Back
वडोदरा के कलाली तालाब क्षेत्र में नगरपालिका की लापरवाही, लाइटें बंद, लोग दहशत में
JSJayanti solanki
Jan 21, 2026 17:00:27
Vadodara, Gujarat
વડોદરાના કલાલી ગામના તળાવ વિસ્તારમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. તળાવની આસપાસ યોગ્ય સ્ટ્રીટ લાઈટ અને સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. બાળકો માટે બનાવવામાં આવેલા ગાર્ડન અને મોર્નિંગ વોક માટે આવતા નાગરિકો માટે આ વિસ્તાર હવે ખતરાનો અડ્ડો બની ગયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મહાનગરપાલિકાની દેખાવડી સુરક્ષા વ્યવસ્થાને લઈને હવેlocals અને રાજકીય આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
વડોદરાના કલાલી ગામ સ્થિત તળાવ વિસ્તારને લઈને મહાનગરપાલિકાની ગંભીર બેગરકારી સામે આવી છે. તળાવની આસપાસ સ્ટ્રીટ લાઈટની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સાંજ પછી આખો વિસ્તાર અંધારામાં ગરકાવ થઇ જાય છે. માહિતી મુજબ તળાવ આસપાસ લગાવવામાં આવેલા 25 લાઈટના થાંભલામાંથી 15 લાઈટ હાલ બંધ હાલતમાં છે. જેના કારણે બાળકો, મહિલાઓ અને મોર્નિંગ વૉક માટે આવતા લોકો માટે જોખમ વધી ગયું છે. અહીં બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યો હોવા છતાં કોઈ મજબૂત સુરક્ષા બેરિકેડિંગ ન હોવાનો પણ આક્ષેપ છે. કોર્પોરેશન દ્વારા માત્ર રૂ.100ની પ્લાસ્ટિક દોરી લગાવીને સુરક્ષા દર્શાવવાનો દેખાવ કરવામાં આવી રહ્યો છે. જે ગંભીર દુর্ঘટનાને આમંત્રણ આપતો હોવાનું સ્થાનિકો કહે છે. તળાવમાં મગર હોવાની ચર્ચા વચ્ચે અંધારામાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મોટી દુર્ઘટના થાય એ પહેલા તાત્કાલિક લાઈટ અને સુરક્ષા વ્યવસ્થા સુચારૂ કરવી જરૂરી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowJan 21, 2026 17:33:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:200
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:050
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:170
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:540
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:400
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:190
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:090
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:570
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:450
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:100
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report