Back
प्रेम विवाह के विरोध में बहन के प्रेमी ने विनोद की हत्या; दो गिरफ्तार
NRNidhiresh Raval
Feb 28, 2026 12:05:24
Sadhara, Gujarat
ભચાઉમા બે દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતનો બનાવ હત્યા હોવાનુ ખુલ્યું છે. પ્રેમ લગ્નની અદાવતને કારણે બનવીને સાળાએ બોલેરોની ટક્કર મારી હત્યા નિપજાવી હતી. કચ્છના ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રી સવા આઠના અરસામાં પગપાળા જઈ રહેલાં યુવકીના કારની ટક્કરે થયેલા મૃત્યુનો બનાવ અકસ્માતનો નહીં પરંતુ હેતુપૂર્વકની હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરિવારની મરજી વિરૂદ્ધ પોતાની બહેન જોડે કરેલાં પ્રેમલગ્રની અદાવત રાખીને સાળાએ પગપાળા જઈ રહેલા બનેવી પર કાર ચઢાવી કચડી નાખ્યો હતો. મૃત્યુ જનાર વિનોદ ઊર્ફે જીગર પ્રેમજીભાઈ ચૌહાણ (કોલી) બુધવારે રાત્રે ફૂલવાડી વિસ્તારમાં રોડની સાઈડમાં પગપાળા જતો હતો ત્યારે બીજલભાઈ દાકડાના ઘર સામે બોલેરો કેમ્પર ગાડીએ તેને અડકેટે લીધो હતો. ગંભીર ઈજાથી વિનોદનું મૃત્યુ નીપજ્યું હતું. બોલેરોમાં બે જણા સવાર હતા. કાર મેહુલ લાખાભાઈ કોલી હռչકારતો હતો. મેહુલની બહેન શિલ્પા સાથે મરણ જનાર વિનોદે ૨૦૨૩માં પ્રેમ લગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન અંગે શિલ્પાના પરિવારજનો નારાજ હતા. તેની અદાવત રાખીને મેહુલે ઈરાદાપૂર્વક વિનોદ પર ગાડી ચઢાવી હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. શિલ્પા અને વિનોદ છએક માસ પહેલા સંતાનના માતા પિતા બન્યાં હતા. સાગા ભાઈએ બહેનના સેંતાનું સિંદૂર ભૂંસી દીધું છે. બનાવ અંગે વિનોદના ભાઈ આનંદે બેઆઇ સામે હત્યાની કલમ તળે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JDJAYESHBHAI DOSHI
FollowFeb 28, 2026 13:47:110
Report
RTRAJENDRA THACKER
FollowFeb 28, 2026 13:46:500
Report
SVSANDEEP VASAVA
FollowFeb 28, 2026 13:46:410
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:46:200
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 13:45:550
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:460
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:34:220
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:06:370
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:300
Report
VPVasu Parmar
FollowFeb 28, 2026 12:06:160
Report
LJLakhani Jaydeep
FollowFeb 28, 2026 12:06:030
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 12:05:310
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:34:130
Report
CPCHETAN PATEL
FollowFeb 28, 2026 11:06:350
Report
