Back
राज्य सरकार ने किसानों के लिए १० हजार करोड़ का राहत पैकेज घोषित किया
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 08, 2025 12:25:59
Rajkot, Gujarat
રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ૧૦ हजार કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે . માવઠાના કારણે ખેડૂતેંોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જે બાદ સરકાર દ્વારા ખેડુતાઓના હિતમાં આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલ પેકેજને રાજ્યસભાના સાસંદ રામભાઈ મોકરિયાએ આવકાર્યો હતો . સાથેજ રામભાઈ મોકરીયા એ જણાવ્યું હતું કેઆ વર્ષે કુદરતી આફતને કારણે ખેડૂતનો કોળિયો છીનવાયો ત્યારે ખેડૂતને વહારે આવવાનું સરકારને પગલું લીધું તે ખૂબ જ સારી વાત છે.હેક્ટર દીઠ અંદાજિત ૨૨ હજાર જેવી સહાય મળવા માત્ર નિયમ મુજબ આ پેકેજ આપવામાં આવ્યું .ગોપાલ ઈટાલિયા આપેલ નિવેદન મામલે રાજકોટના રાજ્યસભાના સાંસદ મંદી રામભાઈ મુંબઈ નોંધાયેલા ગાળાય છે.
4
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowNov 08, 2025 14:08:420
Report
HShakimuddin shabbirbhai
FollowNov 08, 2025 14:08:080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:143
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:033
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:24:501
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 13:15:204
Report
AKAshok Kumar
FollowNov 08, 2025 12:42:371
Report
NDNavneet Dalwadi
FollowNov 08, 2025 12:24:381
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 12:21:413
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:20:523
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 12:19:442
Report
BPBurhan pathan
FollowNov 08, 2025 12:19:284
Report
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 11:26:512
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 11:23:403
Report