Back
गुजरात में माइक्रो चिप प्लांट: पीएम मोदी की सानंद यात्रा के साथ आत्मनिर्भर भारत
DRDarshal Raval
Feb 27, 2026 12:08:53
Ahmedabad, Gujarat
અમદાવાદ ગુજરાત અને ભારત દેશે માઈક્રો ચિપ મામલે હવે બીજા દેશ પર નિર્ભર નહિ રહેવું પડે હવે ગુજરાતમાં માઈક્રો સેમિકન્ડક્ટર ચિપ બનશે આવતી કાલે Pm નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન પ્લાન્ટ ની મુલાકાત લેશે Pm આવતીકાલે અમદાવાદ નજીક સાણંદમા પ્લાન્ટ ખાતે આપશે હાજરી સાણંદ gidc ખાતે માઈક્રોન સેમિકન્ડક્ટર ચીપ બનાવતી માઇક્રોન કંપની નું કરશે વિધિવત લોકાર્પણ કંપનીના લોકાર્પણ પ્રોગ્રામ પહેલાં યોજાશે pm નો રોડ શો રોડ શો ને લઈને આજે પોલીસ દ્વારા કરવામાં આવ્યો રિહર્સલ સાણંદ gidc ખાતે યોજાશે રોડ શો આવતી કાલના રોડ શો માટે સ્થાનિક ધારાસભ્ય કનુ પટેલે લોકોને આપ્યું આમંત્રણ રોડ શો અને કંપની લોકાર્પણ તૈયારી ને آخરી ઓપ આખરી ઓપ હેલિપેડ થી પ્લાન્ટ નું સ્થળ 3 km ના અંતરે 3 km માં અંદાજે દોઢ km માં રોડ શો યોજાશેROAD શોમાં આવવનાર લોકો માટે મંડપ સહિતની વ્યવસ્થા કરાઈROAD શો બાદ પ્લાન્ટમાં મુલાકાત અને કંપનીના કર્મચારી અને આમંત્રિત મહેમાનો સાથે સભા કરશેકાલે 3.30 થી 5.30 2 કલાક નો pm નો સાણંદ ખાતે કાર્યક્રમ રહેશેઆત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપટ સાથે પ્લાન્ટની શરૂઆતજૂન 2023માં પ્લાન્ટ ને મળી હતી મંજૂરી બાદમાં તબક્કા વાર પ્લાન્ટની થઈ શરૂઆતઅંદાજે 22 હજાર કરોડ ઉપર ના ખર્ચે બનાવાયો પ્લાન્ટપ્લાન્ટ બનતા રોજગારી પણ ઊભી થશેપાલન્ટમાં બે તબ્બકામાં મેમરીનું ઉત્પાદન થશેખાસ કરીને રેન્ડમ એક્સેસ મેમરી RAM અને NAND મેમરી ચીપ્સનું એસેમ્બલી અને ટેસ્ટિંગ અહીં થશેમેમરી ચીપ્સના ક્ષેત્રે ભારત માટે આ પહેલો મોટો ઉત્પાદન આધાર હશે.આ પ્રોજેક્ટથી સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધશે અને ઇલેક્ટ્રોનિક્સ સ્માર્ટફોન લેપટોપ તેમજ ઇલેક્ટિક વાહનોના ઉત્પાદન ક્ષેત્રે ગતિ આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 13:53:030
Report
ARAlkesh Rao
FollowFeb 27, 2026 13:01:260
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:49:080
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 27, 2026 12:48:540
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 12:45:170
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 12:34:250
Report
SCSHAILESH CHAUHAN
FollowFeb 27, 2026 12:31:020
Report
PAParakh Agarawal
FollowFeb 27, 2026 12:06:540
Report
NDNavneet Dalwadi
FollowFeb 27, 2026 11:32:570
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 11:17:130
Report
URUday Ranjan
FollowFeb 27, 2026 11:16:540
Report
NJNILESH JOSHI
FollowFeb 27, 2026 11:16:390
Report
CPCHETAN PATEL
FollowFeb 27, 2026 10:37:020
Report
VPVasu Parmar
FollowFeb 27, 2026 10:06:160
Report
