Back
ग Gujarat के किसान राहत पैकेज पर सरकार पर सवाल, 50,000 प्रति हेक्टेयर मांग
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 08, 2025 13:24:50
Rajkot, Gujarat
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનને પગલે સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જો કે આ પછી આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ આ પેકેજને કૃષિ મજાક પેકેજ ગણાવ્યું હતું તેમને આક્ષેપ કરતા જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતોની મજાક બનાવવામાં આવી છે જો ખેડૂતને મદદ કરવી જ હોય તો હેેક્ટર દીઠ 50,000 આપવામાં આવે, માત્ર બે હેકટર નહિ દરેક ખેડૂતને આપવામાં આવે તેવી અમારી આમ આદમી પાર્ટીની ખેડૂતો વતી માંગ છે. આ તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આપના બે બાપ કહી જાહેરમાં સંબોધન કરવામાં આવતા હોવાથી તેને જવાબ આપતા કહ્યું કે બે નહિ ગુજરાતના 54 લાખ ખેડૂત અમારા માં-બાપ છે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને હજુ વધારે રેડાઈ તો પણ અમને વાંધો નથી ખેડૂતારા અમારા માં-બાપ છે અમે જાહેરમાં કહીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આબત્તિકાળથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થવાની છે તો તેમાં ભીની પલળેલી ખેડૂતની મગફળી લેવાશે કે કેમ તે હજુ કોઈને ખબર નથી ખેડૂતની મગફળી પલળી ગઈ છે તો એમાં બાંધછોડ કરી ખરીદ કરવામાં આવે તે જરૂરી છે એ જ રીતે માત્ર મગફળી નહિ કમોસમી વરસાદના કારણે પલળેલા તમામ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી અમારી માંગ છે તો સાચા અર્થમાં ખેડૂતની મદદ કરી તેવું કહી શકાય. ચૂંટણી આવે એટલે બધા ખેડૂતના નામે લડવાની વાતો કરતા હોય છે પરંતુ અમે તો ખેડૂતના પ્રશ્ને પણ લડીએ છીએ, ટીપીના પ્રશ્નો પણ ઉઠાવે છીએ સામાન્ય માણસોના દરેક પ્રશ્ન ઉઠાવી રહી છીએ સરકાર પણ જનતાના કામો કરી શકે છે ચૂંટણી આવ્યે જનતા નક્કી કરશે કોને મત આપવો એ પરંતુ હાલમાં અમારું તો સ્પષ્ટ માનવું છે ગુજરાતની જનતાનો અવાજ બની ગુજરાતની જનતાને ન્યાય અપાવવો એ મુખ્ય લક્ષ્યાંક છે. ૩ મુદ્દેbraio બાઈટ આપી હતી
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 14:52:520
Report
RTRAJENDRA THACKER
FollowNov 08, 2025 14:08:420
Report
HShakimuddin shabbirbhai
FollowNov 08, 2025 14:08:080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:143
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 13:25:033
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 13:15:204
Report
AKAshok Kumar
FollowNov 08, 2025 12:42:371
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:25:595
Report
NDNavneet Dalwadi
FollowNov 08, 2025 12:24:384
Report
KBKETAN BAGDA
FollowNov 08, 2025 12:21:416
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 08, 2025 12:20:526
Report
DRDarshal Raval
FollowNov 08, 2025 12:19:445
Report
BPBurhan pathan
FollowNov 08, 2025 12:19:287
Report
SVSANDEEP VASAVA
FollowNov 08, 2025 11:26:513
Report