Back
तापी जिले में घरफोड़ चोर गैंग के तीन सदस्य गिरफ्तार, 21 लाख से अधिक का माल बरामद
NBNarendra Bhuvechitra
Oct 27, 2025 12:21:56
Nagod, Gujarat
એપ્રુવલ બાઈ ڈેસ્ક ક્રાઈમ માટે
તાપી જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ તાપી પોલીસે ઉકેલ્યો છે, જેમાં प्रहरीले 21 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચિકલીગર ગેંગના 3 ચોરોને ઝડપી પાડ્યા છે. અને તેમના વિરોધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે...
વીઓ-1- તાપી જીલ્લાના વડા મથક વ્યારા નગરના અભિષેક આસ્ટેટ સોસાયટીના બંગલામાં રહેતા રમેશ જોષીને ગત 23 મી ઓક્ટોબરના દિવસે સામાજિક કામ અર્થે પોતાના વતન લુણાવાડા ગયા હતા, તે દરમિયાન મળસ્કે ચિકલીગર ગેંગ દ્વારા ઘરના તાળા તોડીને સોના ચાંદીના ઘરેણાં, રોકડ, સહિતના સરસામાન મળી કુલ 27 લાખથી વધુની ચોરી કરવામાં પલાયન થઇ ગયા હતા, જે અંગેની ફરિયાદ રમેશ જોષી દ્વારા વ્યારા પોલીસ મથકમાં નોંધાવીને ગુનો નોંધ્યો ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના પગે શોધવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા જેને આધારે ચિકલીગર ગેંગના સભ્યો પોલીસના સ્કંજામાં આવી ગયા હતા...
બાઈટ-1-જે.એન. દેસાઈ એસપી તાપી..
વીઓ-2-
પોલીસની ઘનિષ્ઠ તપાસમાં સંપૂર્ણ ઘટના પરથી પરદો ઊંચકાયો હતો. જેમાં આરોપીઓ બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાંકેદ થયા હતા આ સમગ્ર મામલે બાજુમાં રહેતા પાડોશી દ્વારા તાત્કાલિક વ્યારા પોલીસને જાણ કરતા તાપી પોલીસ દ્વારા વ્યારા જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફોર્સની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરતાં તમામ પાંચ આરોપીઓએ ગુડો સ્વીકાર્યો હતો. બાદ પુલiswe ચોરીનો 21 લાખનો મુદ્દામાલ પણ રિકવર થયો હતું. સાથે તપાસમાં આ તમામ आरोपीના ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યું હતું જેમાં તેઓ જુદા જુદા પોલીસ મથકોમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયા હતા...
બાઈટ-2- જે.અને.દેસાઈ એસપી તાપી
વીઓ-3-
તાપી જિલ્લાની પોલીસની વિવિધ ટીમ દ્વારા ગણતરીનાં દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢીને બંધ મકાનોને ટાર્ગેટ કરતી ચિકલીગર ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પરંતુ જિલ્લામાં ભૂતકાળમાં ચિકલીગર ગેંગ દ્વારા કરવામાં આવેલા ઘરફોડ ચોરીના ભેદો ક્યારે ઉકેલાશે તે જોવું રહ્યું....
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowOct 27, 2025 15:06:230
Report
AKAshok Kumar
FollowOct 27, 2025 13:52:500
Report
URUday Ranjan
FollowOct 27, 2025 13:16:390
Report
AKArpan Kaydawala
FollowOct 27, 2025 12:31:280
Report
CPCHETAN PATEL
FollowOct 27, 2025 12:09:192
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 11:39:214
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 11:38:350
Report
BSBhadrapalsinh solanki
FollowOct 27, 2025 11:16:360
Report
URUday Ranjan
FollowOct 27, 2025 10:31:260
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 09:35:310
Report
URUday Ranjan
FollowOct 27, 2025 09:17:431
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 09:06:381
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:210
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:050
Report
