Back
जेतलसर जंक्शन पर रेलवे कदमों से गाँव में आक्रोश, सात दिन से प्रदर्शन
NBNARESH BHALIYA
Feb 02, 2026 10:34:49
Jetpur, Gujarat
એન્કર:- ભાવનગર ડિવિઝનના જેતલસર જંક્શન ખાતે રેલવે તંત્ર સામેનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે,રેલવે દ્વારા અહીંથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવાતા ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોવાના આક્ષેપ સાથે પ્રતીક ધરણા ના આજે સાતમા દિવસે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ગ્રામજનોએ હવે ''''રેલ રોકો'''' સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ....... વિઓ:- રાજકોટ જિલ્લામાંા જેતલસર જંકશન, જે એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું, જેતલસર જંકશનનું કેન્દ્રિત મહત્વ આજે રેલવેની ઉપેક્ષાને કારણે વિરાન ભાસી રહ્યું છે. વર્ષોથી અહીં ચાલતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે. આ અન્યાય સામે છેલ્લા 7 દિવસથી ગ્રામજનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે,ઉપરાંત આજે જેતલસર જંકશન ગામે સજ્જડ બંધ રાખ્યું હતું. ગ્રામીણો અને વિદ્યાર્થીઓ રેલી ચલાવી રહ્યા હતા અને લોકોએ લોબી પરત આપવાનો નારા લગાવ્યો હતો. ....... ગ્રામીણોનો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએrelser railing અંગે કેન્દ્રિય નિર્ણય લે તે માટે રાહ જોઈ રહ્યા છે. .......... ગ્રામજનોએ રેલવે प्रशાસન સામે મુખ્ય માંગણીઓ પેશન કરવી: લોકોએ લોબી તાત્કાળ જેતલસર જંક્શન ખાતે પરત લાવવી, પોરબંદર ખસેડાયેલ બ્રેકડાઉન વિભાગ ફરી જેતલસર લાવવો, કેરેજ ડિપાર્ટમેન્ટ શરૂ કરવો, સ્પેશિયલ મેડિકલ ટ્રેક સહિતની સુવિધાઓ પરત આપવી, મોડેલ રેલવે સ્ટેશન વિકાસ કાર્ય શરૂ કરવું, કેટરિંગ અને બેડિંગ સપ્લાય જુનાગઢ પ્રમાણે તબદીલ કરવો, જેતલસરથી જેતપુર માર્કેટયાર્ડ અને રોડ પર પેરેલલ રસ્તા બનાવવાં, 10 લાખ ચોરસ મીટર રેલવે જમીન પર નવા વિભાગો શરૂ કરવાં.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:46:520
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:46:300
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:32:450
Report
SGSagar Gaikwad
FollowFeb 02, 2026 11:31:560
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowFeb 02, 2026 11:25:110
Report
SSSapna Sharma
FollowFeb 02, 2026 11:23:180
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:22:340
Report
AKAshok Kumar
FollowFeb 02, 2026 11:16:430
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:16:110
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:15:570
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:15:200
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 10:49:470
Report
URUday Ranjan
FollowFeb 02, 2026 10:37:200
Report
UPUMESH PATEL
FollowFeb 02, 2026 09:45:140
Report