Back
भावनगर में भारी बारिश के बाद किसानों के लिए ऐतिहासिक राहत पैकेज का ऐलान
NDNavneet Dalwadi
Nov 08, 2025 12:24:38
Bhavnagar, Gujarat
ભાવનગર سمیت સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકા વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો, જેમાં ખેતરોમાં તૈયાર થઈ ગયેલો પાક ખેડૂતોએ ઉતારવાના તૈયારી કરી રહ્યા હતા, આ સમયગાળામાં અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પોતાનો તૈયાર થયેલો પાક બચાવવાનો પણ સમય ના મળ્યો જેના કારણે કપાસ, મગફળી, ડુંગળી સહિતના તમામ પાક કેતરોમાં સતત વરસાદી પાણી ભરાઈ રહ્યો હતો, કપાસના પાકમાં પાણી લાગી જતા કપાસિયા અંદર જ ઊગી ગયા હતા, જ્યારે મગફળીના ખેંચીને રાખેલા પાથરા પણ સતત પાણી ભરાઈ રહ્યા હતા, મગફળી પણ પલળી જતા ઊગી નીકળી છે, જેના કારણે ખેડૂતોએ વ્હારે આવેલો કોળિયો પણ છીનવાઈ જવાતા વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની વ્હારે આવી ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે, જે અંગે ઝી મીડિયા ટીમે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ સાથે વાતચીત કરી તેઓ આ પેકેજને કઈ રીતે જોઈ રહ્યા છે, એ જાણવાનો પ્રયાસ કર્યો હતો, ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરાયેલું રાહત પેકેજ પાકમાં થયેલ વ્યાપક નુકશાન સામે કઈ ન ગણી શકાય એવું છે, પરંતુ સરકારે જેરીતે તાત્કાલિક નિર્ણય કરી ખેડૂતની અને મદદરૂપ બનતા કેટલીક રાહત જોવા મળી હતી.
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowNov 08, 2025 14:08:420
Report
HShakimuddin shabbirbhai
FollowNov 08, 2025 14:08:080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:143
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:033
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:24:501
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 13:15:204
Report
AKAshok Kumar
FollowNov 08, 2025 12:42:371
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:25:594
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 12:21:413
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:20:523
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 12:19:442
Report
BPBurhan pathan
FollowNov 08, 2025 12:19:284
Report
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 11:26:512
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 11:23:403
Report