Back
सूरत के वराछा में सार्वजनिक शौचालय विवाद का वीडियो वायरल, आरोपी गिरफ्तार
CPCHETAN PATEL
Feb 27, 2026 13:53:03
Surat, Gujarat
સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં શૌચાલયના ઉપયોગ બાબતે ગંભીર વિવાદ સર્જાયો હતો. શૌચાલયમાં વહેલા જવા જેવી ક્ષુલ્લક બાબતે ફૂટપાથ પર રહેતા પરિવાર સાથે બોલાચાલી ઝઘડા દરમિયાન બે પુરુષોએ ઉશ્કેરાઈને લાકડાનો ફટકો કાઢી જાહેરમાં ધમકાવી ભયનો માહોલ સર્જ્યો. આ tüm घटनાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. વાયરલ વીડિયોના આધારે વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસના સકંજામાં આવતા જ બંને યુવાનોની શાન ઠેકાણે આવી અને જાહેરમાં હાથ જોડી માફી માંગી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 27, 2026 13:54:320
Report
ARAlkesh Rao
FollowFeb 27, 2026 13:01:260
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:49:080
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 27, 2026 12:48:540
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 12:45:170
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:34:250
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 27, 2026 12:31:020
Report
DRDarshal Raval
FollowFeb 27, 2026 12:08:530
Report
PAParakh Agarawal
FollowFeb 27, 2026 12:06:540
Report
NDNavneet Dalwadi
FollowFeb 27, 2026 11:32:570
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 11:17:130
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 11:16:540
Report
NJNILESH JOSHI
FollowFeb 27, 2026 11:16:390
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:37:020
Report
