Back
सूरत में दूध-आटा मिलावट सामने, चार डेरियों के दूध में फैट-SNF घटे
CPCHETAN PATEL
Feb 27, 2026 10:37:02
Surat, Gujarat
સુરતમાં દૂધની બનાવટો ની સાથે હવે ઘઉંના લોટમાં પણ ભેસેળ. શહેરમાં બનાવટી વસ્તુઓની હારમાળા. ઘઉંના લોટનો નમૂનો ટેસ્ટિંગમાં ફેઈલ. શહેરની ચાર ડેરીના દૂધમાં ફેટ ઓછું. દ્વારકાધીશ ડેરી, ન્યૂ કમલ ડેરી, માં ચામુંડા ડેરી, શ્રી કૃષ્ણા ડેરી શામેલ. દ્વારકાધીશ ડેરીના ગાયના દૂધમાં ફેટ ઓછું મળી આવ્યું. ન્યુ કમલ ડેરીના દૂધમાં SNF ઓછું મળ્યું. માં ચામુંડા ડેરીનું ગાય અને ભેંસ નું દૂધ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યું. જયારે કૃષ્ણા ડેરીના દૂધમાં ફેટ અને SNF નું પ્રમાણ ઓછું મળ્યું. ઉપરાંત પાંડેસરા ની શિવશક્તિ ફૂડસ માંથી લેવાયેલ ઘઉંના લોટનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર. પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી. બાઈટ :- બી આર બ્રહ્મભટ્ટ,આરોગ્ય અધિકારી મનપા સુરત
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowFeb 27, 2026 12:08:530
Report
PAParakh Agarawal
FollowFeb 27, 2026 12:06:540
Report
NDNavneet Dalwadi
FollowFeb 27, 2026 11:32:570
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 11:17:130
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 11:16:540
Report
NJNILESH JOSHI
FollowFeb 27, 2026 11:16:390
Report
VPVasu Parmar
FollowFeb 27, 2026 10:06:160
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:05:290
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 09:21:020
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 27, 2026 08:51:090
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 27, 2026 08:50:180
Report
GDGaurav Dave
FollowFeb 27, 2026 08:50:040
Report
ARAlkesh Rao
FollowFeb 27, 2026 08:49:480
Report
AKArpan Kaydawala
FollowFeb 27, 2026 08:49:390
Report
