Back
रामोल की नकली पुलिस: महिला की आत्महत्या धमकी के बाद 24 घंटे में आरोपी गिरफ्तार
URUday Ranjan
Feb 27, 2026 11:16:54
Ahmedabad, Gujarat
અમદાવાદ: નકલી પોલીસના પાપે અસલી પોલીસ દોડતી થઈ! મહિલાની આત્મહત્વાની ચીમકી બાદ રામોલ પોલીસે 24 કલાકમાં ગઠિયાને દબોચ્યો_EN
a_EN
EN
EN
_EN
_EN
_EN
En
રામોલ પોલીસની ઢીલી કામગીરી સામે જ્યારે એક મહિલાએ સોશિયલ મીડિયા પર આત્મહ્તાના ચીમકી આપી, ત્યારે રામોલ પોલીસ ઊંઘમાંથી જાગી અને તાબડતોડ કાર્યવાહી કરી છે. વસ્ત્રાલની રિંકુ રોહિડા નામની મહિલાનો વીડિયો વાયરલ થતા જ પોલીસ હરકતમાં આવી અને નકલી ક્રાઈમ 브ાણ્ચનો કોન્સ્ટેબલ બની લાખો રૂપિયા પડાવનાર પરેશ ચૌહાણની ધરપકડ કરી છે. શું છે આ આખી ''''નકલી પોલીસ''''ની માયાજાળ? જોઈએ આ રિપોર્ટમાં...
વી ઓ : 01
જો મને ન્યાય નહીં મળે તો હું રામોલ પોલીસ સ્ટેશનમાં જઈને આત્મહત્યા કરીશ... સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ એક વીડિયોએ રામોલ પોલીસના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. વસ્ત્રાલમાં રહેતી રિંકુ રોહિડાએ પોલીસની નિષ્ક્રિયતા પર ગંભીર આક્ષેપો કરતો વીડિયો વાયરલ કર્યો હતો. રિંકુએ 27 જાન્યુઆરી 2026ના રોજ અરજી કરી હતી, પરંતુ એક મહિનો વીતવા છતાં પોલીસને પગલાં ન લેતા છેવટે મહિલાએ આત્મવિલોપન નું પગલું ભરવાની ચીમકી આપી. જેવી મહિલા ની વીડિયો મારફતે ધમકી મળી કે રામોલ પોલીસ દોડતી થઈ અને 24 કલાકમાં જ આરોપી પરેશ ચૌહાણને પકડી પાડ્યો.
વીડિયો બાઈટ :
(અહીં મહિલાનો વાયરલ વીડિયો પ્લે કરવો જેમાં તે આત્મહત્યાની વાત કરે છે)
વીઓ : 02
આ ઘટનાઓની હકીકત કોઈ ફિલ્મી પ્લોટ જેવી છે. ફરિયાદી રિંકુ રોહિડાના પતિ મુંબઈની જેલમાં સજા કાપી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવી આરોપી પરેશ ચૌ્હાણ પોલીસ ડ્રેસમાં સજ્જ થઈ રિંકુની ઓફિસે પહોંચ્યો હતો. પોતે 크્રિમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી તેને વિશ્વાસમાં લીધી કે તે તેના પતિના જામીન કરાવી આ વર્ષ. જામીન કરાવાના બહાને પરેશ ચૌહાણે કટકે-કટકે લાખો રૂપિયા પડાવ્યા. જ્યારે જામીન ન થયા ત્યારે રિંકુએ તપાસ કરી તો ખબર પડી કે પરેશ કોઈ પોલીસવાળો નથી પણ નકલી પોલીસ બની છેતરપિંડી કરતો ગઠિયો છે.
બાઈટ : કૃણાલ દેસાઈ, એસીપી , આઈ ડિવિઝન
વીઓ : 03
પોલીસની પ્રાથમિક તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા છે. આરોપી પરેશ પહેલાં પણ આવા ગુનામાં સંડોવાયેલો છે. જોકે, આ કેસમાં હજુ પણ કેટલાક સવાલો વણઉકેલાયા છે. મહિલા વીડિયો માં 10 લાખ રૂપિયાની વાત કરે છે. જ્યારે ફરિયાદમાં 6 લાખનો ઉલ્લેખ છે. આ ઉપરાંત, વીડિયો માં જે કાર્તિક દેસાઈ નામના શખ્સનો ઉલ્લેખ થયો છે. તે કોણ છે અને શું તેની સાથે અસલી પોલીસે કોઈ તાર જોડાયેલા છે. તે દિશામાં તપાસ તેજ કરી છે. નકલી પોલીસનો આ ખેલ અને અસલી પોલીસની કામગીરીની પદ્ધતિ હવે ચર્ચાનો વિષય બની છે. જો મહિલાએ આત્મહત્યાની ધમકી ન આપી હોત, તો શું પોલીસ આટલી ઝડપથી આરોપીને પકડત? આ સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowFeb 27, 2026 13:01:260
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:49:080
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 27, 2026 12:48:540
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 12:45:170
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:34:250
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 27, 2026 12:31:020
Report
DRDarshal Raval
FollowFeb 27, 2026 12:08:530
Report
PAParakh Agarawal
FollowFeb 27, 2026 12:06:540
Report
NDNavneet Dalwadi
FollowFeb 27, 2026 11:32:570
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 11:17:130
Report
NJNILESH JOSHI
FollowFeb 27, 2026 11:16:390
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:37:020
Report
VPVasu Parmar
FollowFeb 27, 2026 10:06:160
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:05:290
Report
