Back
अहमदाबाद साइबर क्राइम ने नौकरी धोखाधड़ी का मास्टरमाइंड अमन वर्मा गिरफ्तार किया
URUday Ranjan
Oct 27, 2025 09:17:43
Ahmedabad, Gujarat
નોંધ :
સ્ટોરી ને લગતા ફોટો ઓફિસ ના વોટ્સએપ માં સેન્ડ કરેલ છે ...
એન્કર :
હિન્દી ફિલ્મ સ્પેશિયલ 26 જેવી ઘટના અમદાવાદ માં સામે આવી છે ભારતભરના સરકારી નોકરી વાંછુક સાવધાન થશો કેમ કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા માસ્ટર માઇન્ડ આરોપીની ધરપકડ કરી છે જે અલગ અલગ કેન્દ્ર 에જન્સીઓ માં નોકરી આપવા ના બહાને નોકરી ઇચ્છતા લોકો પાસે થી લાખો રૂપિયા પડાવ્યા છે ....
વીઓ : 01
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે અમન નરેન્દ્રનાથ વર્મા જેની ઉંમર 36 વર્ષ ની છે મૂળ ભૂઈફોર ધનબાધ ઝારખંડ નો રહેવાસી છે અને માત્ર 12 પાસ છે સાથે જ ખાનગી કોમ્યુટર ઈન્જિનિયરિંગ નો કોર્સ કરેલ છે અને 7 વર્ષ સુધી બેન્કિંગ સેક્ટર માં નોકરી કરી ચૂક્યો છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે દ્વારા આંતરરાજ્ય કેન્દ્ર સરકારની અલગ અલગ શાહખા માં નોકરી આપવાના છેતરપિંડીના કેસ માં નકલી ઈનકમ ટેક્સ ઓફિસર અમન નરેન્દ્રનાથ verma ની ઝારખંડ માંથી ધરપકડ કરી છે
બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી , સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ
વીઓ : 02
જો આ રિયલ સ્પેશિયલ 26 ના વિલન ની મોડસઓપરેન્ડી ની વાત કરવા માં આવે તો આ ગુનામાં પકડાયેલ મુખ્ય સુત્રધાર અરૂપી અમન નરેન્દ્રનાથ વર્મા દ્વારા તેના ટીમના માણસો મારફતે લોકોનો સંપર્ક કરી નોકરી વાંચ opt યુવાનો કે યુવતીનો સંપર્ક મેળવી આરોપીએ પોતાણુ ખોટુ નામ અને કેન્દ્ર સરકારની એજન્સી ના અધિકારીની ખોટી ઓળખ ઊભી કરી આરોપી અમન નરેન્દ્રનાથ વર્મા દ્વારા યુવાન યુવતીઓને કેન્દ્ર સરકારની જુદી જુદી એજન્સીઓ જેમા રેલવે, ઈન્કમટેક્સ, ફુડ વિભાગ, રેલ્વે, આરોગ્ય જેવી કચેરીઓના નામ સાથે હળતા ભળતા નામવાળા ઈ-મેઈલ આઈ.ડી. બનાવી જેના મા sare નોકરી ઇચ્છુક ને ઈમેઈલ મોકલી આપી મોટા શહેરોમાં નામચીન હોટલોમાં ઈન્ટરવ્યુ માટે બોલાવી જેમાં જાતેથી ઈન્ટરવ્યુ લઇ તથા ટ્રેનિંગ માટેની જગ્યા આયોજન કરી પોતે ટ્રેનિંગ લઇ યુવાનો પાસેથી પ્રોસેસિંગ માટે તેમજ અન્ય કાર્યવાહી માટે નાણા માંગતા હતા અને આ જ પ્રકારે મૂળ ઝારખંડ નાં વાતની અને ઝારખંડ સરકાર માં પીઆઇ રહી રહ્યું કિ પુત્રી સાથે પણ આ પ્રકારે 9 લાખ અને 30 હજાર ની છેતરપીંડી આચરી હતી જેમાં યુવક ઇન્કમટેક્સ માં નોકરી આપવાના બહાના હેઠળ 9 લાખ 30 હજાર રૂપિયા પડાવી લીધા હતા જે બાબતે સાયબર ક્રાઈમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધી તપાસ માં આ સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો
બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી , સાયબર ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad
વીઓ : 03
ત્યારે રિયલ લાઈફ ના સ્પેશિયલ 26 ના નકલી ઈનકમ ટેક્સ ઓફિસર અમન નરેન્દ્રનાથ વર્મા ની ધરપકડ બાદ પૂછપરછ માં સામે આવ્યું છે કે વર્ષ 2023 માં સીબીઆઈ ના હાથે આ જ પ્રકાર ના ગુના માં ઝડપાય ચૂક્યો છે અને જેલ વાસ પણ ભોગવ્યો હતો ત્યારે જેલ માંથી બહાર આવતા ની સાથે જ વધુ 14 ઇમેઇલ આઇડી બનાવ્યા હતા અને જેના દ્વારા ભારતભર ના 35 થી વધુ નોકરી ઇચ્છુકો ની આરોપી ઇમેઇલ કરી વિશ્વાસ કેળવતા હતા અને ત્યાર બાદ માં ભારે જવાબદારી જે ઈમેઈલ આદિ બનાવ્યા હતા તે સરકાર ની એજન્સી ને હળતા મળતા બનવા માં આવ્યા હતા જેમાં myhrmssbi.info , incometaxemployeecornerhrms.info , pwdmaha.info , indiapostgov.org , upstoxpro.info , dhnrailnetgov.info , incometaxgov.info , railnetgov.org, indiapostgov.online , maha-arogya.info , rdd-mahgov.info , incometaxhrms.in , railnetgov.com , incometaxgovinfo.inmyhrmssbi.info , ... આ તમામ ઇમેઇલ થી ભારત ના અલગ અલગ રાજ્ય ના નોકરી ઇચ્છુકો ની આરોપી ઈમેઇલ કરી વિશ્વાસ કેળવતા હતા અને ત્યાર બાદ ભોગવનાર ને ખોટાocciનિંગ લઈ સહિત 7 દિવસ ની ટ્રેનિંગ નું આયોજન કરતા જેના બહાના હેઠળ આરોપી ભોગવનાર પાસે થી પ્રોસેસીંગ ફીસ ના નામે 12 લાખ માંગતો હતો અને 13/14 થી વધુ ટ્રેનિંગ નિર્ભરો માટે આટી ગયેલા નાણાં લઈ લેતો હતો.
બાઈટ : હાર્દિક માકડિયા , એસીપી , સાયબર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ
વીઓ: 04
આ ઘટના ચે 35 યુવક યુવતી સાથે આ રીતે છેતરપિંડી કરી છે અને આ કિસ્સામાં નિકાલ આગળ તપાસ ચાલી રહી છે.
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowOct 27, 2025 13:52:500
Report
URUday Ranjan
FollowOct 27, 2025 13:16:390
Report
AKArpan Kaydawala
FollowOct 27, 2025 12:31:280
Report
NBNarendra Bhuvechitra
FollowOct 27, 2025 12:21:560
Report
CPCHETAN PATEL
FollowOct 27, 2025 12:09:192
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 11:39:214
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 11:38:350
Report
BSBhadrapalsinh solanki
FollowOct 27, 2025 11:16:360
Report
URUday Ranjan
FollowOct 27, 2025 10:31:260
Report
GPGaurav Patel
FollowOct 27, 2025 09:35:310
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 27, 2025 09:06:380
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:210
Report
SBShilu Bhagvanji
FollowOct 27, 2025 09:06:050
Report
CJChirag Joshi
FollowOct 27, 2025 08:39:162
Report
