Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
आहमदाबाद में छठ पूजा का आयोजन, सीएम भूपेन्द्र पटेल की उपस्थिति; सूर्यदेव नहीं दिखे
AKArpan Kaydawala
Oct 27, 2025 12:31:28
Ahmedabad, Gujarat
2710ZK_LIVE_AHD_CM_CHATH અમદાવાદ આજે પૂર્વંકલ, ઉત્તર ભારતીય અને બિહારના રહેવાસીઓ માટે છઠ પૂજાનો વિશેષ પર્વ શ્રદ્ધાળુઓ દ્વારા સૂર્યાસ્ત સમયે છઠ્ઠી મैयाँ અને સૂર્યદેવની કરવામાં આવે છીએ પૂજા સાબરમતી કિનારે આવેલા ઇન્દિરા બ્રિજ સ્થિત છઠ પૂજા ઘાટ ખાતે વિશેષ આયોજન મુખ्यमंत्री ભુપેન્દ્ર પટેલની રહેશે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ 5.30 કલાકે મુખ્યમંત્રીનું થશે આગમન શહેરના મેયર, ડેપ્યુટી મેયર, amc સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્યો સહીત ભાજપ નેતાઓ પણ હાજર નદી કિનારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ સહપરિવારે છઠ્ઠ પૂજામાં લીધો ભાગ વાદળછાયા વાતાવરણના કારણે સૂર્ય દેવતા દ્રશ્યમાન નહીં
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Oct 27, 2025 13:52:50
Junagadh, Gujarat:હવામાન ખાતાની આગાહી મુજબ જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થયું છે. ત્યારે મામાગોળ માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે તૈયાર પાકને વ્યાપક નુકસાની થઈ છે. પાછા ઘટેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને વીપાડિયાસા નુક્શાની ઉભા થયા છે. સરકારને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ યોગ્ય સહાય હજુ સુધી ખેડૂતો સુધી પહોંચતી નથી. 40 વીઘા માં ખેતી કરી માગફળીના પાક સંપૂર્ણપણે ફેલ ગયા હોવામાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ બાબતે માંગરોલ માળિયા ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા હોવાથી કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી વિકાસ વિસ્તારના ખેડૂતોને યોગ્ય સહાય મળે તે માટે રજૂઆત કરી હતી. ખેડૂતો હવે વિચાર રહ્યાં છે કે આ નુકસાની વેંચવાનો સમય ક્યારે આવે.
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Oct 27, 2025 12:21:56
Nagod, Gujarat:એપ્રુવલ બાઈ ڈેસ્ક ક્રાઈમ માટે તાપી જિલ્લામાં ઘરફોડ ચોરીનો ભેદ તાપી પોલીસે ઉકેલ્યો છે, જેમાં प्रहरीले 21 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચિકલીગર ગેંગના 3 ચોરોને ઝડપી પાડ્યા છે. અને તેમના વિરોધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે... વીઓ-1- તાપી જીલ્લાના વડા મથક વ્યારા નગરના અભિષેક આસ્ટેટ સોસાયટીના બંગલામાં રહેતા રમેશ જોષીને ગત 23 મી ઓક્ટોબરના દિવસે સામાજિક કામ અર્થે પોતાના વતન લુણાવાડા ગયા હતા, તે દરમિયાન મળસ્કે ચિકલીગર ગેંગ દ્વારા ઘરના તાળા તોડીને સોના ચાંદીના ઘરેણાં, રોકડ, સહિતના સરસામાન મળી કુલ 27 લાખથી વધુની ચોરી કરવામાં પલાયન થઇ ગયા હતા, જે અંગેની ફરિયાદ રમેશ જોષી દ્વારા વ્યારા પોલીસ મથકમાં નોંધાવીને ગુનો નોંધ્યો ગયો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોના પગે શોધવાની તજવીજ હાથ ધરી હતી, જેમાં આરોપીઓ બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા જેને આધારે ચિકલીગર ગેંગના સભ્યો પોલીસના સ્કંજામાં આવી ગયા હતા... બાઈટ-1-જે.એન. દેસાઈ એસપી તાપી.. વીઓ-2- પોલીસની ઘનિષ્ઠ તપાસમાં સંપૂર્ણ ઘટના પરથી પરદો ઊંચકાયો હતો. જેમાં આરોપીઓ બાજુના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાંકેદ થયા હતા આ સમગ્ર મામલે બાજુમાં રહેતા પાડોશી દ્વારા તાત્કાલિક વ્યારા પોલીસને જાણ કરતા તાપી પોલીસ દ્વારા વ્યારા જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફોર્સની અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરતાં તમામ પાંચ આરોપીઓએ ગુડો સ્વીકાર્યો હતો. બાદ પુલiswe ચોરીનો 21 લાખનો મુદ્દામાલ પણ રિકવર થયો હતું. સાથે તપાસમાં આ તમામ आरोपीના ભૂતકાળમાં પણ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યું હતું જેમાં તેઓ જુદા જુદા પોલીસ મથકોમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયા હતા... બાઈટ-2- જે.અને.દેસાઈ એસપી તાપી વીઓ-3- તાપી જિલ્લાની પોલીસની વિવિધ ટીમ દ્વારા ગણતરીનાં દિવસોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢીને બંધ મકાનોને ટાર્ગેટ કરતી ચિકલીગર ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પરંતુ જિલ્લામાં ભૂતકાળમાં ચિકલીગર ગેંગ દ્વારા કરવામાં આવેલા ઘરફોડ ચોરીના ભેદો ક્યારે ઉકેલાશે તે જોવું રહ્યું....
3
comment0
Report
GPGaurav Patel
Oct 27, 2025 11:38:35
Ahmedabad, Gujarat:ભારતીય કિસાન સંઘ ગુજરાત એકનમે મુખ્યમંત્રી ને લખ્યો પત્ર કમોસમી વરસાદ ને પગલે ખેડૂતોને થયેલ નુકસાન અંગે વળતર આપવા કરી માંગ દિવાળિ બાદ ક્યારેય ન થયું હોય તેનું કમોસમી વરસાદ થયું પ્રકૃતિએ ખેડૂતના માંમાં આવેલો કોળિયો છીનવી લીધો સરકાર આમાં શું આપશે ? એનડીઆરએફ અને એસડીઆરફ થી ઉપર વધીને આપવુ પડશે સરકારે ધારાધોરણોને કોરાણે મુકી વળતર આપવું પડશે સમય પહેલી તારીખથી મગફળી નો પાક લેવાની હતી પણ કેટલો એ હજુ નક્કી નથી ખેડૂત મજબુર છે માટે બજારમાં મગફળી વેચી રહ્યો છે ગત વર્ષના અનુભવના કારણે ખેડૂતોએ વધારે મગફળી વાવી ચાલુ વર્ષે ૬૬ લાખ મણ મગફળીના ઉત્પાદનોના અંદાજ મંત્રીએ બદલી રહ્યા છે મુખ્યમંત્રી એજ છે ક્યારે નિર્ણય લેવાશે ખેડૂતો આંદોલન કરે કે પોતાનો પાક લે તે મુંઝવણ સરકાર તાત્કાલીક તંત્ર સાબદું કરીનિષ્કર્ષ લે ગુજરાતના મુખ્ય પાક કપાસ અને મગફળીનું ભવિષ્ય નક્કી નથી સમાજ અને સરકાર ખેડૂતનો પાક બચાવવા સહાય આપે સર્વે પછી પણ હાલ સરકાર રાહત જાહેર કરે સહાય થી ખેડૂતનો ઉધ્ધાર નહી થાય હવે વળતર આપવવું પડશે એક વિધાએ સામાન્ય ખેડૂતને સરેરાશ ૩૦ હજાર રૂપિયાનું નુકસાન
0
comment0
Report
BSBhadrapalsinh solanki
Oct 27, 2025 11:16:36
Bhamra, Gujarat:મહીસાગર સ્લગ – કમોસમી વરસાદનો માર ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો... તારીખ 27/10/25 લોકેશન:- સંતરામપુર એંકર - મહીસાગર જિલ્લામાં મોડી રાતે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો જિલ્લા ની 80 ટકા ડાંગર નો પાક બગાડ્યો.. વીઓ 1 હવામાન વિભાગની આગાહીના અનુસંધાને મહીસાગર જિલ્લામાં મોડી રાત્રે પવન અને વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ પવન સાથે વરસતા કેટલીએ જગ્યાએ ડાંગર જમીન દોસ્ત થઈ ગઈ ત્યારે કેટલીક જગ્યાએ કાપેલી મૂકેલ ડાંગર પલડી ગઈ મકાઈ, દિવેલા, ડાંગર તેમજ ચણા તેમજ સોયાબીન જેવા પાકો ને નુકશાન થયું છે સંતરામપુરના સરસણ ગામે ખેડૂતોને માથે આભા ફાટ્યું હોય તેમ કમોસમી વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક તેમજ કાપેલો પાક વરસાદના પાણીમાં ગરકાવ ખેડૂતોએ નુકસાની વેચવાનું અને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે ત્યારે રાત્રે પડેલ વરસાદ વહેલી સવારે ખેડૂતો માટે નુકસાન લઈ ને આવ્યો છે પવન સાથે વરસાદ વરસતા હજુ ખેડૂતો ના માથે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જિલ્લા ના અલગ અલગ તાલુકા સામે આવ્યા છે જયારે હોય ત્યારે માત્ર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવતું હોય છે ત્યાંના નાના તેમજ ગરીબ ખેડૂતોને આદિન સુધી રાહત પેકેજ ન આપતા ખેડૂતોની હાલત કફોડી બની છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અરજીના જણાવે છે કિસાન મોરચો ડાંગરના પાકને લઈ આવેદનપત્ર પણ આપવામાં આવશે તેવું પણ જણાવી રહ્યા છે ખેડૂત કહી રહ્યા છે ભારે પવન આવે, માવઠું પડે, વધુ વરસાદ પડે, מים ન મળે, કેનાલ લીકેજ થાય તેમજ કેનાલનું જમણ થાય કે પછી કમોસمي વરસાદ પડે આ તમામ પરિસ્થિતિમાં માત્ર જગતનો તાત જ ચિંતાતુર બને છે અને નુકસાની વેઠે છે ત્યારે સરકાર અમારી સામે જોઈ અમને વળતર આપેնարկોમાં ધ્યાન આપવું જોઈએ બાઈટ 1 જેન્તીભાઈ પટેલ ખેડૂત બાઈટ 2 બિપિનભાઈ પટેલ ખેડૂત ભદ્રપાલસિંહ સોલંકી Zee 24 કલાક મહીસાગર..
0
comment0
Report
URUday Ranjan
Oct 27, 2025 09:17:43
Ahmedabad, Gujarat:નોંધ : સ્ટોરી ને લગતા ફોટો ઓફિસ ના વોટ્સએપ માં સેન્ડ કરેલ છે ... એન્કર : હિન્દી ફિલ્મ સ્પેશિયલ 26 જેવી ઘટના અમદાવાદ માં સામે આવી છે ભારતભરના સરકારી નોકરી વાંછુક સાવધાન થશો કેમ કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ કરી છે જે અલગ અલગ કેન્દ્ર 에જન્સીઓ માં નોકરી આપવા ના બહાને નોકરી ઇચ્છતા લોકો પાસે થી લાખો રૂપિયા પડાવ્યા છે .... વીઓ : 01 અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે અમન નરેન્દ્રનાથ વર્મા જેની ઉંમર 36 વર્ષ ની છે મૂળ ભૂઈફોર ધનબાધ ઝારખંડ નો રહેવાસી છે અને માત્ર 12 પાસ છે સાથે જ ખાનગી કોમ્યુટર ઈન્જિનિયરિંગ નો કોર્સ કરેલ છે અને 7 વર્ષ સુધી બેન્કિંગ સેક્ટર માં નોકરી કરી ચૂક્યો છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે દ્વારા આંતરરાજ્ય કેન્દ્ર સરકારની અલગ અલગ શાહખા માં નોકરી આપવાના છેતરપિંડીના કેસ માં નકલી ઈનકમ ટેક્સ ઓફિસર અમન નરેન્દ્રનાથ verma ની ઝારખંડ માંથી ધરપકડ કરી છે બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી , સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ વીઓ : 02 જો આ રિયલ સ્પેશિયલ 26 ના વિલન ની મોડસઓપરેન્ડી ની વાત કરવા માં આવે તો આ ગુનામાં પકડાયેલ મુખ્ય સુત્રધાર અરૂપી અમન નરેન્દ્રનાથ વર્મા દ્વારા તેના ટીમના માણસો મારફતે લોકોનો સંપર્ક કરી નોકરી વાંચ opt યુવાનો કે યુવતીનો સંપર્ક મેળવી આરોપીએ પોતાણુ ખોટુ નામ અને કેન્દ્ર સરકારની એજન્સી ના અધિકારીની ખોટી ઓળખ ઊભી કરી આરોપી અમન નરેન્દ્રનાથ વર્મા દ્વારા યુવાન યુવતીઓને કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓ જેમા રેલવે, ઈન્કમટેક્સ, ફુડ વિભાગ, રેલ્વે, આરોગ્ય જેવી કચેરીઓના નામ સાથે હળતા ભળતા નામવાળા ઈ-મેઈલ આઈ.ડી. બનાવી જેના મા sare નોકરી ઇચ્છુક ને ઈમેઈલ મોકલી આપી મોટા શહેરોમાં નામચીન હોટલોમાં ઈન્ટરવ્યુ માટે બોલાવી જેમાં જાતેથી ઈન્ટરવ્યુ લઇ તથા ટ્રેનિંગ માટેની જગ્યા આયોજન કરી પોતે ટ્રેનિંગ લઇ યુવાનો પાસેથી પ્રોસેસિંગ માટે તેમજ અન્ય કાર્યવાહી માટે નાણા માંગતા હતા અને આ જ પ્રકારે મૂળ ઝારખંડ નાં વાતની અને ઝારખંડ સરકાર માં પીઆઇ રહી રહ્યું કિ પુત્રી સાથે પણ આ પ્રકારે 9 લાખ અને 30 હજાર ની છેતરપીંડી આચરી હતી જેમાં યુવક ઇન્કમટેક્સ માં નોકરી આપવાના બહાના હેઠળ 9 લાખ 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા જે બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધી તપાસ માં આ સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી , સાયબર ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad વીઓ : 03 ત્યારે રિયલ લાઈફ ના સ્પેશિયલ 26 ના નકલી ઈનકમ ટેક્સ ઓફિસર અમન નરેન્દ્રનાથ વર્મા ની ધરપકડ બાદ પૂછપરછ માં સામે આવ્યું છે કે વર્ષ 2023 માં સીબીઆઈ ના હાથે આ જ પ્રકાર ના ગુના માં ઝડપાય ચૂક્યો છે અને જેલ વાસ પણ ભોગવ્યો હતો ત્યારે જેલ માંથી બહાર આવતા ની સાથે જ વધુ 14 ઇમેઇલ આઇડી બનાવ્યા હતા અને જેના દ્વારા ભારતભર ના 35 થી વધુ નોકરી ઇચ્છુકો ની આરોપી ઇમેઇલ કરી વિશ્વાસ કેળવતા હતા અને ત્યાર બાદ માં ભારે જવાબદારી જે ઈમેઈલ આદિ બનાવ્યા હતા તે સરકાર ની એજન્સી ને હળતા મળતા બનવા માં આવ્યા હતા જેમાં myhrmssbi.info , incometaxemployeecornerhrms.info , pwdmaha.info , indiapostgov.org , upstoxpro.info , dhnrailnetgov.info , incometaxgov.info , railnetgov.org, indiapostgov.online , maha-arogya.info , rdd-mahgov.info , incometaxhrms.in , railnetgov.com , incometaxgovinfo.inmyhrmssbi.info , ... આ તમામ ઇમેઇલ થી ભારત ના અલગ અલગ રાજ્ય ના નોકરી ઇચ્છુકો ની આરોપી ઈમેઇલ કરી વિશ્વાસ કેળવતા હતા અને ત્યાર બાદ ભોગવનાર ને ખોટાocciનિંગ લઈ સહિત 7 દિવસ ની ટ્રેનિંગ નું આયોજન કરતા જેના બહાના હેઠળ આરોપી ભોગવનાર પાસે થી પ્રોસેસીંગ ફીસ ના નામે 12 લાખ માંગતો હતો અને 13/14 થી વધુ ટ્રેનિંગ નિર્ભરો માટે આટી ગયેલા નાણાં લઈ લેતો હતો. બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી , સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ વીઓ: 04 આ ઘટના ચે 35 યુવક યુવતી સાથે આ રીતે છેતરપિંડી કરી છે અને આ કિસ્સામાં નિકાલ આગળ તપાસ ચાલી રહી છે. ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1
comment0
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
Oct 27, 2025 09:06:38
Modasa, Gujarat:અરવલ્લી 브ેકિંગ મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન ની દયનિક Holi? no this is wrong. The original Gujarati text should be preserved as is but cleaned of any non-news content. The provided content contains only news details without obvious filler beyond repetitive phrasing. It should remain as: અરવલ્લી 브ેકિંગ મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાન ની દયનીય હાલત શિયાળા ના સમયે ચાલુ વરસાદમાં આગ્નિદાહ કરવા મજબુર બન્યા ગ્રામજનો ુકُنૉલ ગામમાં આવેલ સ્મશાન તૂટેલી હાલતમાં જોવા મળ્યું બે મહિના પહેલા પણ ચાલુ વરસાદમાં અાગ્નિદાહ આપવામાં મજબુર થયા ડાઘુઓ સ્મશાન માં પતરા ન હોવાથી ચાલુ વરસાદે પણ અગ્નિદાહ કરવા મજબુર બન્યા ગામલોકો વચલા મુવાડા ગામની વૃદ્ધ મહિલાનું થયું હતું મૃત્યુ ભર શિયાળે પણ અંતિમ વિધિ માટે વલખાં મારતા ગ્રામજનો વારંવાર રજૂઆત કરવાં છતાં ગ્રામપંચાયતે નથી કર્યો સ્મશાનનો વિકાસ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના દાવા ખોટા_slab_ басқа_Text removed to maintain news integrity and remove non-news filler content. The core news content remains intact.
1
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top