Back
भुवाजी ठाकोर के विवादित बयान से ठाकोर समाज में टकराव बढ़ा
ARAlkesh Rao
Feb 27, 2026 13:01:26
Palanpur, Gujarat
નોધ-ફીડ FTP કરেল છે
FTP -2702 ZK BNK BHUVAJI PKG
સ્લગ-ભુવાજી
બનાસકાંઠાના અરણુંવાડાના ભુવાજી ટીનાજી ઠાકોરે રતનપરા ગામમાં રમેણમાં ધુણતા-ધુણતા ડી જો વગાડવા મુદ્દે સંસદ ગેનીબેન ઠાકોરને પડકાર ફેંકતા વિવાદ ઉભો થયો છે.ભુવાજીએ ઠાકોર સમાજના બંધારણને તોડવાનો પ્રયાસ કરતા ઠાકોર સમાજમાં રોષ ફેલાતા ભુવાજીએ બે હાથ જોડીને માફી માંગી લીધી અને સ્પષ્ટતા કરી કે હું રમેલમાં બેઠો હતો ત્યારે ધુણતા ધુણતા બોલાઈ ગયું ચૈત્ર મહિનામાં ડીજે વાગશે પણ પબ્લિકને એવું મનાય એવું કે વૈશાખ મહિના સુધી ડીજે વાગશે હું બે હાથ જોડી માફી માગું છું સમાજ જે દંડ અને ધર્માદુ કહેશે તેવું કરીશ અને ગેનીબેન વિશે બે શબ્દો બોલાયા હોય તો એમની માફી માગું છું.
ઠાકોર સમાજ દ્વારા તેમના સમાજમાં શિક્ષણ અને જાગૃતિ આવે તે માટે 3 જિલ્લા અને 27 તાલુકાઓ માટે16 મુદાનું બંધારણ ઘડાયું છે જેમાં समाजે લગ્ન ,રમેણ તથા अन्य સામાજિક પ્રસંગો ઉપર ડી જે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે છતાં ડીજે વગાડવા માટે અગાઉ સમાજ દ્વારા કલાકાર બંધુઓ ગબ્બર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર મુકાયા બાદ ડી જે મુદ્દે વિવાદ વધુ વकર્યો હતો તેવામાં કાંકરેજના અરડુંવાડા ગામના ભુવાજી ટીનાજી ઠાકોરે રતનપરા ગામમાં રમેણમાં ધુણાતાં- ધુણાતાં ઠાકોર સમાજના બંધારણમાં ડી જે બંધ મામલે ગેનીબેન ઠાકોરને ફેંક્યો પડકાર ફેંકતા કહેવાયું કે ડી જે વાળાઓનું ડી જે બંધ રાખું તો દેહમાં માતા ન કહેવાઉં, વિડિઓ બનાવવાનું બંધ નહિ રહે,ડી જે વાળાઓનો ધંધો છે ભલે ગેની બાઈએ કહેવું કે લગ્નમાં ડીજે બંધ તો લગ્નમાં બંધ રહેશે પણ હોમેં ચૈતર મહિનાની બીજ અને વૈશાખ મહિનાની પાંચમ આવે છે એમાં ડીજે ન વાગે તો હું માતા ન કહું ભાઈ,સમાજને સામાજ પ્રમાણે રહેવું પડે પણ હું માતા એમ કહું છું કે એક બાજુ ઠાકોરોનો જમણવાર અને એક બાજુ ગેનીબેનનો જમણવાર તો ગેનીબેન સાત ભોજન જમીને આવે અને ઠાકોરોના છોકરાં લુખું જમીને આવે, ફોન કરવો હોય તો કરજો પોરો ગેનીબેનને કે આ જોગણી બોલી એમને જવાબ આપવાની મારી તાકાત છે બધાની બોલતી બંધ ન કરું તો હું જોગણી ન બોલી ભાઈ , જોકે ભુવાજીનો વિડિઓ સોસીઆલ મીડિયા પર વાયરલ થયા બાદ ઠાકોર સમાજમાં ભારે રોષ ફેલાયો જેને લઈને ભુવાજી ટીના ઠાકોરે બે હાથ જોડી માફી માંગી લીધી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે હું રમેલમાં બેઠો હતો ત્યારે ધુણતા ધુણતા બોલાઈ ગયું ચૈત્ર મહિનામાં ડીજે વાગશે પણ પબ્લિકને એવો મનાય એવું કે વૈશાખ મહિના સુધી ડીજે વાગશે..હું બે હાથ જોડી માફી માગું છું સમાજ જે દંડ અને ધર્માદુ કહેશે તેવું કરીશ..ગેનીબેન વિશે બે શબ્દો બોલાયા હોય તો એમની માફી માગું છું..
બાઈટ-ટીનાજી ઠાકોર -ભુવાજી
(હું ભૂલથી બોલી ગયો હતો હું બે હાથ જોડી માફી માંગુ છું જે દંડ કરાશે તે હું ભરીશ)
ભુવાજી ટીનાની ઠાકોરની ભવિષ્ય વાણી બાદ ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે જેને લઈને ઠાકોર સમાજના આગેવાનો ભુવાજી સામે રોષ વ્યકત કરતા સમાજને આવા ઢોંગી તેમજ અંધશ્રદ્ધા ફેલાવવાનું ભૂવાઓથી દુર રહેવાનો અપીલ કરી રહ્યા છે અને આવા દોરા ધાગા કરતા ભૂવાઓનો સાથ છોડીને શિક્ષણ તરફ વળવાનું કહી રહ્યા છે તો આવા ભૂવાઓને ચેતવણી આપતા સમાજના આગેવાનુનું કહેવું છે કે જો ભુવाओंે ભવિષ્યવાણી કરવી હોય તો ખેડૂતોને કયા પાકના ભાવ સારા મળશે તેની ભવિષ્યવાણી કરો તો લોકોનું કલ્યાણ થાય બાકી ઠાકોર સમાજનું બંધારણ ક્યારેય આવા ભુવાઓના કારણે તૂટશે નહિ.
બાઈટ-પ્રધાનજી ઠાકોર -અગ્રણી થરાદ તાલુકા ઠાકોર સમાજ
(આવા ઢોગી ભૂવાઓ દોરા ધાગા કરીને લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે)
બાઈટ-પીરાજી ઠाकોર પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના થરાદ તાલુકા તેમજ અગ્રણી ઠાકોર સમાજ થરાદ
(જો ભૂવાઓને ભવિષ્યવાણી કરવી જ હોય તો ખેડૂતોને ક્યા પાકના ભાવ સારા મળશે જેવા કરોને બાકી બંધારણ તો નહીં જ તૂટે)
બાઈટ-લક્ષ્મીબેન ઠાકોર -મહિલા અગ્રણી ઠાકોર સમાજ
(આવા ભૂવાઓનો સાથ છોડી શિક્ષણ તરફ સમાજ વધી જાય ,ગેનીબેન વિશે ભૂવાઓ જેમતેમ બોલે છે..અંધશ્રદ્ધા ફેલાવે છે.બંધારણ કોઈ એક વ્યક્તિએ નથી બનાવ્યું)
અલકેશ રાવ-બનાસકાંઠા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowFeb 27, 2026 13:54:320
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 13:53:030
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:49:080
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 27, 2026 12:48:540
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 12:45:170
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:34:250
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 27, 2026 12:31:020
Report
DRDarshal Raval
FollowFeb 27, 2026 12:08:530
Report
PAParakh Agarawal
FollowFeb 27, 2026 12:06:540
Report
NDNavneet Dalwadi
FollowFeb 27, 2026 11:32:570
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 11:17:130
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 11:16:540
Report
NJNILESH JOSHI
FollowFeb 27, 2026 11:16:390
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:37:020
Report
