Back
सूरत साइबर क्राइम सेल ने जामनगर से क्रिप्टो फ्रॉड के तीनों आरोपियों को पकड़ा
CPCHETAN PATEL
Feb 02, 2026 10:49:47
Surat, Gujarat
એકર
ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી મોટો નફો મળશેticker તેવી લલચાવી એક યુવક પાસેથી કુલ રૂ.12,20,366/- ની છેતરપિંડી આચરવામાં આવી હોવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ પોલીસે જામનગર ખાતેથી ઝડપી પાડ્યા છે.
વિઓ.1
ક્રિપટો કરન્સીમાં સારો એવો નફો મળશે કહી યુવાન પાસેથી રૂપિયા 12 લાખની ઠગાઈ ના બનાવમાં સાયબર ક્રાઈમ પોલીસે
આગળ મુખ્ય આરોપી તેજસ મહેન્દ્રભાઇ સંઘવીને ગોવા થી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન આ ફ્રોડમાં અન્ય આરોપીઓની સંડોવણી સામે આવી હતી, જેના આધારે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સાયબર ક્રાઈમ દ્વારા ખાસ ટીમ રચી આરોપીઓની શોધખોળ માટે જામનગર મોકલવામાં આવી હતી. જ્યાંથી પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી
સાયબર ક્રાઈમ સેલની ટીમે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
(1) સચિનભાઈ અતુલભાઈ આસાર (ઉ.વ. 32)
અભ્યાસ : ધોરણ-12 પાસ
ધંધો : દલાલી (મોબાઇલ લે-વેચ)
રહે : ભાટીયા જેરામવાડી ધર્મશાળા, આર્ય સમાજ સ્કૂલ સામે, ખંભાળિયા નાકા બહાર, જામનગર
ગુનામાં ભૂમિકા :
આરોપી સચિને અગાઉ પકડાયેલા આરોપી તેજસ સંઘવી પાસેથી Indian Overseas Bank તથા નવાનગર બેંકના ખાતાઓ 2% કમિશન ઉપર મળી, તે ખાતાઓ મારફતે થયેલી ટ્રાન્સેક્શનનો ઉપયોગ કરી, ફ્રોડના રૂપિયા અન્ય આરોપીને આપ્યા હતા.
બે અલગ-અલગ તબક્કે રૂ.5 લાખ તથા રૂ.6 लाख uppડીને અશોકભાઈ ખાનધરને આપ્યા હતા અને બદલામાં કુલ રૂ.80,000/- કમિશન મેળવ્યું હતું.
(2) ચિરાગ હિતેશભાઈ શાંતિલાલ ગુજરાતી (ઉ.વ. 26)
અભ્યાસ : ધોરણ-12 પાસ
ધંધો : લોન બ્રોકર
રહે : પ્લોટ નં. 1/12, રાજમોતી ટાઉનશિપ, મોહનનગર, ગુલાબનગર, જામનગર
ગુનામાં ભૂમિકા :
આરોપી ચિરાગ, સચિન માટે કમિશન લઈને ફ્રોડના રૂપિયાuptોodolણી ઉપાડવાનું કામ કરતો હતો. તે તેજસ સંઘવી સાથે Indian Overseas Bankમાં રૂબરૂ જઈ રૂ.5,30,000/- રોકડા uppાડ્યા હતા અને બદલામાં રૂ.20,000/- કમિશન લીધો હતો.
(3) અશોકભાઈ અમૃતલાલ ખાણધર (ઉ.વ. 33)
અભ્યાસ : ધોરણ-12 પાસ
ધંધો : ખેતીકામ
રહે : ભવનladની વાડી, ભાણુ પેટ્રોલ પંપ પાછળ, રણજીત સાગર રોડ, જામનગર
ગુનામાં ભૂમિકા :
આરોપીએ સચિને ભારતીય ઓવર સીસ બેંક તથા નવાનગર બેંકના ખાતા 10% કમિશન ઉપર મળશે નો ઉપયોગ કરી ષડ્યંત્રના રોકડા રૂપિયા નાસતા ફ્રોડના રૂપે મુખ્ય આરોપીને મોકલી આપ્યા હતા.
આરોપીએ રૂ.4,50,000/- તથા રૂ.5,70,000/- એમ કુલ મોટી રકમ હસ્તાંતરિત કરી હતી.
બાઈટ..બીશાખા જૈન..ડીસીપી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowFeb 07, 2026 16:01:000
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:32:190
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:32:080
Report
JSJayanti solanki
FollowFeb 07, 2026 15:31:490
Report
PAParakh Agarawal
FollowFeb 07, 2026 15:00:170
Report
PAParakh Agarawal
FollowFeb 07, 2026 14:34:150
Report
AKAshok Kumar
FollowFeb 07, 2026 14:15:430
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 12:34:500
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:51:290
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:220
Report
AKArpan Kaydawala
FollowFeb 07, 2026 11:34:110
Report
GDGaurav Dave
FollowFeb 07, 2026 11:33:590
Report
DPDhaval Parekh
FollowFeb 07, 2026 11:01:330
Report
RMRaghuvir Makwana
FollowFeb 07, 2026 10:37:430
Report
DRDarshal Raval
FollowFeb 07, 2026 10:35:100
Report