Back
अहमदाबाद: गोता क्षेत्र से डुप्लिकेट घड़ियों का बड़ा रैकेट, 132 नकली घड़ियाँ बरामद
URUday Ranjan
Mar 13, 2026 07:17:14
Ahmedabad, Gujarat
અમદાવાદ:
ગોતા વિસ્તારમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ઘડિયાળોના મોટા રેકેટનો ખુલાસો થયો છે
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી વંદે માતરમ રોયલ રેસીડન્સીના એક સ્ટોર પર પોલીસે કોપી રાઇટની સફળ રેઇડ કરી છે
તપાસ દરમિયાન જાણીતી બ્રાન્ડ જેવી કે Casio, Bulgari અને Admar Pieztની કુલ 132 નંગ ડુપ્લિકેટ ઘડિયાળો મળી આવી છે
જપ્ત થયેલા આ નકલી ઘડિયાળોના કુલ બજાર કિંમત અંદાજે ₹2,79,000/- જેટલી આંકવામાં આવે છે
પોલીસે 26 વર્ષીય આરોપી मौलीक અશ્વીનભાઈ પારેખની સ્થળ પરથી અટકાયત કરી છે
આરોપી বিরুদ্ধে કોપીરાઇટ એક્ટની કલમ 51, 63 અને 64 હેઠળ ગુનાઓ નોંધાઈ કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે
આરોપી ક્યાંથી આ નકલી ઘડિયાળ લાવતો અને કેટલા માં વેચાણ કરતો એ દિશા માં તપાસ શરૂ કરી
આ કામગીરી LCB ઝોન-1 ની ટીમ દ્વારા કરવા માં આવી હતી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:340
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 07:17:260
Report
HBHimanshu Bhatt
FollowMar 13, 2026 07:15:230
Report
URUday Ranjan
FollowMar 13, 2026 07:15:100
Report
PTPremal Trivedi
FollowMar 13, 2026 06:34:320
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:45:390
Report
CPCHETAN PATEL
FollowMar 13, 2026 05:02:370
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 04:45:510
Report
KBKETAN BAGDA
FollowMar 13, 2026 02:17:360
Report
ARAlkesh Rao
FollowMar 13, 2026 02:17:070
Report
RTRAJENDRA THACKER
FollowMar 12, 2026 17:34:400
Report
RMRaghuvir Makwana
FollowMar 12, 2026 17:34:300
Report
DMDURGESH MEHTA
FollowMar 12, 2026 17:34:140
Report
NDNavneet Dalwadi
FollowMar 12, 2026 17:33:390
Report