Back
चैत्र वासावा की गुजरात जोड़ो सभा: भाजपा से हजारों कार्यकर्ता भी शामिल
HShakimuddin shabbirbhai
Nov 08, 2025 14:08:08
Vadodara, Gujarat
છોટાઉદેપુર જિલ્લાના કвાણ્ત તાલુકાના આથાડુંગરી ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભામાં યોજી હતી જેમાં ધારાસભ્ય ચૈત્રર વસાવાની ઉપસ્થિતમાં સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા અને મોટી સંખ્યામાં ગુજરાત જોડો જનસભામાં લોકો ઉમટી પડ્યા હતા.
આartha આથા ડુંગરી ખાતે સરપંચ રતનસિંહભાઈ દેવસીગભાઈ તેમજ ભાંગ્યાભાઈ તમામ સરપંચોની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો સભામાં અને કાર્યક્રમમાં અમારા તમામ સરપંચો 8 હજાર થી પણ વધારે કાર્યકરો સાથે અમારી સાથે જોડાયા છે એમાં ભારતીય જનતા પાટીમાંથી 5 હજાર થી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે તમારે ભાંગીયાભાઈ રાઠવા છે બીટીપી માંથી 2 હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલા કાર્યકરતા અમારી સાથે જોડાયા ત્યારે આજ એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં Bersasa Munda ભગવાનની 150 મી જન્મજયંતી ના ભાગ રૂપે દેશના વડાપ્રધાન ડેદિયાપાડામાં આવી રહ્યા છે તો તમે વિચારો 15 દિવસ પહેલા નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા અને ફરી નર્મદા જિલ્લાના ડેદિયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે جેલોના ડર બતાવે છે કે તમે 15 તારીખે વડાપ્રધાનના હસ્તે જોડાય જાવ નય તો આમ કરી દેશું તેમ કરી દઈશું ત્યારે આ ચૈતર વસાવા આદિવાસી નો દીકરો છે આ આટલી જેલો કરી અમને ડરાવવાની કોશિશ કર્યા આ ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીની સરકારે ત્યારે પણ અમે દરિયા નથી અને આવનારા દિવસોમાં પણ ડરીશું નય આ લોકોનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15મી નવેમ્બરે भाजપ માં જોડી દઈએ ત્યારે আমরা પણ બધા ટાર્ગેટ લીધો છે કે આવતા તાલુકા જિલ્લોમાં ભારતીય જનતા પાર્ટીના 1 લાખ લોકોને આમ આદમી પક્ષમાં જોડાશે અમારે આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકો ત્યાં મંડપ બનાવીને અમને ડિસ્ટર્બ કર્યા પણ આધાર ડુંગરી ગામે અમારા સમર્થકો સરપંચોની ઉપસ્થિતિમાં જીલ્લા પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો અમારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી સ્વીકાય મહોત્સવ કાળજે અમૃત મહોત્સવ કાઢે છે એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીંયા બાળકો કુપોષણ થી મરે છે અહીંયા સિંચાઈનું પાણી જોઈએ છે રોજગારી જોઈએ છે એની કોઈ વાત કરતું નથી શિક્ષણ માંગે એટલે भारत पाकिस्तान અહીંયા રોજગાર માંગે એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મા નિર્ભર બનવાની અને એક પેડ માટે નામની બધી યોજનાઓ લાવી લોકોને ગેરમાર્ગે દોરે છે પરંતુ લોકો સમજી ગયા છે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો સુપ્રભાત થવાનો છે જે મુજબ અમના અતિવૃષ્ટિ થઈ છે અને વરસાદી પાક નુકસાની થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાર્તા ગાંઠો કરીને ગઈકાલે 10,000 કરોડનું પેકેટ જાહેર કર્યું છે હવે તમે વિચાર કરો 33 લાખ હેક્ટરમાં પાક નુકસાની થઈ છે અને આ લોકો એક હેક્ટરના 20 થી 22 હજાર રૂપિયા આપીશું ની વાત કરી છે પરંતુ સો ટકા નુકસાની થઈ હશે તો જ વળતર મળવાનું છે 50% નુકસાની થઈ હશે તેને 7 હજાર 8 હજાર મળશે એટલે આએક લોલક પંપ છે સરકારે વીમા યોજના ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોએ ધિરાણ લીધું છે તેઓનું દેવું માફી થવું જોઈએ અને દરેક ખેડૂતને નુકસાન તો થયું છે અને 50 50 એક હેક્ટરે પંજાબની સરકારની જેમ પૈસા આપવા જોઈએ એવી અમારી માંગણી છે આજે SIR આવ્યું છે સ્પેશિયલ ઈન્ટરવેનિંગ અરીસ ફેસબદાર જે ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે જે પ્રમાણે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે એ પ્રમાણે SIR પણ એક નોટબંધી છે એમાં જે મજૂરીકરી ગયેલા લોકો છે આ સ્થળાંતર કરેલા લોકો એ લોકોને આ SIR માં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જશે તેવી ભીતિ છે એના માટે વોટ રક્ષક તરીકેની ભૂમિકામાં અમે રહીશું.
चैेत्री વસावा.MLA ડેડીયાપ્રાડા
2
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 14:52:521
Report
RTRAJENDRA THACKER
FollowNov 08, 2025 14:08:421
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:147
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:036
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:24:503
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 13:15:204
Report
AKAshok Kumar
FollowNov 08, 2025 12:42:371
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:25:595
Report
NDNavneet Dalwadi
FollowNov 08, 2025 12:24:384
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 12:21:416
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:20:526
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 12:19:445
Report
BPBurhan pathan
FollowNov 08, 2025 12:19:287
Report
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 11:26:513
Report