Back
गुजरात के किसानों की भारी बारिश से नुकसान पर तात्कालिक मुआवजे की मांग कर रहे
GPGaurav Patel
Oct 27, 2025 11:38:35
Ahmedabad, Gujarat
ભારતીય કિસાન સંઘ ગુજરાત એકનમે મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
કમોસમી વરસાદ ને પગલે ખેડૂતોને થયેલ નુકસાન અંગે વળતર આપવા કરી માંગ
દિવાળિ બાદ ક્યારેય ન થયું હોય તેનું કમોસમી વરસાદ થયું
પ્રકૃતિએ ખેડૂતના માંમાં આવેલો કોળિયો છીનવી લીધો
સરકાર આમાં શું આપશે ?
એનડીઆરએફ અને એસડીઆરફ થી ઉપર વધીને આપવુ પડશે
સરકારે ધારાધોરણોને કોરાણે મુકી વળતર આપવું પડશે
સમય પહેલી તારીખથી મગફળી નો પાક લેવાની હતી પણ કેટલો એ હજુ નક્કી નથી
ખેડૂત મજબુર છે માટે બજારમાં મગફળી વેચી રહ્યો છે
ગત વર્ષના અનુભવના કારણે ખેડૂતોએ વધારે મગફળી વાવી
ચાલુ વર્ષે ૬૬ લાખ મણ મગફળીના ઉત્પાદનોના અંદાજ
મંત્રીએ બદલી રહ્યા છે મુખ્યમંત્રી એજ છે ક્યારે નિર્ણય લેવાશે
ખેડૂતો આંદોલન કરે કે પોતાનો પાક લે તે મુંઝવણ
સરકાર તાત્કાલીક તંત્ર સાબદું કરીનિષ્કર્ષ લે
ગુજરાતના મુખ્ય પાક કપાસ અને મગફળીનું ભવિષ્ય નક્કી નથી
સમાજ અને સરકાર ખેડૂતનો પાક બચાવવા સહાય આપે
સર્વે પછી પણ હાલ સરકાર રાહત જાહેર કરે
સહાય થી ખેડૂતનો ઉધ્ધાર નહી થાય હવે વળતર આપવવું પડશે
એક વિધાએ સામાન્ય ખેડૂતને સરેરાશ ૩૦ હજાર રૂપિયાનું નુકસાન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowOct 27, 2025 13:52:500
Report
URUday Ranjan
FollowOct 27, 2025 13:16:390
Report
AKArpan Kaydawala
FollowOct 27, 2025 12:31:280
Report
NBNarendra Bhuvechitra
FollowOct 27, 2025 12:21:560
Report
CPCHETAN PATEL
FollowOct 27, 2025 12:09:192
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 11:39:214
Report
BSBhadrapalsinh solanki
FollowOct 27, 2025 11:16:360
Report
URUday Ranjan
FollowOct 27, 2025 10:31:260
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 09:35:310
Report
URUday Ranjan
FollowOct 27, 2025 09:17:431
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 09:06:380
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:210
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:050
Report
CJChirag Joshi
FollowOct 27, 2025 08:39:162
Report
