Back
सूरत विधायक विनु मोर्डिया: बेटियों की सुरक्षा के लिए सब कुछ करने को तैयार
CPCHETAN PATEL
Feb 02, 2026 11:15:20
Surat, Gujarat
સુરત બ્રેક
દીકરીઓની છેડતીમાં કાયદો પણ કુદાવી દઈશું, તેમજ FIRએ શિક્ષા કરવામાં આવશે. ખાલી મારા સુધી વાત પહોંચાડી દેજો, પોલીસ-ધારાસભ્યની ઓળખાણ હશે તો પણ છોડીશ નહિ MLA વિનુ મોરડીયાનું આક્રમક નિવેદન
1 ફેબ્રુઆરીએ વાટલીયા પ્રજાપતિ સમાજનો 68મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો
કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાએ મંચ પરથી દીકરીઓની સુરક્ષા અંગે અત્યંત કડક શબ્દોમાં બાંહેધરી આપી હતી
આસામાજિક તત્વોને પોલીસ પહેલાંના FIRએ શિક્ષા કરવામાં આવશે. જો મારો અંગત માણસ પણ ગુનો કરશે, તો હું તેને પણ નહીં છોડું
કહું કે કોઈપણ સમાજની દીકરી હોય, એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે જાવ! અને એ ગેરંટી કે સામે ગમે તેવો સમાજ હોય, ગમે તેવો મૂછાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી મારી. બીજી વાર તમને એમ થાય કે આને આપણે ના પહોંચી શકીએ
હું મદદ ન કરું તો કંઈ નહીં પણ નડીશ નહીં તમને, આ મારે કરવાનું છે સુરક્ષા માટે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 13:30:560
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 13:20:400
Report
MDMustak Dal
FollowFeb 02, 2026 13:09:440
Report
BPBurhan pathan
FollowFeb 02, 2026 13:06:560
Report
URUday Ranjan
FollowFeb 02, 2026 13:05:150
Report
DRDarshal Raval
FollowFeb 02, 2026 13:04:350
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:46:520
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:46:300
Report
AKArpan Kaydawala
FollowFeb 02, 2026 11:32:450
Report
SGSagar Gaikwad
FollowFeb 02, 2026 11:31:560
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowFeb 02, 2026 11:25:110
Report
SSSapna Sharma
FollowFeb 02, 2026 11:23:180
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:22:340
Report
AKAshok Kumar
FollowFeb 02, 2026 11:16:430
Report
CPCHETAN PATEL
FollowFeb 02, 2026 11:16:110
Report