Back
AMC का मजबूत मॉडल: अहमदाबाद में 2030 से पहले साफ हवा के लिए नई पहल
AKArpan Kaydawala
Feb 02, 2026 11:46:52
Ahmedabad, Gujarat
કોમનવેલ્થ ગેમ્સ 2030 પહેલા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્લીન એર તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો (AMC)નો વ્યુહાત્મક અભિગમ
હોટસ્પોટ થી હેલ્થસ્પોટ તરફ : એર ક્વોલિટી મેનેજમેન્ટમાં અમદાવાદનું અગ્રેસર મોડલ
પ્રદૂષણ નિયંત્રણ વધુ અસરકારક બનાવવા નવ હોટસ્પોટ વિસ્તારોમાં વિશેષ મોનીટરીંગ સાથે ટાર્ગેટેડ એક્શન પ્લાન અમલમાં
શહેરમાં 16 ટ્રક-માઉન્ટેડ મીસ્ટ મશીનો કાર્યરત તેમજ PM મીટિંગેશન માટે 62 મિકેનિકલ રોડ સ્વીપર મશીનો થકી રસ્તાની ધૂળમાં ઘટાડો કરવાની કામગીરી
બાંધકામ ક્ષેત્રમાંથી થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા “Good Construction Practices Policy” અમલમાં
20,000 ચોરસ મીટરથી વધુ બિલ્ટ-અપ એરિયા ધરાવતી સાઇટ્સ પર ડस्ट સેન્સર, એર ક્વોલિટી ડિસ્પ્લે અને CCTV ફરજિયાત બનાવવામાં આવ્યા
constituency
અત્યાર સુધીમાં આશરે 140 કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ડસ્ટ સેનસોર સ્થાપિત કરવામાં આવ્યા
નિયમોના ઉલ્લંઘન બદલ 2024-25 દરમિયાન રૂ. 1.71 કરોડ અને 2025-26માં આજદિન સુધી રૂ. 1.16 કરોડની પેનલ્ટી કરાઈ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 13:30:560
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 13:20:400
Report
MDMustak Dal
FollowFeb 02, 2026 13:09:440
Report
BPBurhan pathan
FollowFeb 02, 2026 13:06:560
Report
URUday Ranjan
FollowFeb 02, 2026 13:05:150
Report
DRDarshal Raval
FollowFeb 02, 2026 13:04:350
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:46:300
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:32:450
Report
SGSagar Gaikwad
FollowFeb 02, 2026 11:31:560
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowFeb 02, 2026 11:25:110
Report
SSSapna Sharma
FollowFeb 02, 2026 11:23:180
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:22:340
Report
AKAshok Kumar
FollowFeb 02, 2026 11:16:430
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:16:110
Report