Back
अम्बाजी की आदिवासी लड़कियों का बैगपाइपर बैंड आत्मनिर्भरता की मिसाल बन गया
PAParakh Agarawal
Feb 27, 2026 12:06:54
Ambaji, Gujarat
એંકર જે હાથોમાં ક્યારેક જંગલના લાકડા અને માટીકામ હતું, આજે તે હાથોમાં બેગપાઈપર બેન્ડ છે. બનાસકાંઠાના અંબાજી વિસ્તારની અંતરિયાળ પટ્ટીમાં રહેતી આદિવાસી દીકરીઓએ આજે સાચિત કરી દીધું છે કે જો તક મળે તો નારી સશક્તિકરણ શું કરી શકે છે. શ્રી શક્તિ સેવા કેન્દ્રના માધ્યમથી તાલીમ મેળવીને આ બાલિકાઓ આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરનું પ્રથમ આદિવાસી ગર્લ્સ બેગપાઈપર બેન્ડ બનીને આત્મનિર્ભરતા તરફ कदम વધારી રહી છે. આ દીકરીઓની સફર આસાન નહોતી. ત્રણ વર્ષની સખત તાલીમ બાદ આજે તેઓ બેગલ, બેગપાઈપર, સેક્સોફોન અને ડ્રમ સેટ જેવા જટિલ વાદ્યો પર પકડ મેળવી ચૂકી છે. શ્રી શક્તિ સેવા કેન્દ્રના ફાઉન્ડર ઉષાબેન અગ્રવાલે આ વિસ્તારમાં જઈને વાલોને સમજાવયા અને 'ભીખ નહીં પરંતુ ભણવા જઈએ' ના સંકલ્પ સાથે દીકરીઓને શિક્ષણ અને સંસ્કાર આપવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. આજે આ દીકરીઓ માત્ર કલાકાર જ નહીં, પણ સમાજમાં નારી સશક્તિકરણનો જીવતો જાગતો સંદેશો બની ગઈ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 13:53:030
Report
ARAlkesh Rao
FollowFeb 27, 2026 13:01:260
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:49:080
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 27, 2026 12:48:540
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 12:45:170
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:34:250
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 27, 2026 12:31:020
Report
DRDarshal Raval
FollowFeb 27, 2026 12:08:530
Report
NDNavneet Dalwadi
FollowFeb 27, 2026 11:32:570
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 11:17:130
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 11:16:540
Report
NJNILESH JOSHI
FollowFeb 27, 2026 11:16:390
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:37:020
Report
VPVasu Parmar
FollowFeb 27, 2026 10:06:160
Report
