Back
तड़कేశ्वर टंकी हादसे की जांच तेज, अधिकारी-ठेकेदार के खिलाफ प्राथमिकी
SVSANDEEP VASAVA
Jan 21, 2026 17:33:48
Surat, Gujarat
અરેતના તડકેશ્વરમાં પાણી ની ટાંકી તૂટી પડવા મામલે તપાસ નો ધમધમાટ શરૂ થયો છે. ઘટના સ્થળે થી મટીરીયલ ના સેમ્પલો તેમજ FSL તેમજ ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા. કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે ગુનો નોંધાયો, પોલીસ જવાબદારો ધરપકડ કરી ઘટના સ્થળે પંચનામું કરાયું. ગુજરાતીત સૂરત જિલ્લામાં અરેઠ તાલુકા ના તડકેશ્વર ગામના ૨૧ કરોડ ના નલ સે જલ ગાય પગલાં પાણી પુરવઠા યોજના અંતર્ગત પ્રોજેક્ટ નિર્માણ પામી રહયો હતો. જે અંતર્ગત અંદર વોટર સમ્પ તેમજ જમીન ૧૫ મીટર ઊંચાઈ પર એક ૧૧ લાખ લીટર ક્ષમતા ની પાણી ની ટાંકી નિર્માણ પામી હતી. જે ટાંકી માં ટેસ્ટિંગ ના ભાગરૂપે ૯ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ દરમ્યાન ૧૯ તારીખ ના રોજ ટાંકી તૂટી પડી હતી. વિપક્ષ અને લોકોએ તંત્ર અને સરકાર સામે ફિટકાર લગાવી કામગીરી માં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું આક્રોશ વ્યક્ત કર્યો હતો. જે બાદ તપાસ નું ધમધમાટ શરૂ થયો હતો. જોકે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બે અધિકારી ને સસ્પેન્ડ કરી દીધા. જય ચૌધરી અને રજનીકાંત ચૌધરી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વોક થ્રુ ૧ :- સંદીપ વસાવા (તડકેશ્વર પોલીસ સ્ટેશન) વોક થ્રુ ૨ :- સંદીપ વસાવા (ઘટના સ્થળ : તડકેશ્વર) મળેલ માહિતી પ્રમાણે સહકાર્ય ક્ષેત્રમાં તપાસ તેજ કરી હતી. ગાંધીનગર રિસર્ચ ટીમ, વિજિલન્સ ટીમ, એફ.એસ.એલ ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા હતા. સ્થળ પરથી રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ સહિત ના મટીરીયલ તેમજ ટાંકી અંદર ડ્રિલ લેવામાં આવેલા નમુનાઓને પુઠકરણ માટે મોકલવામાં આવ્યા છે. സംഭവം સ્થાનિક પોલીસ બંદોબસ્ત થી ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સરકારી પંચો ને સાથે રાખીને ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે. અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર, તેમજ અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા હતા. બાઈટ ૧,૨ :- રાજેશ ગઢિયા (એસ.પી સુરત ગ્રામ્ય) આ વિશે તપાસ આગળ વધી રહી છે, સહિતના લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી ચાલી રહી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:200
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:03:050
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:480
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:02:170
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:540
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:400
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:190
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:01:090
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:570
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:450
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:270
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 17:00:100
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report