Back
सूरत के अडाजन में पति ने घरेलू झगड़े में पत्नी की हत्या; पुलिस ने गिरफ्तार
CPCHETAN PATEL
Feb 28, 2026 12:05:31
Surat, Gujarat
સુરત :- અડાજણ માં પતિ દ્વારા પત્નીની હત્યાં કરવાનો ભેદ ઉકેલાયો
હત્યાંના આરોપી દિનેશ પરષોત્તમ પટેલની ધરપકડ
લોખંડના હથોડાથી પત્નીની હત્યા કરનાર પતિની ગણતરીની કલાકોમાં ધરપકડ
સુરતના અડાજણ વિસ્તારમાં પત્નીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી
આ મામલે સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી
ઘરેલુ ઝઘડાને કારણે પતિએ લોખંડના હથોડાથી પત્ની પર ઘાતક હુમલો કર્યો હતોમ
જેમાં ഭാര്യનું મોત નિપજવ્યું હતું.
અડાજણ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી
ગણતરીની કલાકોમાં આરોપી દિનેશભાઈ પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી
આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં,
અડાજણ પોલીસ વધુ તપાસ હાથ ધરી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowFeb 28, 2026 13:47:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 28, 2026 13:46:500
Report
SVSANDEEP VASAVA
FollowFeb 28, 2026 13:46:410
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:46:200
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:45:550
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:460
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:220
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
NRNidhiresh Raval
FollowFeb 28, 2026 12:05:240
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
