Back
महीसागर जिले में अचानक बारिश से धान की फसल नुकसान, किसानों का रो-रोकर बुरा हाल
BSBhadrapalsinh solanki
Oct 27, 2025 11:16:36
Bhamra, Gujarat
મહીસાગર
સ્લગ – કમોસમી વરસાદનો માર ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો...
તારીખ 27/10/25
લોકેશન:- સંતરામપુર
એંકર -
મહીસાગર જિલ્લામાં મોડી રાતે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો જિલ્લા ની 80 ટકા ડાંગર નો પાક બગાડ્યો..
વીઓ 1
હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પવન અને વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ પવન સાથે વરસતા કેટલીએ જગ્યાએ ડાંગર જમીન દોસ્ત થઈ ગઈ ત્યારે કેટલીક જગ્યાએ કાપેલી મૂકેલ ડાંગર પલડી ગઈ મકાઈ, દિવેલા, ડાંગર તેમજ ચણા તેમજ સોયાબીન જેવા પાકો ને નુકશાન થયું છે સંતરામપુરના સરસણ ગામે ખેડૂતોને માથે આભા ફાટ્યું હોય તેમ કમોસમી વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક તેમજ કાપેલો પાક વરસાદના પાણીમાં ગરકાવ ખેડૂતોએ નુકસાની વેચવાનું અને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે રાત્રે પડેલ વરસાદ વહેલી સવારે ખેડૂતો માટે નુકસાન લઈ ને આવ્યો છે પવન સાથે વરસાદ વરસતા હજુ ખેડૂતો ના માથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જિલ્લા ના અલગ અલગ તાલુકા સામે આવ્યા છે જયારે હોય ત્યારે માત્ર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવતું હોય છે ત્યાંના નાના તેમજ ગરીબ ખેડૂતોને આદિન સુધી રાહત પેકેજ ન આપતા ખેડૂતોની હાલત કફોડી બની છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અરજીના જણાવે છે
કિસાન મોરચો ડાંગરના પાકને લઈ આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવું પણ જણાવી રહ્યા છે ખેડૂત કહી રહ્યા છે ભારે પવન આવે, માવઠું પડે, વધુ વરસાદ પડે, מים ન મળે, કેનાલ લીકેજ થાય તેમજ કેનાલનું જમણ થાય કે પછી કમોસمي વરસાદ પડે આ તમામ પરિસ્થિતિમાં માત્ર જગતનો તાત જ ચિંતાતુર બને છે અને નુકસાની વેઠે છે ત્યારે સરકાર અમારી સામે જોઈ અમને વળતર આપેնարկોમાં ધ્યાન આપવું જોઈએ
બાઈટ 1 જેન્તીભાઈ પટેલ ખેડૂત
બાઈટ 2 બિપિનભાઈ પટેલ ખેડૂત
ભદ્રપાલસિંહ સોલંકી
Zee 24 કલાક
મહીસાગર..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowOct 27, 2025 13:52:500
Report
URUday Ranjan
FollowOct 27, 2025 13:16:390
Report
AKArpan Kaydawala
FollowOct 27, 2025 12:31:280
Report
NBNarendra Bhuvechitra
FollowOct 27, 2025 12:21:560
Report
CPCHETAN PATEL
FollowOct 27, 2025 12:09:192
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 11:39:214
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 11:38:350
Report
URUday Ranjan
FollowOct 27, 2025 10:31:260
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 09:35:310
Report
URUday Ranjan
FollowOct 27, 2025 09:17:431
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 09:06:380
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:210
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:050
Report
CJChirag Joshi
FollowOct 27, 2025 08:39:162
Report
