Back
नानाचिलोडा से गांधी नगर Bat ब्रिज 14 दिनों के लिए बंद, ट्रैफिक डायवर्ट शुरू
DRDarshal Raval
Nov 08, 2025 13:15:20
Ahmedabad, Gujarat
અમદાવાદ વડોદરા ગંભીરા બ્રિજની ઘટના માંથી પણ તંત્ર ન લઈને શીખવાડ્યું નથી હવે વડોદરા ગંભીરા બ્રિજની ઘટનાને ઘણો સમય થયા બાદ પણ તંત્ર શીખ ન લાગી શકતું ભાટ પાસેના બ્રિજના તાજેતરમાં વિડીયો થયા વાયરલ વાયરલ વીડિયોમાં નાના ચિલોડા થી ગાંધીનગર તરફ ભાટ બ્રિજ ના રસ્તા ની હાલત ખરાબ હોવા અને રસ્તા પરથી સળિયા નીકળ્યા હોવાનો વીડિયો ઉલ્લેખ કરવામાં આવ્યું છે ખરાબ रास्तાથી હજારો વાહન ચાલકો પરેશાન થતા હોવાની પણ વાત વાયરલ વિડિયો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું ઊદ્ધાટી દ્વારા એસપી રીંગ રોડ પર આવેલ ભાટ બ્રિજ નું કામ હાથ લેવામાં આવ્યું નાના ચિલોડા થી ગાંધીનગર તરફ ભાટ બ્રિજ ના રસ્તા ને 4 નવેમ્બર થી બંધ કરીને કામગીરી શરૂ કરાઈ બ્રિજ પર સીસી રોડ બનાવવા અને તેની સાથે જોડાયેલ જોયન્ટ એક્સપાન્શન બદલીની કામગીરી હાથ ધરાઈ આવતી 14 દિવસ સુધી નાના ચિલોડા થી ગાંધીનગર નો ભાટ બ્રિજ પર નો રસ્તો બંધ રહેશે 14 દિવસ પહેલા જો કામ પૂર્ણ થયું તો રસ્તો ફરી શરૂ કરાવી શકે છે ભાટ બ્રિજ નું કામ પૂર્ણ થતાં પછી ટ્રાગડ અંડર પાસનું કામ હાથ લેવાશે ટ્રાગડ અંડર પાસનું કામ પૂર્ણ হওয়ার બાદ ગાંધીનગરથી નાના ચિલોડા જતા ભાટ બ્રિજના રસ્તાને બંધ કરીને ત્યાં પણ કામ હાથ ધરવામાં આવશે હાલ નાના ચિલોડા થી ગાંધીનગર જતા ભાટ બ્રિજ નો રસ્તો બંધ કરતા સામેના રસ્તા ઉપર બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો એક તરફનો રસ્તો બંધ રહેતા ભાટ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ તોલ ટેક્સ ભરવાના છતાં લોકો ધારેલસુવિધા કે રસ્તા ન મળતા અને ટ્રાફિકની સમસ્યા અનુભવતા નારાજગી જોવા મળી પબ્લિક સાથે વસ્તુઓ અને 브િજ પર કામગીરી અને ટ્રાફિકના વિઝ્યુલ સાથે વોકથરું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSandeep Singh
FollowMar 17, 2026 02:30:481015
Report
RTRAJENDRA THACKER
FollowMar 16, 2026 18:01:391039
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:01:411026
Report
DMDURGESH MEHTA
FollowMar 16, 2026 17:01:241095
Report
AKAshok Kumar
FollowMar 16, 2026 17:00:591076
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 17:00:441084
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 17:00:201081
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:28974
Report
PDPRASHANT DHIVRE
FollowMar 16, 2026 15:39:08950
Report
URUday Ranjan
FollowMar 16, 2026 15:38:481085
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:50:221035
Report
MDMustak Dal
FollowMar 16, 2026 14:48:181072
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:48:07966
Report
PTPremal Trivedi
FollowMar 16, 2026 14:47:521097
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 14:19:571024
Report