Back
सूरत साइबर फ्राड: दुबई खाते खोलने वाले गैंग समेत 11 करोड़ ट्रांजैक्शन, 5 गिरफ्तार
CPCHETAN PATEL
Feb 28, 2026 10:46:44
Surat, Gujarat
બ્રેક સુરત સાયબર ફ્રોડ માટે અજમેર અને દુબઈ ભાડા ના એકાઉન્ટ આપનાર ગેગ ઝડપાઇ
અલથાન પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા
અલગ અલગ બેંकोंમાં ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા
સાઈબર ફ્રોડના નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા
અલગ અલગ લોકોને રૂપિયાની લાલચ આપવામાં આવી હતી
અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ કીતા તથા સીમકાર્ડ અજમેર તથા દુબઈ ખાતે મોકલી આપતા હતા
એકાઉન્ટ ખોલાવનાર ભાવિક ઉર્ફે પ્રીન્સ શ્રીવાસ્તવને સૌપ્રથમ ઝડપી પાડ્યો હતો
રવિ ગાબાણી અને તરુણ રાઠોડ નામના બે ઈસ્મો ભાવિક ને કીટ આપતા હતા
ભાવિક ની કબુલતાના આધારે રવિ અને તરુણ ની ધરપકડ કરી
ભાવિક તીરૂપતિ કુરીયર મારફતે કીટ અજમેર ખાતે BALCkishan ઙોડ નામના ઇસમને જાનાના હોસ્પિટલ પાસે મોકલતો હતો
અલથાન પોલીસે BALkishનની અટકાયત કરી ભાડે રાખેલ ઘર પર રેડ કરી હતી
ઘર માંથી મોબાઇલ ફો નંગ-૨૧, અલગ અલગ કંપનીના સીમકાર્ડ નંગ - ૩૩, અલગ અલગ બેંકના ATM કાર્ડ નંગ -૮૮, અલગ અલગ બેંકની પાસબુક નંગ - ૩૯, અલગ અલગ બેંકની ચેકબુક નંગ-૦૫ કબ્જે કર્યા હતા
આજદીન સુધી ફલ્લે ૩૫ જેટલા બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ જોતા ૧૧ કરોડના ટ્રાજેક્શન મળ્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:05:310
Report
NRNidhiresh Raval
FollowFeb 28, 2026 12:05:240
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:270
Report
DRDarshal Raval
FollowFeb 28, 2026 10:48:230
Report
DRDarshal Raval
FollowFeb 28, 2026 10:46:550
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 28, 2026 10:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 10:16:240
Report
AKArpan Kaydawala
FollowFeb 28, 2026 10:00:530
Report
