Back
नरोडा केसर वाटिका सोसाइटी में तलवार से हमला, चार आरोपी गिरफ्तार
DRDarshal Raval
Feb 28, 2026 10:46:55
Ahmedabad, Gujarat
અમદાવાદ : નરોડા ની કેસર વાટિકા સોસાયટીમાં તલવાર થી હુમલો
ચેરમેનના માણસો એ ત્રણ લોકો પર હુમલો કરવાની ફરિયાદ નોંધાઈ
સોસાયટી માં રાત્રે 8:15 વાગ્યે સિક્યોરિટી કેબિન પાસે અથડામણ સર્જાઈ
ચેરમેન સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
આરોપીઓએ ગાળો આપી પિતા-પુત્ર પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ
એક આરોપીએ તલવાર વડે પિતાના હાથ પર ઘા મારી લોહીલુહાણ કર્યા
વચ્ચે પડેલા પુત્રને પણ તલવારથી ઈજા પહોંચી
ભત્રીજાને લોખંડની પાઈપથી કમરના ભાગે ફટકો મરાયો
ઝગડો ઉગ્ર બનતા સોસાયટીના રહેવાસીઓ દોડી આવ્યા
આરોપીઓ જણાવ્યું હતું પોતાની જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થયા
ઇજાગ્રસ્તોને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા, પોલીસ તપાસ શરૂ
પોલીસે 4 વ્યક્તિ વિરુદ્ધ નોંધી ફરિયાદ..
જય દિપક ચૌહાણ, વિજય, કેતન અને એક અજણાયા યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સોસાયટીમના ચેરમેન દિપક દરજી ના ઘરે ભોગ બનનાર વાત કરવા જતાં કર્યો હુમલો
ચેરમેનના પુત્ર અને તેના મિત્રોએ તલવાર અને છરી થી કર્યો હુમલો
નરોડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:05:310
Report
NRNidhiresh Raval
FollowFeb 28, 2026 12:05:240
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:270
Report
DRDarshal Raval
FollowFeb 28, 2026 10:48:230
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 10:46:440
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 28, 2026 10:31:350
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 10:16:240
Report
AKArpan Kaydawala
FollowFeb 28, 2026 10:00:530
Report
