Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
इराक में अपहरण: बापपुरा पंचायत के सरपंच ने क्या कहा?
URUday Ranjan
Oct 27, 2025 15:06:23
Ahmedabad, Gujarat
એન્કર : માણસા ના બાપુપરા ગામના એક મહિલા સહિત બે પુરુષો નો ઈરાક માં અપહરણ મામલે ઝી 25 કલાક પહોંચ્યું બાપુપુરા ગામ ભોગબનનાર ના પરિવારે આ સમગ્ર મામલે કઈ પણ કહેવા નો ઇનકાર કર્યો હતો પરંતુ બાપુપુરા ગામના ના સરપંચ પ્રકાશ ચૌધરી એ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી આવો સાંભળી એ શું કહ્યું તમામ ઘટના વિશે One to oneઉદય રંજન સાથે પ્રકાશ ચૌધરી સરપંચ , બાપુપુરા ગામ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MDMustak Dal
Oct 27, 2025 19:00:33
Jamnagar, Gujarat:જામનગર : કાલાવડમાં વીજ કરંટથી ત્રણના મોત. ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ વાયર પડતા દુર્ઘટના. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરિયા દેવળીયા ગામમાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુકોમાં એક પટેલ દંપતી અને એક દેવીપૂજક શ્રમિકનો સમાવેશ થાય છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, કમોસમી વરસાદના કારણે પટેલ દંપતી પોતાના ઘરે મગફળીના ભૂકાનું કામ કરી રહી હતી. તે સમયે અચાનક વીજળીનો વાયર તૂટીને તેમના પર પડ્યો હતો. જેના કારણે ત્રણેયને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ તેમના મૃત્યુ નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ત્રણેય મૃતદેહોને કાલાવડની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. કાલાવડ પોલીસ દ્વારા આ મામલೆಯಲ್ಲಿ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
0
comment0
Report
LJLakhani Jaydeep
Oct 27, 2025 17:47:12
Dwarka, Gujarat: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારો અને બોટ માલિકો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સૂચના: હવામાન વિભાગની ભારે પવન અને વરસાદની આગાહીને પગલે, ઓખા બંદર પર આજે સતત ત્રીજા દિવસે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. કેટલાક સમય માટે આવતા પાંચ દિવસ એટલે કે ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા અને માછીમારીની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ૪૦-૫૦ કિલોમીટરથી વધીને ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી, દરિયામાં ગયેલી તમામ બોટોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પાછી બોલાવી લેવા અને જાનમાલનું નુકસાન ન થાય તે માટે પૂરતી કામગીરી રાખવા સૂચના અપાઈ છે.
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 27, 2025 17:47:02
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 27, 2025 17:46:16
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 27, 2025 17:45:31
Gandhinagar, Gujarat:કેમેરામેન રમેશ ડોડીયા swi rn im સંકુલ 1 ખાતે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા. વન પર્યાવરણ કલાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને prow િદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. ઑફિસમાં પૂજા વિધિ કરીને ચાર્જ સંભાળ્યો. moti સંખ્યામાં શુભેચ્છકો શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા. વન વિભાગ અધિકારીઓ પણ શુભેચ્છાઓ આપવા પહોંચ્યા. ધારાસભ્યો પર હાજર રહ્યા. અર્જુન મોઢવાડિયા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વમાં જવાબદારી મળી છે.વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. આજરથી કામગીરી શરૂ કરી છે. વિભાગો સાથે આજથી બેઠક શરૂ કરી છે. વિભાગો પીએમ મોદી ના પ્રિય વિભાગો છે. વિભાગો અને ક્ષેત્રીય પીએમ મોદીએ ભારતને વૈશ્વિક નેતૃત્વ આપ્યું છે. ક્ષેત્રોમાં નવા આયામો નવા લેન્ડમાર્ક સિદ્ધ થાય તેવી કામગીરી થશે. પોરબંદરમાં ડીપ સી ડીસ્ચાર્જ પર વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા ની પ્રતિક્રિયા; યોગ્ય સમયે બધું થઈ જશે. ડીપ સી ડિસ્ચાર્જ બાબતે ધારાસભ્ય તરીકે ભૂતકાલમાં અર્જુન મોઢવાડિયાએ વિરોધ નોંધાવ્યો હતો. ડીપ સી ડિસ્ચાર્જ પર વધુ બોલવાનું ટાળ્યું. babo-bohiriyane શુભેચ્છા પાઠવી. (ielaboration) babu bokhiriyane શુભેચ્છા પાઠવતા સમર્થકોે તાલીઓ પાડી.
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 27, 2025 17:45:12
0
comment0
Report
DMDURGESH MEHTA
Oct 27, 2025 17:32:45
Gandhinagar, Gujarat:GP-SMASH: सोशल मीडिया मार्फत राज्यના નાગરિકો સાથે કનેક્ટ થીવા ગુજરાત પોલીસની પ્રસંશનીય પહેલ રાજ્યના નાગરિકોની રજૂઆતનું X પ્લેટફોર્મ ઉપરથી ગણતરીના કલાકોમાં નિરાકરણ કાપવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયામાં લોકો દ્વારા રજૂ થતી ચિંથાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે સાંભળી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવો આ પહેલનો મુખ્ય હેતુ તા.1લી માર્ચથી શરૂ કરાયેલી આ પહેલ antર્ગત અત્યાર સુધીમાં 850થી વધુ ફરિયાદોનો સુખદ નિકાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતી ગુના સંબંધિત પ્રવૃત્તિઓ તેમજ નાગરિકોની ફરિયાદોને GP-SMASHની સ્ટેટ લેવલ ડેડિકેટેડ ટીમ 24/7 રિયલ ટાઈમમાં ટ્રેસ કરે છે: તમામ જિલ્લા, રેન્જ અને એકમોમાં પણ એક અલાયદી ટીમ કાર્યરત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્ય કાર્યકારી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય પોલીસ વિચા શ્રી વિકાસ સહાયે ગુજરાત પોલીસની એક અનોખી અને અદ્યતન પહેલ – GP-SMASH (ગુજરાત પોલીસ - સોશિયલ میڈیا મોનિટરીંગ, અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ)નો તા.1લી માર્ચ-2025થી આરંભ કર્યો છે. આ પહેલ અંતર્ગત રાજ્યના નાગરિકોના ખુશ પ્રતિભાવો મળી રહ્યા છે. અત્યાર સુધીમાં રજૂઆતો-પ્રશ્નો સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડيا પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવો અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે. GP-SMASH કેવી રીતે કામ કરે છે? GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરિંગ પ્રોજેક્ટ છે. જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ 24×7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે. ત્યાર બાદ કાયદેસર કામકાજ, ટ્રાફિક સમસ્યા, પ્રોગ્ગિસન, સાઇબર ફ્રોડ, સરકારના અધિકારીઓ દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરવી તેની અંગે સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને તરત કાર્યવાહી કરવા સૂચના આપે છે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા પગલાંઓ પોસ્ટ ઉપર કોમેન્ટ કરી અપડેટ કરે છે. રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનીટરીંગ કરી પોલીસ દ્વારા કરેલી કામગીરી ટ્રેક કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 850થી વધુ સમસ્યાઓનો સકારાત્મક નિકાલ GP-SMASH પહેલનો અમલ માર્ચ-2025થી કરવામાં આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં લૉ એન્ડ ઓર્ડર ડીઆઇજી શ્રી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે 850થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે. પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાથી ગુજરાત પોલીસ સતત પાની સાથે હોવાનો નાગરિકોને થઈ રહ્યો છે અહેસાસ GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર થતા હોય, દ્વારા તેમની સમસ્યાઓનો ઝડપી નિકાલ થાય છે. સોશિયલ મીડિયા પરના પ્રશ્નો હવે માત્ર ટ્રેન્ડ નહીં રહીને તાત્કાલિક જવાબદારો સામે પગલા લેવા માટે પુરાવા તરીકે કામ કરે છે.
0
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top