Back
अमरेली में किसान कर्ज माफी लिए कांग्रेस ने किया धरना, सरकार से मांग तेज
KBKETAN BAGDA
Nov 08, 2025 12:21:41
Amreli, Gujarat
કમોસમી વરસાદના કારણે ખેતપാകોને નુકસાન બાદ ખેડૂતોના દેવા માફ કરવાનોા માંગ સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમરેલી ખાતે ઘરણા યોજવામાં આવ્યા હતા.. આ કાર્યક્રમમાં પાલભાઈ આંબલીયા ની કિસાન સંઘર્ષ યાત્રા પણ જોડાઈ હતી.. રાજયસભાના સાંસદ શક્તીસિંહ ગોહિલ, લલિત વસોયા, પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના આગેવાનો એ અમરેલીના રાજકમલ ચોકમાં રાજય સરકાર પર આકરા પ્રવાહો કરી ખેડૂતોના દેવા માફ કરવા માંગ કરી હતી.. સાથે જ ખેડૂતોએ રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અમરેલી જીલ્લા કોંગ્રેસ નો ખેડૂત બચાવો સત્યાગ્રહ આંદોલનના આજે છઠ્ઠા દિવસે અમરેલીના રાજકમલ ચોક ખાતે ધરણા યોજાયા હતા.. રાજ્ય સરકારે જાહેર કરવામાં આવેલ રાહત પેકેજને વખોડી કાઢતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવાની માંગ ઊઠાવી હતી.. અમરેલીના રાજકમલ ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતો 트્રેક્ટર લઈને પહોંચી ગયા હતા.. સાથે જ રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowMar 10, 2026 17:15:190
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 10, 2026 17:00:130
Report
URUday Ranjan
FollowMar 10, 2026 14:40:050
Report
0
Report
CPCHETAN PATEL
FollowMar 10, 2026 13:46:580
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 13:46:430
Report
BPBurhan pathan
FollowMar 10, 2026 13:46:160
Report
AKArpan Kaydawala
FollowMar 10, 2026 12:20:120
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 10, 2026 11:38:030
Report
SVSANDEEP VASAVA
FollowMar 10, 2026 10:57:260
Report
NJNILESH JOSHI
FollowMar 10, 2026 10:56:100
Report
DPDhaval Parekh
FollowMar 10, 2026 10:16:270
Report
HBHimanshu Bhatt
FollowMar 10, 2026 09:30:110
Report
AKAshok Kumar
FollowMar 10, 2026 09:01:570
Report
BPBurhan pathan
FollowMar 10, 2026 09:01:420
Report