાહેર થયા હતા. પૂર્વ ઝોનના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બાલાજી pousા હાઉસની લીલી ચટણી, વસ્ત્રાલના કૃષ્ણા મિલ્ક્સમાં પનીર અને નિકોલના કે.પી.સુપર માર્કેટમાંથી લીધેલો ગોળનો નમુના અપ્રમાણિત જાહેર થયો હતો. પશ્ચિમ ઝોનના નવરંગપુરા વિસ્તારમાં આવેલ હોર કિદન ફૂડ્સ પ્રા.લીમાંથી લીધેલ બટર અપ્રમાણિત જાહેર થયું હતું. ઉપરોક્ત બધાના નમુનાઓ અપ્રમાણિત જાહેર થતા FSSAI એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે ભેળસેળયુક્ત ખોરાકની સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય છે. લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન ભેળસેળ પકડાઈ છે પનીર, બટર અને ઘી-દૂધની બનાવટોમાં સ્ટાર્ચ, પામોલિન ઓઈલ કે હલકી ગુણવત્તાની ફેટ ભેળવવાથી પોષણક્ષમતા ઘટે છે અને હૃદયરોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. પાણીપુરીના પાણી અને લીલી ચટણીમાં નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરાના લાબા સમય સુધી સેવન કરવાથી અપચો, ઉલટી, ઉબકા તેમજ લૂઝ મોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગોળને ચમકાવવા વપરાતો સલ્ફર ડાયોક્સાઈડથી શ્વસનતંત્રને નુકસાન થાય છે જે અસ્થમા જેવી સલાહરૂપ સમસ્યાઓનું કારણ બની શકે છે. ફ્રાયમ્સ અને ફરસાણમાં વારંવાર તળેલા તેલનો ઉપયોગ કરવાથી એસિડિટી તથા અન્ય ગંભીર બિમારીઓ સામે ચેતવણી.
0
comment0
Report
MDMustak Dal
Feb 02, 2026 13:09:44
Jamnagar, Gujarat:તા.02-02-2026 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : કેન્દ્રીય બજેટ 2026-27 સંદર્ભે જામનગર આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર દ્વારા પ્રતિભાવ... Slug : 0202 ZK JMR union BUDGET ફોર્મેટ : AVB લોકેશન : જામનગર એન્કર : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આયુષ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાતો કરી છે. ભારતને મેડિકલ વેલ્યુ ટૂરિઝમ માટે વૈશ્વિક હબ તરીકે સ્થાપિત કરવાનો દ್ರઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં ગુણવત્તા, સંશોધન, રોજગાર નિર્માણ અને વૈશ્વિકെത്തપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. વIo : 01 આ બજેટમાં આયુષ સિસ્ટમ માટે ૨૦ ટકા اضافારની જોગવાઈ તેમજ ડબલ્યૂ.એચ.ઓ. સંબંધિત મહત્વપૂર્ણ જાહેરાતો બદલ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન, જામનગરના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીએ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણયોથી વૈશ્વિક સ્તરે આયુર્વેદ અને સમગ્ર આયુષ પદ્ધતિને નવી ઓળખ મળશે, તેમજ WHOના વિકાસ સાથે જામનગર વિશ્વના નકશામાં એક નવા સીમાચિહ્ન તરીકે ઉભરી આવશે. બાઇટ : તનુજા નેસરી ( ડાયરેક્ટર ITRA જામનગર )
0
comment0
Report
BPBurhan pathan
Feb 02, 2026 13:06:56
Anand, Gujarat:આણંદ જિલ્લાનાં પેટલાદ તાલુકાના ખડાણા ગામમાં 45 વર્ષેના યુવકના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્્યાની ઘટના થી સમગ્ર પંથકમાં ચકચાર છે. ખડાણા ગામના Ramdevwala Faliyāમાં ગત રાત્રિને એક 45 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી. વતની કાણીસા ગામના અને ઘણા સમય થી ખડાણા ગામમાં રહેતા બાબુ પરમારની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા થઈ હતી. હત્યારાએ યુવકનું ગુપ્તાંગ કાપી ઘરની આंगણમાં ફેંકી નાખ્યું. સવારે ઘરની બહાર પાસાં દેખાતો મૃતદેહ લોકો ઉમિકે ભેગી થયા. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરુ કરી. પ્રાથમિક તપાસ પ્રમાણે પ્રેમપ્રકરણ કે અનૈતિક સંબંધના સંશય સેવાયા. બાદમાં મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ગામના સરપંચના ફરજિયાંત ફરિયાદ આધારે અજાણ્યા હત્યારા સામે હત્યાનો કાયદો નોંધાઈ વધુ તપાસ ચાલુ. ચારથી વધુ શકમંદોનેRounds UP કરીને કડક પૂછપરછ. ટૂંક સમયમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે એવી આશા.
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 02, 2026 11:46:52
Ahmedabad, Gujarat:કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો (AMC)નો વ્યુહાત્મક અભિગમ હોટસ્પોટ થી હેલ્થસ્પોટ તરફ : એર ક્વોલિટી મેનેજમેન્ટમાં અમદાવાદનું અગ્રેસર મોડલ પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનાવવા નવ હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત તેમજ PM મીટિંગેશન માટે 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો થકી રસ્તાની ધૂળમાં ઘટાડો કરવાની કામગીરી બાંધકામ ક્ષેત્રમાંથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં 20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડस्ट સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા constituency અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેનસોર સ્થાપિત કરવામાં આવ્યા નિયમોના ઉલ્લંઘન બદલ 2024-25 દરમિયાન રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી કરાઈ
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 02, 2026 11:32:45
Ahmedabad, Gujarat:અમદાવાદ પુનઃ બંને વખત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને સાશકો વચ્ચે સંકલનનો અભાવ સપાટી પર આવ્યો. ફ્લાવર શોમાં વપરાયેલા ફૂલોના વેચાણનો સાશકોની જાણ બહાર કરાયો નિર્ણય. ફ્લાવરનું વેચાણ ન કરવાની અગાઉ સશકોએ કરેલી જાહેરાત બાદ વહીવટી તંત્રનો બારોબાર નિર્ણય. સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશને કરી સોશિયલ મીડિયા પર રોપા ફૂલોના વેચાણની જાહેરાત, રોપા અને ફૂલોના ભાવ અંગે જાહેરાત. bids: ભાવ આવતીકાલે જાહેર કરવાની ભાજપની વાત. ગત રિક્રિએશનલ કમિટી સમિતિ સમયે રોપા અને છોડ ન વેચવાની કરાઈ હતી જાહેરાત. નિષ્ણાત નોંધણી: સંકલનના અભાવના પ્રશ્ન અંગે ડેપ્યુટી ચેરમેનનું મૌન. નીતિગત નિર્ણય અમસના રિક્રિએશનલ કમિટી દ્વારા જ લેવાયા હતા.
0
comment0
Report
SGSagar Gaikwad
Feb 02, 2026 11:31:56
Nashik, Maharashtra:मुख्य समाचार: नासिक के कामगार नगर इलाके में भीख मांगने के बहाने घूम रही छह महिलाओं के एक गिरोह ने एक घर से 8,000 रुपये का सामान चोरी कर लिया। यह पूरी घटना सीसीटीवी (CCTV) में कैद हो गई है। इस मामले में सातपुर पुलिस स्टेशन में मामला दर्ज किया गया है और पुलिस ने कुछ संदिग्ध महिलाओं को हिरासत में लिया है। विस्तृत जानकारी: कल सुबह करीब 9:30 बजे, ''श्रद्धा हाइट्स'' के पास स्थित एक घर में प्रवेश कर इन महिलाओं ने हॉल में रखी एक पर्स चुरा ली। घर की मालकिन, भारती अहिरे ने जब उन्हें रोकने की कोशिश की, तो महिलाओं ने उनके गले से डेढ़ तोले का सोने का मंगलसूत्र छीनने का प्रयास किया। हालांकि, श्रीमती अहिरे के शोर मचाने पर महिलाएं पर्स लेकर वहां से भाग निकलीं। चोरी की घटना का पता चलते ही स्थानीय लोगों की मदद से इन आरोपी महिलाओं को पकड़ा गया और पुलिस के हवाले कर दिया गया।
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 02, 2026 11:22:34
Surat, Gujarat:સુરત બ્રેક સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ ફૂલ એક્શનmodus દરમ્યાન જોવા મળી રહ્યો છે લક્ષ્મી ગ્રુપ અને અનિલ બગદાણા પછી અગ્રણી ફાઇનાન્સર બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી પર IT રેડ પાલ વિસ્તારમાં આવેલી ઓફિસ અને રહેણાંક સ્થળોએ બે દિવસ સુધી સઘન તપાસ મુંબઈ અને સુરત IT ટીમનું સંયુક્ત ઓપરેશન, આંતરરાજ્ય લેવલની તપાસ કરોડોની કેશ ડીલથી હાઈरાઈઝ ઓફિસ ખરીદી હોવાની શങ്കા રિયલ એસ્ટેટમાં બ્લેક મની રોકાણના એંગલથી તપાસ તેજ બિલ્ડર-ફાઇનાન્સર નેક્સસ અને બેકડોર ફાઇનાન્સિંગ રડાર પર ઓફિસમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને કાચી ડાયરીઓ જપ્ત હવાલા અને સટ્ટાબજાર સાથેના સંભવિત જોડાણોએ તપાસમાં ચકચાર ડેટા એનાલિસિસ બાદ સુરતના મોટા નામો સામે આવવાની શક્યતા
0
comment0
Report
AKAshok Kumar
Feb 02, 2026 11:16:43
0
comment0
Report
Advertisement
Back to top